લોલિતા ભાભીનો સૌથી બોલ્ડ અવતાર, બિકીનીમાં આપ્યા પોઝ, જોઈને વધી જાશે ધડકનની રફ્તાર

Sharing post

બોલ્ડ વેબ સિરીઝની ક્વીન તરીકે જાણવામાં આવતી લોલિતા ભાભી એટલે કે અભિનેત્રી આભા પોલ પોતાના હુસ્નના જલવાથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવતી રહે છે.અવાર નવાર આભા પોતાની લાજવાબ તસવીરો પોસ્ટ કરતી રહે છે અને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે.એવામાં એકવાર ફરીથી આભાએ પોતાની કાતિલાના તસવીર શેર કરી છે જેને જોઈને ચાહકોની ધડકન પણ વધી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

અભાએ સમુદ્રના કિનારે બેસીને ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તેણે બ્લેક બિકી પહેરી રાખી છે.આભાએ કેમેરા સામે પોતાના કાતિલાના ફિગરને ફ્લોન્ટ કર્યું છે. તેની આ તસવીર અત્યાર સુધીની સૌથી હોટ તસવીર માનવામાં આવી રહી છે. આભાએ પોતાના વાળમાં ચોટલી બનાવેલી છે અને સનગ્લાસ પહેર્યા છે જે તેના લુકને વધારે હોટ બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભાએ ફોટોશૂટ પોતાના એકાઉન્ટ પર શેર કર્યું છે અને કૈપ્શનમા ‘બીચ મૂડ’ લખ્યું છે.તેની આ તસવીર જોઈને ચાહકોના દિલોમાં ખલબલી મચી ગઈ છે અને ચાહકો કમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે,”સો હોટી”. અન્ય એક યુઝરે લખ્યું કે,”ફાયર છે આભા”, જ્યારે અન્ય એક યુઝરે તેના ફિટનેસની ખુબ પ્રશંસા કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભા બોલ્ડ વેબ સિરીઝની ક્વીન માનવામાં આવે છે, તેણે ઘણી વેબ સિરીઝમાં બોલ્ડ સીન્સ આપ્યા છે. તેની સિરીઝ ‘લોલિતા પીજી હાઉસ’ ખુબ ચર્ચામાં રહી હતી જેમાં તેણે લોલિતા ભાભીનો કિરદાર નિભાવ્યો હતો અને એકથી એક ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા. આ સિવાય આભા નમકીન 2, ગંદી બાત, મસ્તરામ, હાય તૌબા જેવી વેબ સિરીઝમાં પણ કામ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

અમુક સમય પહેલા પણ આભાએ હોટ ફોટોશૂટ કરાવ્યું હતું અને પોતાના એકાઉન્ટ પર શેર કર્યું હતું જેણે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી. આ ફોટોશૂટમાં તેણે વ્હાઇટ બિકી પેહેરી હતી અને ઉપર પારદર્શીય ટોપ પહેર્યું હતું. આભા બેડ પર બેસીને બેક સાઈડ ફ્લોન્ટ કરી રહી છે.તેણે પોતાના બંને હાથ ઉપર કરીને પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું હતું, જેને ચાહકોએ ખુબ પસંદ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!