ખૂબ જ નાનો ડ્રેસ પહેરી ઇવેન્ટમાં પહોંચી રશ્મિકા મંદાના, કેમેરામાં કેદ થયો Oops મોમેન્ટ- તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Sharing post

ખૂબ જ નાનો ડ્રેસ પહેરી ઇવેન્ટમાં પહોંચી રશ્મિકા મંદાના, કેમેરામાં કેદ થયો Oops મોમેન્ટ- તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

પુષ્પની હિરોઈનુ થઇ ગયું ઉપ્સ મોમેન્ટ, નીચે ન દેખાવાનું દેખાઈ ગયું, ચુપચાપ જોઈ લો

અભિનેત્રી રશ્મિકા મંદાનાને આજે કોઇ ઓળખની જરૂર નથી, જ્યારથી પુષ્પા ફિલ્મ આવી છે ત્યારથી બધી જગ્યાએ તેની જ ચર્ચા થઈ રહી છે. તેના અભિનયના ખુબ વખાણ પણ થઈ રહ્યા છે. તો બીજી તરફ તેની સ્માઈલ એટલી સુંદર છે કે લોકોએ તેને નેશનલ ક્રશનો ટેગ આપ્યો છે. રશ્મિકા જ્યાં પણ જાય છે ત્યાં પેપરાજી તેને પોતાના કેમેરામાં કેદ કરી લેતા હોય છે. તેને લગતા કોઈને કોઈ ન્યૂઝ મીડિયામાં આવતા જ રહે છે. હાલમાં જે ઘટના આ સાઉથની અભીનેત્રી સાથે બની તેને જોઈને અભિનેત્રીએ ઘણી શરમ અનુભવતી હશે કારણ કે આ લાઈવ ઈવેન્ટ દરમિયાન રશ્મિકા oops મુમેન્ટનો શિકાર બની છે. જો કે આ પહેલા પણ બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ આવા oops મુમેન્ટની શિકાર બની ચૂકી છે.

તાજેતરમાં, રશ્મિકાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક લાઈવ ઈવેન્ટમાં રશ્મિકા ઉપ્સ મોમેન્ટનો શિકાર બને છે. રશ્મિકા એક ઈવેન્ટમાં યલો કલરના શર્ટ લુક સ્ટાઈલના શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. ઈવેન્ટમાં તે વારંવાર પોતાનો ડ્રેસ ફિક્સ કરતી જોવા મળી હતી. રશ્મિકા સોફા પર બેઠી હતી, પરંતુ તેણે તેના પગની સ્થિતિ બદલતા જ તે Oops મોમેન્ટનો શિકાર બની ગઈ. આ દરમિયાન અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા.

રશ્મિકા મંદાનાને પણ જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી.જોકે આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ એક્ટ્રેસ Oops મોમેન્ટનો શિકાર બની હોય. આ પહેલા પણ અભિનેત્રી પોતાના કપડાના કારણે જાણ્યે-અજાણ્યે શરમ અનુભવી ચૂકી છે.

જણાવી દઈએ કે પુષ્પા ફિલ્મની ધમાકેદાર સફળતા બાદ રશ્મિકાએ તેની ફીમાં પણ મોટો વધારો કર્યો છે. પુષ્પા ફિલ્મના પહેલા ભાગ માટે તેણે 2 કરોડ રૂપિયા લીધા હતા પરંતુ બીજા પાર્ટ માટે તેણે ત્રણ કરોડ રૂપિયા ફી કરી નાખી છે.આ ફિલ્મે 29 દિવસમાં 300.75 કરોડની કમાણી કરી છે. અલ્લુ અર્જુન દ્વારા અભિનિત અને સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ટોલીવૂડની ચોથી એવી ફિલ્મ બની છે જેણે 300 કરોડની ગ્રોસર ક્લબમાં એન્ટ્રી કરી હોય.

આ પહેલા ‘બાહુબલી’ના બન્ને પાર્ટ અને ‘સાહો’એ ઈન્ડિયન બોક્સ ઓફિસ પર આ આંકડો પાર કર્યો હતો. હવે આ લીસ્ટમાં અલ્લુ અર્જુન અને રશ્મિકાની ‘પુષ્પા ‘પણ સામેલ થઈ ગઈ છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *