શોમાં બાબા નિરાલાની ઉપર ચડી ચડીને શરીર સુખ માણનાર અભિનેત્રીની નવી તસવીરો જોઈને લાળ ટપકી જશે

Sharing post

શોમાં બાબા નિરાલાની ઉપર ચડી ચડીને શરીર સુખ માણનાર અભિનેત્રીની નવી તસવીરો જોઈને લાળ ટપકી જશે

અભિનેત્રી ત્રિધા ચૌધરીવેબ સીરીઝ “આશ્રમ”થી ચર્ચામાં આવી હતી, તેમાં તે તેની બોલ્ડનેસને કારણે ઘણી હેડલાઇન્સમાં રહી. આશ્રમ વેબ સીરીઝમાં બોબી દેઓલ સાથે ઇંટીમેટ સીન આપી અભિનેત્રી ચર્ચામાં આવી ગઇ હતી, આ સીરીઝમાં તેને ઘણી લોકપ્રિયતા પણ મળી હતી અને તે બાદથી તે સોશિયલ મીડિયા પર અવાર નવાર બોલ્ડ તસવીરો શેર કરી ચર્ચામાં રહેતી હોય છે. વેબ સીરીઝમાં સિંપલ દેખાતી ત્રિધા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે અને તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની હોટ તસવીરો શેર કરતી રહે છે અને હેડલાઇન્સમાં રહે છે.

તેની તસવીરો ઘણી વાયરલ પણ થતી હોય છે. ત્રિધાની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર સનસની મચાવી રહી છે. તે પર્પલ મોનોકિની પહેરીને બોલ્ડ પોઝ આપી રહી છે. તે ખુરશી પર બેઠેલી છે અને પોતાની મનમોહક સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી રહી છે. ત્રિધા ચૌધરીએ માથા પર ટુવાલ બાંધ્યો છે અને ગોગલ્સ પહેર્યા છે. તેની આ તસવીરો ચાહકોના હોશ ઉડાવી રહી છે.

 

આ તસવીરમાં ત્રિધા ચૌધરીએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે. તે પ્રિન્ટેડ બિકીમાં જોવા મળી રહી છે. ત્રિધા ચૌધરી બીચ પર પૂલમાં ચીલ કરતી જોવા મળે છે. તે યલો પ્રિન્ટેડ બિકીમાં ચાહકોના દિલની ધડકન વધારી રહી છે. ત્રિધાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની બોલ્ડ તસવીરો અને વીડિયોથી ભરેલું છે.

 

અભિનેત્રીએ ટેલિવિઝન શો ‘દહેલીઝ’માં પોતાની માસૂમિયતથી લોકોના દિલ જીતી લીધા હતા અને ત્યારથી તેણે પોતાની બોલ્ડ સ્ટાઇલથી દર્શકોને દંગ કરી દીધા છે. અભિનેત્રીએ વેબ સિરીઝ ‘આશ્રમ’માં બબીતાના પાત્રથી દર્શકોના દિલ પર ઊંડી છાપ છોડી. જોકે, ઘણા લોકોએ બાબા રામ રહીમ પર બનેલી વેબ સીરિઝનો વિરોધ પણ કર્યો હતો.

 

‘આશ્રમ’ વેબ સીરીઝમાં ત્રિધાની એક્ટિંગ કરિયર માટે માઈલસ્ટોન સાબિત થઈ અને ત્યાર બાદ તેની ડિમાન્ડ પણ વધવા લાગી. અભિનેત્રીએ આશ્રમમાં બોબી દેઓલ સાથે ઘણા બોલ્ડ સીન્સ આપ્યા અને ઘણી લાઇમલાઇટ લૂંટી હતી.

તમને જણાવી દઈએ કે ત્રિધા ચૌધરીએ ‘આશ્રમ’માં બોબી દેઓલ સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા, જેના કારણે તે ચર્ચામાં આવી હતી. તેણે વર્ષ 2013માં બંગાળી ફિલ્મ ‘મિશોર રોહોસ્યો’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હવે તે ટૂંક સમયમાં રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!