ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના ઉકિતઓ, કહેવતો-ભાગ-4

Sharing post

ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના ઉકિતઓ, કહેવતો-ભાગ-4

“લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ”

— Lākha maḷyāṁ nahi anē lakhēśrī thayā nahi

“બાંધી મુઠી લાખની”

— Bāndhī muṭhī lākhanī

“સંગ તેવો રંગ”

— Saṅga tēvō raṅga

“દશેરાનાં દિવસે ઘોડા ન દોડે”

— Daśērānāṁ divasē ghōḍā na dōḍē

“વખાણેલી ખીચડી દાઢે વળગી”

— Vakhāṇēlī khīcaḍī dāḍhē vaḷagī

“શેતાનું નામ લીધુ શેતાન હાજર”

— Śētānuṁ nāma līdhu śētāna hājara

“વાવો તેવું લણો”

— Vāvō tēvuṁ laṇō

“લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય”

— Lakṣmī cāndalō karavā āvē tyārē kapāḷa dhōvā na javāya

“બાવાનાં બેવુ બગડે”

— Bāvānāṁ bēvu bagaḍē

“સુકા ભેગુ લીલુ બળે”

— Sukā bhēgu līlu baḷē

“ગાંડાના ગામ ન હોય”

— Gāṇḍānā gāma na hōya

“કાગનું બેસવુ અને ડાળનું પડવું”

— Kāganuṁ bēsavu anē ḍāḷanuṁ paḍavuṁ

“રાજા ને ગમે તે રાણી”

— Rājā nē gamē tē rāṇī

“કૂવામાં હોય તો હવાડામાં આવે”

— Kūvāmāṁ hōya tō havāḍāmāṁ āvē

“માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું”

— Māṇyu tēnuṁ smaraṇa paṇa lahāṇuṁ

“ધીરજનાં ફળ મીઠાં”

— Dhīrajanāṁ phaḷa mīṭhāṁ

“મા તે મા, બીજા વગડાનાં વા”

— Mā tē mā, bījā vagaḍānāṁ vā

“કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં”

— Kāma karē tē kālā, vāta karē tē vhālāṁ

“એક સાંધતા તેર તૂટે”

— Ēka sāndhatā tēra tūṭē

“દુકાળમાં અધિક માસ”

— Dukāḷamāṁ adhika māsa

“પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં”

— Putranāṁ lakṣaṇa pāraṇāṁ māṁ anē vahunāṁ lakṣaṇa bāraṇāṁ māṁ

“કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ”

— Kūtarānī pūn̄chaḍī jamīnamāṁ daṭō tō paṇa vāṅkī nē vāṅkī ja

“કાશીમાં પણ કાગડા તો કાળા જ”

— Kāśīmāṁ paṇa kāgaḍā tō kāḷā ja

“પાકા ઘડે કાંઠા ન ચડે”

— Pākā ghaḍē kāṇṭhā na chaḍē

“મોરનાં ઈંડા ચીતરવા ન પડે”

— Mōranāṁ īṇḍā cītaravā na paḍē

“ઉતાવળે આંબા ન પાકે”

— Utāvaḷē āmbā na pākē

“વાડ થઈને ચીભડાં ગળે”

— Vāḍa tha’īnē cībhaḍāṁ gaḷē

“ઝાઝી કીડીઓ સાપને તાણે”

— Jhājhī kīḍī’ō sāpanē tāṇē

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *