માત્ર 7 દિવસ આના સેવનથી વાત્ત-પિત્ત અને ખરતા વાળ જીવો ત્યાં સુધી ગાયબ

Sharing post

માત્ર 7 દિવસ આના સેવનથી વાત્ત-પિત્ત અને ખરતા વાળ જીવો ત્યાં સુધી ગાયબ

આમળા લોહી, પિત્ત, પાંડુ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, છાતીના રોગ, હૃદયના રોગ, મુત્ર વિકાર જેવી અનેક બિમારીમાં ફાયદો પહોંડી શકે છે. તેના ઉપયોગથી મેદસ્વીપણ પણ દૂર થાય છે અને સમય પહેલા વૃદ્વાવસ્થાને રોકવામાં પણ આમળા મદદરૂપ બને છે.

આમળા 7 દિવસ સુધી ખાવાથી મહિલાઓ ને થતી દર મહિના ની નબળાઈ ને તે દૂર કરે છે. શક્તિ પ્રદાન કરે છે. રોજ આમળાનો જ્યૂસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરવામાં મદદ મળે છે. તેમાં રહેલા એમિનો એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ્સના કારણ તે હૃદય માટે ફાયદાકારક છે. ચહેરા પર જો દાગ કે ધબ્બા હોય તો રુ થી તેના રસને રોજ ચહેરા પર લગાવવો જોઇએ. તેનાથી ચહેરાના દાગ માં રાહત મળી શકે છે. તેમાં રહેલા ઓક્સીડાઇજિંગ મેલેનિન ત્વચાના ઓપન પોર્સને પણ બંધ કરવામાં મદદ કરે છે.

આમળાનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. આમળાના ચૂર્ણને મધની સાથે ખાવું જોઇએ. તેનાથી બ્લડ સાફ થાય છે. જો તેને મધ કે ધી ની સાથે ખાવામાં આવે તો એસિડીટીની પરેશાનીમાં ફાયદો થશે. સુગરના દર્દીઓએ આમળાનો જ્યૂસ રોજ પીવો જોઇએ. તેનાથી શુગલ લેવલ ઠીક રહે છે અને ઘીરે ઘીરે ડાયાબિટિજથી હમેશા માટે મુક્તિ મળી શકે છે.

સમયથી પહેલા વૃદ્વાવસ્થાના લક્ષણોને રોકવા માટે આમળા ઘણાં મદદરૂપ છે. આના માટે સુખા આમળાનું ચૂર્ણ અને તલનું ચૂર્ણ બરાબર મિલાવી ધી કે પછી મધની સાથે ખાવાથી તમે જવાન બની રહેશો. આંમળા સર્વશ્રેષ્ઠ શક્તિદાયક ફળ છે. તેનું બીજું નામ અમૃતફળ પણ છે.

આમળામાં ૨૦ નારંગી બરાબર વિટામિન્સ સી જોવા મળે છે. જે શરીરને સ્વચ્છ બનાવવાની સાથે સુંદર પણ બનાવે છે. લોહી શુદ્ધ કામ કરે છે. અને શરીર માટે રોગપ્રતિરોધક શક્તિ વધારે છે. આમળામાં વિટામીન સી આવેલું છે.તેને ગરમ કરવાથી કે તેને સૂકવવાથી તે નષ્ટ થતું નથી. ત્રિફળાચૂર્ણ આમાં મુખ્ય ઘટક આમળાં હોય છે. ચયમપ્રાસમાં પણ અમૃત ફળ તરીકે આમળા હોય છે.

આમળા વૃદ્ધત્વને દૂર કરે છે. તેમજ દાંતને મજબૂત બનાવે છે.આંખોમાં રોશની વધારે છે.શરીરમાં વર્યની વૃદ્ધિ વધારે છે. હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, નપુસકતા મર્દાનગીની, સ્નાયુ રોગ, ચર્મ રોગ, લીવર અને કિડની, રક્તના રોગો, ટીબી મૂત્ર રોગ અને હાડકાના રોગ માટે વિશેષ યોગદાન છે. વજન ઘટાડવા માટે, ડાયાબીટીસ માટે, કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.

આંબળામાં આવેલો એન્ટિઓક્સિડન્ટ Enzyme વૃદ્ધત્વ અટકાવે છે. આમળા માથાના રોગ તેમજ વાળ માટે પણ ખૂબ જ હિતકારી છે.

આમળા પિત્ત અને કફને દૂર કરે છે.

આમળામાં વિટામીન સી ભરપૂર હોવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. તેમજ આમળામાં વિટામીન એ પણ જોવા મળે છે. જે તમારા આંખની રોશની માટે ખૂબ જ ફાયદાકારક છે.

આમળા એક એવું ફળ છે જેને તમે દૂધની સાથે લઈ શકો છો અમૃત ખાટુ છે. છતાં પણ તમે દૂધની સાથે લઈ શકો છો બીજા કોઈપણ ખાટા ફળ તમે દૂધની સાથે લઈ નથીં શકતા. આમળા નો સ્વભાવ ઠંડો છે તેથી આપણા શરીરની ગરમીને પણ તે દૂર કરે છે, ઇન્ફેક્શનને પણ દૂર કરે છે.

દિવસમાં તમે બેથી પાંચ ગ્રામ આમળા નો પાવડર લઈ શકો છો. ગરમ પાણી અથવા તો મધ આમળા પાવડર નાખીને તમે દિવસમાં બે વાર લઈ શકો છો. ખાલી એક વાતનું ધ્યાન રાખવું જો તમને એસીડીટી હોય તે દરમિયાન આમળા ના લેવું, કારણકે આમળા ખાટો હતો પદાર્થ છે. આપણાં શરીર માટે ઠંડક દાયક છે તેથી તમારે કફ અને શરદી ના દરમિયાન આમળાં ન લેવા.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *