મહિલાને ઘરમાં બંધક બનાવી 3 નરાધમોએ બનાવી સામુહિક હવસનો શિકાર, પોલીસે તાળુ તોડીને ઘરમાં જોયુ તો……….

Sharing post

મહિલાને ઘરમાં બંધક બનાવી 3 નરાધમોએ બનાવી સામુહિક હવસનો શિકાર, પોલીસે તાળુ તોડીને ઘરમાં જોયુ તો……….

બુરાડી વિસ્તારની અંદર એક મહિલા સાથે દુ-ષ્કર્મનો બનાવ સામે આવ્યો છે.જેમાં મહિલા ઉપર ત્રણ નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.મળતી માહિતી અનુસાર છત્તીસગઢની મહિલાના ઘરમાં ગુરુવારના રોજ ત્રણ નરાધમો ઘુસ્યા હતા.ત્યારબાદ મહિલાના હાથ પગ બાંધીને તમામ લોકો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

દુષ્કર્મ સમયનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો.ત્યારબાદ ત્રણેય હવસખોર ઘરની બહાર તાળું મારીને ચાલ્યા ગયા હતા.પોલીસને ઘટનાની જાણ મળતા પોલીસ તુરંત ઘટનાસ્થળ ઉપર આવી હતી જ્યાં ઘરની બહાર તાળું લાગેલું હતું.ત્યારબાદ પોલીસ તાળું તોડીને ઘરમાં ઘુસી હતી જ્યાં મહિલા નગ્ન અવસ્થામાં જોવા મળી હતી.

પીડીતે સમગ્ર ઘટના પાછળ પોતાના પતિનો હાથ હોવાની શંકાઓ વ્યક્ત કરી છે.પોલીસ દ્વારા હાલમાં દુ-ષ્કર્મ અને જાનથી મારી નાંખવાની ધમકી સહિતના ગુના નોંધીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.પીડિતા દ્વારા આ વર્ષ દરમિયાન ૨૯ ઓક્ટોબરના રોજ એક શખ્સ ઉપર બ્લેકમેઈલ કરી રેપ કરવાનો અને પોતાનો ધર્મ છુપાવીને તેની સાથે લગ્ન કરવાનો આક્ષેપ મુક્યો છે.

ત્યારે બીજી વાર મહિલાએ પોતાના પતિના ઈશારા ઉપર દુ-ષ્કર્મ થવાનો આરોપ લગાવ્યો છે.પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ૪૦ વર્ષીય મહિલા હાલમાં તેના પતિના ઘરે રહે છે.મહિલાના પ્રથમ પતિનું ૨૦૧૭માં અવસાન થયું હતું જે બાદ મહિલાએ અન્ય શખ્સ સાથે લગ્ન કર્યા હતા.

 

આ સમય દરમિયાન ૨૦૧૯માં તેના બીજા પતિ દ્વારા તેનો ન્હાતી સમયનો વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો જેના આધારે તે બ્લેકમેઈલ કરીને મહિલા પાસેથી રૂપિયા પડાવતો હતો.૨૦૨૦ દરમિયાન મહિલાને એક હોટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં તેને દુષ્કર્મનો ભોગ બનાવવામાં આવી હતી.

એપ્રિલ ૨૦૨૧ સુધીમાં આરોપીએ મહિલા પાસેથી ૮ લાખ જેટલા રૂપિયા પડાવ્યા છે.ત્યારબાદ મહિલા આરોપીના કહેવા ઉપર દિલ્હી આવી હતી જ્યાં તેને જાણવા મળ્યું હતું કે આરોપી બીજા સમુદાયનો છે જે બાદ આરોપીએ જબરજસ્તી તેની સાથે લગ્ન કરાવ્યા હતા.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!