કાઠીયાવાડી બીસ્કીટ એટલે બાજરાનો રોટલો: history of kathiyawadi bajra no rotlo
કાઠીયાવાડી બીસ્કીટ એટલે બાજરાનો રોટલો પરદેશ માથી બાજરો લાવનાર ગિરાસદાર યદુવંશી રાજપુત રાજા લાખા ફુલાણી.. સૌરાષ્ટ્ર-કચ્છમાં બાજરાના આગમન વિશેની લોકવાર્તા નીચે મુજબ સાંભળવા મળે છે. ઈતિહાસ પ્રસિદ્ધ કચ્છના રાજા લાખો ફુલાણી એક વખત શિકારે...