મળી ગયો વગર દવાએ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા જટિલ રોગોનો 100% અસરકારક ઈલાજ, તમને પણ અત્યારે જ કરો ઈલાજ અને મેળવો તરત જ પરિણામ

Sharing post

મળી ગયો વગર દવાએ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા જટિલ રોગોનો 100% અસરકારક ઈલાજ, તમને પણ અત્યારે જ કરો ઈલાજ અને મેળવો તરત જ પરિણામ

કોલેસ્ટ્રોલ એ ચરબીમાં સમાયેલા મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે. તે શરીરના દરેકે કોષમાં જોવા મળે છે. કોલેસ્ટ્રોલ ચરબીને પચાવવામાં, કોષની દીવાલને મજબૂત બનાવવામાં તેમજ હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદરૂપ બને છે. આજકાલ લોકોની અનિયમિત જીવનશૈલી અને બહારનું ખાવા પીવાથી તેમના આરોગ્ય ઉપર ઘણી ખરાબ અસર પડી છે, જેને કારણે લોકોમાં હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. આ લેખમાં અમે તમને કોલેસ્ટ્રોલને ઓછું કરવાના ઘરેલું ઉપાય વિશે જણાવીશું.

એક ચમચી ભરી સમારેલી અથવા વાટેલી કોથમીર ખાઇને ઉપર પાણી પીવાથી શરીરમાં કોલેસ્ટરોલ ઘટે છે. એનાથી લોહીનો વહન કરનારી નસો પણ સાફ કરે છે. કોથમીર દરેક સલાડ, શાક, દાળ, કે ફરસાણ સાથે ભેળવીને પણ ખાઇ શકાય. કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું કરવા માટે તેલ, ધી અને માખણ ખાવાનું પ્રમાણ ઓછું કરવું. શાક પણ બાફેલાં ખાવાં.

લોહીમાં કોલેસ્ટરોનું પ્રમાણ કાબૂમાં રાખવા ખાટા પદાર્થો જેવાં કે લીંબુ, આમળાં, કાચી કેરી, દહીં, છાસ, ફાલસા, દ્રાક્ષ વગેરેનું સેવન લાભદાયી છે. દરરોજ સવાર-સાંજ એક મૂઠી શેકેલા છોતરાં સાથેના ચણા ખાવાથી કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે અને હૃદયરોગ થવાની શક્યતા ઓછી જાય છે. કોલેસ્ટ્રોલથી દુર રહેવા માટે રોજે એક સફરજન છાલ સહિત ખાવું, છાલ સહિત સફરજન ખાવાથી ઘણો ફાયદો થાય છે. કોલેસ્ટ્રોલથી દુર રહેવા માટે રોજે એક સફરજન છાલ સહિત ખાવું, છાલ સહિત સફરજન ખાવાથી ઘણો ફાયદો થાય છે. સવારે ઉઠીને ગ્રીન ટીનું સેવન પણ કોલેસ્ટ્રોલમાં ખૂબ રાહત આપે છે.

અખરોટ, બદામ, મગફળી, પિસ્તા જેવા સુકા મેવા હાઈ કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવા માટે લાભકારી છે. રીસર્ચ અનુસાર નિયમિત રીતે અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. લાલ ડુંગળીનું સેવન હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે લાભકારક છે. હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ઘણા ઘરેલું નુસખા માંથી એક છે ઇસબગુલ. તેમાં સૌથી મહત્વના પોષક તત્વ હોય છે. ભળી જાય તેવા ફાઈબર તે કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરીને હ્રદયની બીમારીઓથી બચાવે છે અને જોખમને ઓછું કરે છે. ૧-૨ ચમચી રોજ તેનો ઉપયોગ કરવાથી હાઈ કોલેસ્ટ્રોલ થવાની શક્યતાને ઘટાડી શકાય છે.

સૌથી મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે દહી, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે. દહીંમા રહેલા પ્રોબાયોટિક્સ લૈક્ટોબેસિલિયસ એસિડોફિલિસ કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. દાડમનો રસ કોલેસ્ટ્રોલના થક્કા બનવા ઓછા કરી દે છે. નાઈટ્રિક ઓક્સાઈટનુ ઉત્પાદન વધારી દે છે. નાઈટ્રિક એસિડથી આર્ટરીઝમાં જામેલા થક્કા ઓછા થવામાં મદદ મળે છે.

કોલેસ્ટ્રોલને ઓછું કરવા મેથીદાણા ઘણા જ ફાયદાકારક સાબિત થાય છે. મેથીદાણાને ઘણા પ્રકારની બીમારીઓથી બચવા માટે ઉપયોગી ગણવામાં છે, પરંતુ તેના ઉપયોગથી કોલેસ્ટ્રોલને પણ ઓછું કરી શકાય છે. મેથીના બીજ વિટામીન ઈ થી ભરપુર હોય છે અને તેમાં એંટી-ઈમ્ફ્લેમેટરી અને એંટીઓક્સીડેંટ ગુણ હોય છે. કોલેસ્ટ્રોલ ઘટાડતો એક શ્રેષ્ઠ ઉપાય ઓટ્સ છે. તે શરીરમાંથી ઝેર, મીઠા અને રેતીને દૂર કરવામાં તેમજ રંગ સુધારવામાં પણ મદદ કરશે. પાલકમાં વિટામિન, આયરન અને અન્ય ખનિજ તત્વો હોય છે. આ તત્વો ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જામવા નથી દેતા. કોલેસ્ટ્રોલના દર્દીએ રોજ અડધો કપ પાલક ખાવી જોઈએ.

કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે આંબળામાં સૌથી જરૂરી પોષક તત્વ છે. વિટામીન સી, તે ઉપરાંત તેમાં ઘણા પ્રકારના ખનીજ, અમીનો એસીડ અને ફેનોલીક યોગીસ પણ મળી આવે છે. જે હાઈ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સવારે વહેલા ઉઠીને ફરવા જવું કે પગપાળા ચાલવું સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભદાયક હોય છે. જો તમે સવારે ઉઠીને ૧૦-૧૫ મિનીટ પગપાળા ચાલશો તો ઘણે અંશે તમે હાઈ કોલેસ્ટ્રોલની શક્યતાને ઓછી કરી શકો છો.

લસણ ઔષધીય ગુણ ધરાવે છે. તે બ્લડ પ્રેશરને કાબુમાં રાખે છે અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.ધાણાના બીજનો ઉપયોગ હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે કરવામાં આવે છે. હાઈ કોલેસ્ટ્રોલથી બચવા માટે જેતુનનું તેલ પણ એક અસરકારક ઘરેલું ઉપાય છે. જેતુનના તેલમાં મોનોઅનસેચુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોય છે, જે સારા કોલેસ્ટ્રોલને બનાવવામાં મદદ કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને બનતા રોકે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!