કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ અને ખર્ચ વગર હદયરોગથી કાયમી દૂર રહી બ્લૉકેજ નળીને ખોલવાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર

Sharing post

કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ અને ખર્ચ વગર હદયરોગથી કાયમી દૂર રહી બ્લૉકેજ નળીને ખોલવાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર

કેટલાક લોકોમાં, હૃદયમાં બ્લૉકેજ નળીની સમસ્યા જન્મથી હોય છે, જ્યારે કેટલાક લોકોમાં પુખ્ત વયે આ સમસ્યા ઉત્પન થાય છે. આયુર્વેદ અનુસાર આ સમસ્યાના ઘણા ઘરેલુ ઉપચાર છે. જેની વિશે લોકોને ખબર નથી. માટે આજે અમે આ ઉપચાર વિશે જણાવવાના છીએ. જાણવા માટે આ લેખ અંત સુધી વાંચો.

દાડમમાં ફાયટોકેમિકલ્સ હોય છે, જે, એન્ટિઓક્સિડેન્ટ તરીકે, ધમનીના સ્તરને નુકસાન થવાથી અટકાવે છે. દરરોજ એક કપ દાડમનો રસ પીવો ફાયદેમંદ સાબિત થાય છે. દાડમનું સેવન હૃદયની બ્લૉકેજ નળી માટે આયુર્વેદિક સારવાર માનવામાં આવે છે. દાડમનો ઘરેલું ઉપાય આ લક્ષણોને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થાય છે.

હાઈ કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ધમનીમાં અવરોધ જેવી બિમારી જેવા હૃદય સંબંધિત રોગોની સારવારમાં અર્જુન ઝાડની છાલ ફાયદાકારક સાબિત થાય છે. તે કોલેસ્ટરોલનું સ્તર નિયમિત રાખે છે, અને હૃદયને સ્વસ્થ બનાવે છે. અને બ્લૉકેજ નળીને ખોલે છે. હાર્ટ એટેકથી બચવા અર્જુન વૃક્ષની છાલનો ઉપયોગ દવા તરીકે કરવામાં આવે છે.

તજ શરીરમાંથી નકામું કોલેસ્ટ્રોલ ઘટાડે છે, અને હૃદયને મજબૂત બનાવે છે. તેમાં ઓક્સિડાઇઝિંગ તત્વો પણ હોય છે. તેનો નિયમિત ઉપયોગ શ્વાસ લેવામાં પડતી તકલીફ દૂર કરે છે. તજ હૃદયરોગના હુમલાના લક્ષણો અને હૃદયની બ્લૉકેજ નળીને ખુલ્લી કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

હળદર બંધ નળીઓને ખોલવાનું કામ કરે છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે, તેમા એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ લોહીને સ્થિર થવામાં રોકે છે. ગરમ દૂધમાં હળદરનું સેવન રોજ કરવું જોઇએ. શિયાળામાં હળદરનો ઉપયોગ અનેક રોગોથી રાહત મેળવવા માટે થાય છે. હૃદયની બ્લૉકેજ નળી માટે આ ઘરેલું ઉપચાર ફાયદેમંદ સાબિત થાય છે.

લીંબુ એ વિટામિન-સીમાં સમૃદ્ધ એક શક્તિશાળી એન્ટીઓક્સિડેન્ટ છે. તે બ્લડ પ્રેશરને સુધારવામાં, અને ધમનીઓની બળતરા ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, લીંબુ લોહીના કોલેસ્ટરોલના સ્તરના ઘટાડા અને લોહીના પ્રવાહમાં ઓક્સિડેટીવ નુકસાનને અટકાવે છે, અને બ્લૉકેજ નળીને ખોલવામાં મદદ કરે છે. આ માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં થોડું મધ, કાળા મરીનો પાઉડર અને લીંબુનો રસ મિક્સ કરો.

દ્રાક્ષ સ્વાદિષ્ટ અને સ્વસ્થ ફળ છે. દ્રાક્ષમાં કેલરી, ફાઇબર તેમજ વિટામિન-સી, વિટામિન-ઇ ભરપૂર માત્રામાં હોય છે. દ્રાક્ષ બ્લૉકેજ નળીને ખોલવામાં મદદ કરે છે. દ્રાક્ષના દૈનિક સેવનથી આયુષ્ય વધે છે, કેમ કે તે નવી પેશીઓની રચનામાં મદદ કરે છે. તે હાર્ટ એટેકના લક્ષણોને દૂર કરવામાં પણ મદદગાર સાબિત થાય છે.

હાર્ટ એટેકથી બચવા માટે તુલસી ખૂબ ફાયદાકારક સાબિત છે. તુલસીના 25-30 પાંદડા, 1 લીંબુ અને મધ ના રસનો થોડો જથ્થો ભેળવીને ચાટવો, અથવા પાણી સાથે મિક્સ કરી દેવો. આ મિશ્રણ હૃદયની બ્લૉકેજ નળીનો દેશી ઇલાજ માનવામાં આવે છે. આના સેવનથી હ્રદયના દર્દીને લાભ મળે છે.

બ્લૉકેજ નળીની સમસ્યાથી રાહત મેળવવા માટે દૂધીની શાકભાજી અને તેના રસનું સેવન ફાયદાકારક બને છે. તે લોહીની એસિડિટીને ઘટાડવામાં મદદ કરે છે. દૂધીન જ્યુસ માં તુલસીના પાંદડા નાખી ને પીવાથી લાભ થાય છે. તુલસીના પાનમાં આલ્કલાઇન ગુણધર્મો છે. દૂધીન રસમાં મરીના દાણા ઉમેરીને પીવાથી પણ બ્લૉકેજ નળીઓ ખોલવામાં ફાયદો થાય છે.

પીપળાના પાનમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ રહેલા છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. પીપળા ના પાન હૃદયના ધબકારાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે, અને આ પાન ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ પણ સુધારે છે. પીપળા ના પાન હૃદયની બ્લૉકેજ નળીના અસરકારક ઉપચાર સાબિત થાય છે.

એલચી લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર સુધારવામાં મદદ કરે છે તેમજ લોહીમાં ફાઈબિનોલિટીક પ્રવૃત્તિમાં વધારો કરે છે. ફાઈબિનોલિટીકનું કાર્ય લોહીના ગંઠાઈ જવાથી બચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. એલચી હૃદયની બોલકેજ નળીને ખોલવામાં મદદ કરે છે અને નળીની બ્લૉકેજની શક્યતા ઘટાડવાનું કામ પણ કરે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!