એસિડિટી, ગેસ અને પાચન ના દરેક રોગોથી કાયમી દૂર રાખશે માત્ર આ વાશણમાં બનેલા ભોજનનું સેવન, જાણી લ્યો અન્ય ફાયદા પણ

Sharing post

એસિડિટી, ગેસ અને પાચન ના દરેક રોગોથી કાયમી દૂર રાખશે માત્ર આ વાશણમાં બનેલા ભોજનનું સેવન, જાણી લ્યો અન્ય ફાયદા પણ

આજે જે ખાઈ રહ્યા છો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે તેની કોઈ ગેરેંટી નથી, કે લીલા શાકભાજીની કોઈ ગેરેંટી નથી. મતલબ કે આ યુગમાં કોઈના સ્વાસ્થ્ય માટે કઈ મૂલ્ય નથી. આપણે ખોરાક ખાઈએ છીએ જેથી શરીરને જરૂરી પોષક તત્વો મળે. ખાદ્ય પદાર્થોમાં ખનિજો, વિટામિન અને પ્રોટીન હોય છે, તમે જાણો છો કે રસોઈના વાસણો ગુણધર્મો વધારવામાં અથવા ઘટાડવામાં વિશેષ સ્થાન ધરાવે છે.

આરોગ્યની દ્રષ્ટિએ, આજે પણ માટીના વાસણમાં ખોરાક રાંધવા એ પ્રેશર કૂકર કરતા અનેકગણું ફાયદાકારક છે. માટીના વાસણોમાં રાંધીને દરેક રોગને શરીરથી દૂર રાખી શકાય છે. હજારો વર્ષોથી માટીકામનો ઉપયોગ કરીએ છીએ. થોડા વર્ષો પહેલાં, ગામડાઓના લગ્નોમાં ફક્ત માટીકામનો ઉપયોગ થતો હતો. માટીના વાસણોનો ઉપયોગ દાળ રાંધવા, દૂધ ગરમ કરવા, દહીં બનાવવા, ચોખા બનાવવા અને અથાણાં રાખવા માટે કરવામાં આવે છે.

ગામડા ના લોકો કરતા શહેર ના લોકો નું આયુષ્ય ખુબજ વધારે હોય છે. ગામડા ના લોકો શહેર ના લોકો કરતા ખુબજ વધારે જીવતા હોય છે. આધુનિક જીવન માં માટી ના વાસણ ની જગ્યા એલ્યુમીનીયમ ના વાસણ એ લઈ લીધી છે. જે આપણી સેહત માટે ખુબજ ખરાબ છે. એલ્યુમીનીયમ ના વાસણ આપણા શરીર ને ખુબજ નુકસાનપોહચાડે છે. એલ્યુમીનીયમ ના વાસણ માં બનાવેલું જમવાનું ખાવાથી આપણે બીમાર પડીએ છીએ.

માટીના વાસણમા રાંધેલા ખોરાકમાં સુક્ષ્મ પોષકતત્ત્વોની અછત હોતી નથી,જ્યારે પ્રેશર કૂકર અને અન્ય વાસણોમાં રસોઇ કરવાથી સૂક્ષ્મ પોષકતત્ત્વોમાં ઘટાડો થાય છે, જેનાથી ખોરાકનું પોષણ મૂલ્ય ઓછું થાય છે. ખોરાક ધીમે ધીમે રાંધવા જોઈએ તે પછી જ તે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ રાંધશે અને તેના માઇક્રો પોષક તત્વો સુરક્ષિત રહેશે.

આયુર્વેદ અનુસાર રસોઈ બનાવતી વખતે હવાનો સ્પર્શ કરવો ખૂબ જ જરૂરી છે. પરંતુ પ્રેશર કૂકરનું પ્રેશર ખોરાકને રાંધતું નથી પણ ઉકાળે છે. ખોરાક ધીમે ધીમે રાંધવા જોઈએ. માટી ના વાસણ માં થોડું ધીમું રંધાય છે, પરંતુ આરોગ્યને પૂરો ફાયદો મળે છે. માનવ શરીરને દરરોજ 18 પ્રકારના સુક્ષ્મ પોષકતત્ત્વો પ્રાપ્ત કરવા જોઈએ. જે ફક્ત માટીમાંથી આવે છે.

કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, આયર્ન, સિલિકોન, કોબાલ્ટ. માટીના આ ગુણો અને શુદ્ધતાને લીધે, આજે પુરી (ઓરિસ્સા) ના મંદિરો ઉપરાંત ઘણા મંદિરોમાં આજે પણ માટી ના વાસણ ઉપયોગ માં લેવામાં આવે છે. અને આા ભોજન ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આપણું શરીર માટીનું બનેલું છે, જે જમીનમાં છે તે શરીરમાં છે, અને શરીરમાં જે છે તે જમીનમાં છે.

જ્યારે પ્રેશર કૂકર દાળ પર સંશોધન કર્યું. તો તેમાં સૂક્ષ્મ પોષક તત્ત્વો ખૂબ ઓછા હતા, જો દાળ માટીના વાસણમાં રાંધવામાં આવે અને તેમાં 100 ટકા સૂક્ષ્મ પોષક તત્વો હોય. લોકો પીવાનું પાણી માટલા માં ભરી ને રાખતા જેનાથી આપણા શરીર માં થોડા ઘણા માટી ના કણો જતા અને તે કણો થી આપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ ખુબજ વધી જતી અને લોકો ખુબજ ઓછા બીમાર પડતા. અને હવે ના લોકો ઘર માં ફિલ્ટર હોવા ને લીધે ઘરમાં માટલા રાખતા નથી. ફિલ્ટર એ સારુજ છે પણ ફિલ્ટર ના પાણી માં માટી ના કણો હોતા નથી તેથી લોકો બીમાર પડે છે.

ગર્ભાવસ્થાના સમયે હિમોગ્લોબીન 8,9,7, ની આજુબાજુ થઇ જાય છે. આટલી ખામી જમવામાં આયરન અને કેલ્શિયમ ન મળવાને કારણે થાય છે. જેથી શરીરમાં પોશાક તત્વોની ઉણપ જણાય છે , તો તેનું બેલેન્સ કરવું હોય તો તે ફક્ત માટી જ કરી શકે છે. જો આ ખામીને દૂર નહીં કરવામાં આવે ત માતા ને શિશુના જન્મ પછી પીઢનો દુખાવો, માથું દુઃખવું વગેરે જેવી બીમારીઓની કાયમી તકલીફ રહેશે.

કાળી માટી ની તાવડી મક્કાઈની રોટલી માટે ઉત્તમ છે,જયારે લાલ માટીની તાવડી ઘઉંની રોટલી માટે ઉત્તમ છે અનેપીળી માટીની તાવડી બાજરાના રોટલા માટે ઉત્તમ છે.માટીના વાસણમાં બનાવેલું ભોજન લેવાથી શરીરમાં અનેક પ્રકારના રોગો દૂર થાય છે. કેટલાક લોકોને પીઠ ઉપર કોઠ નીકળી આવે છે. આ લોકોમાં લોહીની ઉણપ જોવા મળે છે.

માટીનાં તવા પર જ્યારે રોટલી બનાવવામાં આવે છે ત્યારે લોટ માટીનાં તત્વોને શોષીલે છે જેથી તે વધુ પૌષ્ટિક બને છે આ સાથે જ તેમાં તેમાં પ્રોટીનનું પણ ભરપૂર પ્રમાણ હોવાથી અનેક બીમારીથી બચી શકાય છે જેમાં કબજીયાતની સમસ્યા પણ દૂર થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!