આ સામાન્ય દેખાતી વસ્તુ છે કેલ્શિયમનો સ્ત્રોત, ગંભીર સાંધાના દુખાવા અને નબળી યાદશક્તિને માત્ર 5 દિવસમાં કરે દેશે ગાયબ, ગોઠણ ના ઓપરેશનની પણ જરૂર નહિ પડે

Sharing post

આ સામાન્ય દેખાતી વસ્તુ છે કેલ્શિયમનો સ્ત્રોત, ગંભીર સાંધાના દુખાવા અને નબળી યાદશક્તિને માત્ર 5 દિવસમાં કરે દેશે ગાયબ, ગોઠણ ના ઓપરેશનની પણ જરૂર નહિ પડે

ખાવાનો ચૂનો જેનો સૌથી વધુ ઉપયોગ આપણે ત્યાં તંબાકૂ ખાવામાં અને મસાલા-ફાકી ખાવામાં થાય છે. આ મસાલા-ફાકી નુકસાન કરે છે પરંતુ તેમાં રહેલા ચૂનાના અનેક ફાયદા છે. જેની તમને નહીં ખબર હોય. આયુર્વેદની દ્રષ્ટિએ પણ ચૂનો ગુણકારી છે. કેલ્શિયમ તે આપણા શરીર ના સૌથી જરૂરી પોષક તત્વો માંથી એક છે. શું તમે જાણો છો કેલ્શિયમ ની ઉણપ સરળતાથી મળવા વાળા ચુના થી પૂરી કરી શકાય છે. આજે તમને જણાવીએ કે તંદુરસ્તીની દ્રષ્ટીએ ચૂનો ક્યા ક્યા રોગના ઉપચારમાં મદદરુપ થાય છે.

હાડકાંને મજબૂત બનાવ, ચૂનાને જો આપણે શેરડીનો રસ કે અન્ય કોઈ પણ રસ સાથે એક ચપટી ઉમેરી પીવો તો આનાથી આપણા હાડકાના સબંધિત રોગ દૂર થાય છે. આ કેલ્શિયમનો સારો સ્રોત માનવામાં આવે છે. આનાથી આપણા અંદર કૅલ્શિયમ ની ખોટ નહિ રહેતી, આનાથી વિશેષ રૂપથી કરોડરજ્જુ ની સબંધિત રોગ જલ્દી સારા થઈ જાય છે. જો કરોડરજ્જુ ના હાડકાના મણકા ખાસી ગાય હોય તો ચૂનો રામબાણ ઔષધિ નું કામ કરે છે. ચૂનો તૂટેલા હાડકાંને જોડાવાની પણ ક્ષમતા રાખે છે.

આ ચુનામા પ્રાપ્ત થતા એવા એન્ટી-બાયોટિક, ફૂગ પ્રતિકારક તેમજ એસીડીટી પ્રતિકારક તત્વો રોગોને માનવ શરીરથી દૂર રાખે છે. આ ચૂનામા પૂરતા પ્રમાણ મળી આવતા એવા કેલ્શિયમ કાર્બોનેટ તેમજ મેગ્નેશિયમ કાર્બોનેટના તત્વો માનવ શરીર ને તંદુરસ્ત તેમજ સ્વસ્થ રાખવામા ફાયદાકારક સાબિત થાય છે.

જો કોઈનો કાન વહેતો હોય તો દૂધમાં ચૂનો ઉમેરી તેની પિચકારી કાનમાં નાખવાથી ખૂબ આરામ મળશે. જો કોઈનો પેશાબ રોકાય ગયો હોય તો દૂધના સાથે એક ચમચી ચૂનાનું પાણી લઈ શકો છો. આનાથી તમને ખૂબ રાહત મળશે. મણકામાં થયેલા ગેપને ચૂનો જ ભરી શકે છે. ગર્ભધારણની જેમને સમસ્યા છે તેઓ માટે ચૂનો અક્સીર ઈલાજ છે.

જો મોઢામાં છાલા પડી જાય તો કોઈ પણ વસ્તુનો સ્વાદ નથી આવતો. આના માટે તમારે થોડોક ચૂનો પાણીમાં ઉમેરી તેના કોગળા કરી લેવા આને દિવસમાં બે ત્રણ વાર કરો તમને ખૂબ રાહત મળશે. જો દાંતમાં ઠંડુ ગરમ લાગે છે. દાંત કમજોર છે, તો એના માટે તમે ચૂનાનો ઉપયોગ કરી શકો છો. આનાથી દાંતમાં જે સમસ્યા આવી રહી છે તે નહિ આવે.

મહિલાઓને આવતા માસિકની કોઈપણ પ્રકારની મુશ્કેલીઓના ઉપાય માટે ચુનાનો પાઉડર ખૂબ જ ઉપયોગી છે, તે મહિલાઓના રજા, નિવૃત્તિ, ઘર્ભાશય વગેરે ની દરેક મુશ્કેલીઓ સરખી કરે છે, 50 વર્ષ ની ઉંમર પછી મહિલાઓને રજો, નિવૃત્તિની મુશ્કેલી આવે છે, અને તેમને કેલ્શિયમ કાર્બોનેટની વધારે માત્રમાં જરૂર હોય છે, ચુનાનો પાવડર રજ્જો, નિવૃત્તિ દરેક માટે ફાયદાકારક છે.

ઘણી વખત માણસો જયારે કમળા જેવી જીવલેણ રોગથી પીડાતા હોય ત્યારે આ રોગીને ઘઉં ના દાણા જેટલો ચૂનો કોઇપણ પીણાં મા ભેળવી ને પીવડાવવા મા આવે તો આ કમળા માં થી તુરંત છુટકારો મેળવી શકાય છે. આ સિવાય જો અડધો ગ્લાસ શેરડીના રસમાં ઘઉંના દાણા જેટલો ચૂનો મેળવીને કોઈને આપવામા આવે તો તેને પીડામા રાહત મળે છે.

પોલિયો એ એક લીવરની બિમાર છે, જેમાં ચામડી, આખો અને નખ પીડા થઈ જાય છે, ચુના નો ઉપયોગ કરવાથી આ રોગ નું નિવારણ લાવી શકાય છે, પોલિયો થી પીડાતા દર્દી ને એક ગ્લાસમાં પાણી સાથે મિશ્રણ કરી આપવાથી રોગ નું નિવારણ લાવી શકાય છે, અને તેનો રોજ સવારે વહેલા ઉપયોગ કરવો. ફોલ્લીઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે હળદર અને ચુનાનો પાઉડર ને પાણી સાથે મિશ્રણ કરી ગરમ કરી લો, ત્યારબાદ થોડું ઠંડુ કરી ને ફોલ્લા પર લગાવી દો, અને તમને ફોલ્લાની સમસ્યાથી જલ્દીથી છુટકારો મળી જશે.

જો તમને ભૂલવાની બિમારી હોય તો આ બિમારી માંથી મુક્તિ મેળવવા માટે ચૂનો ઘણી મદદ કરી શકે તેમ છે. આ માટે નિયમિત ખોરાકમા ચૂનોનો એક નિશ્ચિત માત્રામા સેવન કરવો જોઈએ. એક નિશ્ચિત પ્રમાણમા આરોગવામા આવતા ચુનાથી યાદશક્તિ વધારવામા લાભદાયી સાબિત થઇ શકે છે. એમોનિયાથી પીડાતા વ્યક્તિ માટે આ ચુનાનો પાઉડર બહુજ ફાયદાકારક છે, તેને સવાર માં ખાલી પેટે દાડમના જ્યૂસ સાથે ચુનાનું મિશ્રણ કરી સેવન કરવું જોઈએ, અને જો રસ ના હોય તો પાણી સાથે મિશ્રણ કરી તેનું સેવન કરી શકાય છે.

ઘઉંના દાણા જેટલો ચૂનો શેરડીના રસમાં મિક્ષ કરીને પીવાથી ખુબ જલ્દી કમળો સારો થઇ જાય છે. જેની લંબાઈ નથી વધતી એમણે ઘઉંના દાણા બરોબર ચૂનો રોજ દહીંમાં મિક્ષ કરીને ખાવો જોઈએ. દહીં ન હોય તો દાળમાં મિક્ષ કરીને ખાઓ. અને દાળ પણ ન હોય તો પાણીમાં મિક્ષ કરીને પીવો. ચુનાથી લંબાઈ વધવાની સાથે સાથે યાદશક્તિ પણ વધે છે.જે બાળકોની ઊંચાઈ વધતી નથી તેમણે ઘઉંના દાણા જેટલો ચૂનો નિયમિત ખવડાવવો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!