આ યુવકે પોતાની લફરાબાજ પત્નીને પાઠ ભણાવવા સાસુ સાથે બાંધ્યા શરીર સ-બંધ..અને પછી….

આ યુવકે પોતાની લફરાબાજ પત્નીને પાઠ ભણાવવા સાસુ સાથે બાંધ્યા શરીર સ-બંધ..અને પછી….
ડેઈલી મેઈલના એક રિપોર્ટ પ્રમાણે સોશિયલ મીડિયા સાઈટ Reddit પર એક યુઝરે લોકોને તેમના અંગત રહસ્યો જાહેર કરવાની અપીલ કરી છે. ત્યારે તેમાં એક યુઝરે લખ્યું છે કે, આજે આપણી અંગત લાઈફ સાથે જોડાયેલ એક રહસ્ય જાહેર કરીએ, ત્યારે તેના પર તમને પસ્તાવો થશે. સાથે ઘણા યુઝર્સે તેમાં ચોંકાવનારી પોસ્ટ પણ લખી છે. ત્યારે પણ એક માણસ જે બોલ્યો તે સાંભળીને બધા હેરાન થઈ ગયા. ત્યારે આ એક યુઝરે લખ્યું કે મારી પત્ની મારી સાથે છેતરપિંડી કરી રહી છે, જ્યારે મને આ વિશે ખબર પડી ત્યારે મેં તમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું
જયારે પ્રેમમાં દગો ખાનારા લોકો કાં તો ‘પ્રેમ’ છોડી દે છે અથવા તો ગુનો કરવાનું મન બનાવી લે છે. ત્યારે તેની ચીટર પત્નીને પાઠ ભણાવવા માટે આ યુવકે એવું કર્યું તે માનવું મુશ્કેલ છે. ત્યારે આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાનો બદલો જાહેર કર્યો તો લોકો આ વાત જાણીને ચોંકી ગયા. તેઓ માની શકતા ન હતા કે આવું કરીને કોઈ બદલો લઈ શકે છે.
સાસુ સાથે અંગત પળો માણી
ત્યારે આ વ્યક્તિએ જણાવ્યું કે મારી છેતરપિંડી કરનાર પત્નીને પાઠ ભણાવવા તેની માતા એટલે કે મારી સાસુની નજીક આવ્યો ત્યારે અમે બંને ટૂંક સમયમાં ગાઢ બની ગયા અને ગાઢ સ-બંધ પણ બંધાયા. ત્યારે આ યુઝરે લખ્યું, ‘જ્યારે મને ખબર પડી કે મારી પત્ની મારી સાથે છેતરપિંડી કરી રહી છે, ત્યારે મેં મારી સાસુ સાથે અફેર શરૂ કર્યું. અમે બંનેએ સારો સમય પસાર કર્યો છે.
એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો
ત્યારે આ યુવકે ઘણા લોકોએ તેમના અંગત સિક્રેટ્સ વિશે માહિતી આપી છે. એક વ્યક્તિએ લખ્યું કે જ્યારે તે પોતાના પાર્ટનર સાથે મસ્તી કરી રહ્યો હતો ત્યારે તેણે એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ત્યારે તેણે જણાવ્યું હું મારી ગર્લફ્રેન્ડ સાથે ગરમ પાણીથી ભરેલા ટબમાં મજા કરી રહ્યો હતો જ્યારે તેની માતા ત્યાં આવી. તે મારા માટે ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિ હતી. પણ હું જે કરતો હતો તે કરતો રહ્યો. દરમિયાન મારી ગર્લફ્રેન્ડની માતા મારી સાથે વાત કરી રહી હતી.