ઓહોહો 48 વર્ષની ઉંમરે પણ આવી હોટ બ્રા પહેરે છે, નવી તસવીરો જોઈને ફેન્સે કહ્યું આટલી ઉંમરે પણ શરમ નથી આવતી

ઓહોહો 48 વર્ષની ઉંમરે પણ આવી હોટ બ્રા પહેરે છે, નવી તસવીરો જોઈને ફેન્સે કહ્યું આટલી ઉંમરે પણ શરમ નથી આવતી
મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.
ફિટનેસ હોય કે પછી કોઇ પણ ટ્રેંડી ફેશન આ હસીના બધાથી આગળ રહે છે. મલાઇકા તેના મોર્નિંગ વોક માટે પણ એટ્રેક્ટિવ લુક પસંદ કરે છે. તેને અવાર નવાર પેપરાજી દ્વારા જીમ બહાર કે યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવતી હોય છે. હાલમાં જ અભિનેત્રીને યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ખૂબ જ ટૂંકા ટૂંકા કપડામાં સ્પોટ થઇ હતી. મલાઇકાએ તેના હોટ અવતારથી ચાહકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.
મલાઇકા અરોરાએ બ્લેક બ્રાલેટ સાથે વ્હાઇટ શોર્ટ્સ કેરી કર્યા હતા. આ દરમિયાન તેની સાથે કુબરા સેઠ પણ જોવા મળી હતી. મલાઇકાની આ તસીવરો જોઇ તમે અંદાજ લગાવી શકો છે કે માલાઇકાને પોતાને ફિટ રાખવા માટે જીમમાં કેટલો પરસેવો વહાવે છે.
મલાઇકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તે તેના યોગાના વીડિયો પણ ઘણીવાર ચાહકો સાથે શેર કરતી રહે છે. તમને જણાવી દઇએ કે, મલાઇકા ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે, તે તેની પર્સનલ લાઇફ, તેના લુક અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂર સાથેના તેના રિલેશનને લઇને ચર્ચામાં રહેતી હોય છે.
મલાઇકા અને અર્જુનને ઘણીવાર લંચ કે ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવે છે. આ દરમિયાન તે બંનેની કેમેસ્ટ્રી પણ જોવા મળતી હોય છે. અર્જુન કપૂર મલાઇકાનું ઘણુ ધ્યાન રાખે છે અને તેને ઘણો પ્રેમ કરે છે. તેઓ બંને ઘણીવાર એકબીજા સાથે સમય વીતાવતા જોવા મળે છે. તેઓ એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ પણ ઘણીવાર વ્યક્ત કરતા જોવા મળે છે.
મલાઇકા સ્ટાઇલ આઇકોન છે અને એ વાતમાં કોઇ બે રાય નથી. આ વાતની સાબિતી ત્યારે મળી જાય છે, જયારે જયારે તે ઘરેથી નીકળે છે. મલાઇકાને અવાર નવાર જીમ, યોગા ક્લાસ કે ડાંસ ક્લાસની બહાર સ્પોટ કરવામાં આવે છે. મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે.
કદાચ જ એવો કોઇ દિવસ હશે જયારે તે તેનું રૂટિન મિસ કરતી હશે. જયાં તેણે તેની બોડીને ફિટ બનાવીને રાખી છે, ત્યાં રોજ તેનો અલગ અને સ્ટાઇલિશ લુક જોવા મળે છે. હસીનાના સિંપલ જિમ લુક્સમાં પણ હોટનેસના તડકા સાથે પરફેક્ટ સ્ટાઇલ મિક્સચર જોવા મળે છે.
આખી દુનિયામાં ઘણા લોકો એવા છે જેમની ફિટનેસ પહેલી પ્રાયોરિટી છે. તેઓ ગમે તેટલા બીઝી કેમ ન હોય, તેઓ હંમેશા પોતાને ફિટ રાખવા માટે થોડો સમય કાઢે છે. આ લોકોમાંથી એક છે બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરા. મલાઈકા અરોરા ફેશન અને સુંદરતાના મામલે હંમેશા લાઈમલાઈટનો હિસ્સો રહે છે. ખાસ વાત એ છે કે 47 વર્ષની ઉંમરે પણ તે પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. દોસ્તો તમને જણાવી દઈએ કે ફિટનેસ આઈકોન મલાઈકા અરોરા પોતાને ફિટ અને એનર્જેટિક રાખવા માટે યોગનો સહારો લે છે. તાજેતરમાં, તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કેટલીક પોસ્ટ અને તસવીરો શેર કરી હતી, જેમાં તે યોગા પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી.
મોડલ અને ડાન્સર બોલીવુડની સૌથી ફેમસ મલાઈકા અરોરાએ તાજેતરમાં જ એક યોગ આસન કર્યું છે જે માત્ર વજન ઘટાડવામાં જ મદદરૂપ નથી, પરંતુ શરીરની મુદ્રામાં પણ સુધારો કરે છે. આ યોગ મુદ્રાનું નામ નટરાજન કે નટરાજસન તરીકે ઓળખવામાં આવે છે. મલાઈકા અરોરાના કહેવા પ્રમાણે, નટરાજસનના અભ્યાસથી આખા શરીરને ખેંચાણ થાય છે. તે સરળ ધ્યાન અને એકાગ્રતા વધારવામાં પણ મદદ કરી શકે છે.
48 વર્ષની બોલિવુડ ની ટોપ એક્ટ્રેસ અને કરોડો લોકોના દિલોમાં રાજ કરતી મલાઈકા અરોરા ફિટનેસ અને સુંદરતાના મામલે આજની હીરોઈનોને ટક્કર આપે છે. છૈયા છૈયા સોન્ગથી લઈને મુન્ની બદનામ સુધીના આ બધા આઈટમ ડાન્સ નંબર આજે પણ પસંદ કરવામાં આવે છે. આ અભિનેત્રી ભલે ઘણા વર્ષોથી બોલિવુડના મોટા પડદાથી દૂર હોય, પરંતુ તેના ફેન્સની સંખ્યા લાખોમાં છે.
જો કે, મલાઈકા અરોરા તેની યુવાનીના સમયમાં કોની મોટી ફેન હતી અને કયા બોલિવુડ એક્ટર પર તેને ક્રશ હતો, તેના વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે. આ અભિનેત્રી થોડા સમય પહેલા ગીતા કપૂર અને ટેરેંસ લૂઈસ સાથે ડાન્સ રિયાલિટી શો India’s Best Dancer 2 જજ કરી રહી છે. શોના ગત એપિસોડમાં ચંકી પાંડે અને નિલમ કોઠારી મહેમાન બનીને આવ્યા હતા. તે સમયે આ અભિનેત્રીએ તેના ફેવરિટ એક્ટર વિશે રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે,
એક સમય એવો હતો જ્યારે તેને ચંકી પાંડે પર ક્રશ હતો અને તે તેની પાછળ પાગલ હતી. તેણે પોતાના કબાટમાં ચંકી પાંડેનું મોટું પોસ્ટર પણ લગાવીને રાખ્યું હતું. આ સાંભળીને ચંકી પાંડે આશ્ચર્યચકિત થઈ ગયો અને પછી પોતાનો ફેસ હાથથી છુપાવી લીધો હતો. આગળ એક્ટ્રેસે ઉમેર્યું હતું કે, તે અને તેની નાની બહેન અમૃતા ચંકીના ઘરે બ્લેન્ક કોલ્સ કરતા હતા અને ‘હલ્લો ચંકી’ કહેતા હતા, તો સામે એક્ટર પણ ‘હેલ્લો સ્વીટી’ કહેતો હતો. આ અભિનેત્રીએ કહ્યું હતું કે ‘નેશનલ ટેલિવિઝન પર હું ખોટુ બોલી રહી નથી. હું સાચેમાં આમ કરતી હતી’.