દવા કરતાં 100 ગણું શક્તિશાળી આ દૂધથી અલ્સર, તાવ અને માનસિક રોગ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

Sharing post

દવા કરતાં 100 ગણું શક્તિશાળી આ દૂધથી અલ્સર, તાવ અને માનસિક રોગ જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

તમે બધા જાણતાજ હશો કે દૂધ માં ઘણા પ્રકાર ના પૌષ્ટિક તત્વો મળે છે જે આપણા શરીર માટે ઘણા ઉપયોગી સાબિત થાય છે. બાળપણ થી વડીલો એ દૂધ પીવા પાછળ ના ફાયદાઓ પણ જણાવ્યા હશે. આજે અમે તમને બકરી ના દૂધ વિશે જણાવવા જઈ રહ્યા છીએ બકરી ના દૂધ માં ઘણા પ્રકાર ના ચમત્કારિક ગુણો જોવા મળે છે.

જો તમે તેને ઔષધિ ના રૂપ માં લો છો તો તમારા શરીર માં ઘણા બદલાવ પણ જોવા મળે છે અને બધીજ બીમારીઓ થી છુટકારો પ્રાપ્ત થશે ચાલો જાણીએ કે આખરે ક્યાં ક્યાં ફાયદાઓ થાય છે જે તમને બકરી ના દૂધ ના સેવન થી મળી શકે છે.

બકરીઓમાં પ્રાકૃતિક રીતે તેલ હોય છે, જે તેને પ્રતિરોધ કરવામાં મદદ કરે છે. એક અંગોરા બકરીનાં વાળ ઉંમરની સાથે વધારે ગાઢ થતા જાય છે. સૌથી વધારે બકરીનાં રેશમી વાળથી બનેલા ફૈબ્રિકનું ઉત્પાદન 280000 ટન 1990 માં કરવામાં આવ્યું હતું.

બકરીના દૂધમાંથી બનેલા પનીરમાં 60% ફેટ, કોલેસ્ટોરોલ અને કૈલરીઝ ચેડ્ડાર ગાયનાં પનીરનું હોય છે. 100 પાઉન્ડ બકરીનાં દૂધમાંથી 25 પાઉન્ડ પનીર બને છે.

બકરી ના દૂધ ના ફાયદાઓ

ડેન્ગ્યુ થી રક્ષણ: વરસાદ ના માહોલ માં મચ્છરો નો વધારો થવો એ સ્વાભાવિક છે. આની વચ્ચે જે ડેન્ગ્યુ ની બીમારી છે એ ખુબજ ઝડપ થી વધવા લાગે છે.જો કોઈ ને આ ડેન્ગ્યુ જેવી ખતરનાખ બીમારી થાય તો તેને બકરીના દૂધ નું સેવન કરવું જોઈએ કારણ કે બકરી ના દૂધ માં ઘણા પ્રકાર ના મિનરલ અને ઓર્ગેનિક તત્વો મળે છે જે આપણા શરીર માં ગયા પછી ડેન્ગ્યુ જેવી ભયાનક અને જાનલેવા બીમારીઓ ને મૂળ માંથી કાઢી નાખે છે.

કમળો થાય ત્યારે કરો સેવન: મોટાભાગ ના લોકો ને કમળો થાય છે ત્યારે ઘણા પ્રકાર ના ઉપચાર કરવા પડતા હોય છે.જે કોઈ વ્યક્તિ ને કમળો થાય છે એનું આખું શરીર પીળું પડી જાય છે. જે કોઈ વ્યક્તિ ને કમળો થયો હોય એ જો બકરી ના દૂધ નું સેવન કરે તો તેને ઘણી રાહત મળે છે અને આ બીમારી માં ઝડપ થી સહાયતા પ્રાપ્ત થાય છે.

માનસિક બીમારીઓ થી રક્ષણ: જે લોકો માનસિક રીતે અસ્વસ્થ હોય અથવા માનસિક રીતે ગ્રસ્ત હોય એ લોકો ને જો બકરીનું દૂધ પાવામાં આવે તો તેઓ ઘણા માનસિક રોગો થી પણ છુટકારો મેળવી શકે છે. એટલા માટે જે વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય છે એને બકરી નું દૂધ અવશ્ય પીવું જોઈએ.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *