વૈજ્ઞાનિકનો મત:કપરાડા સહિતના વિસ્તારમાં ગત રાત્રીએ આકાશમાં જોવા મળેલી ઘટના સામાન્ય, કોઈ ઉલ્કા કે ધૂમકેતુ નથી પરંતુ સેટેલાઈટનો ટુકડો હતો
વૈજ્ઞાનિકનો મત:કપરાડા સહિતના વિસ્તારમાં ગત રાત્રીએ આકાશમાં જોવા મળેલી ઘટના સામાન્ય, કોઈ ઉલ્કા કે ધૂમકેતુ નથી પરંતુ સેટેલાઈટનો ટુકડો હતો ધરમપુર વિજ્ઞાન સેન્ટરના વૈજ્ઞાનીકે આ ઘટનાને સામાન્ય ઘટના ગણાવી આવી ઘટના વારંવાર થતી જોવા...