ફરી એકવાર શરમજનક મોતી વાળા ડ્રેસમાં સ્પોટ થઇ નોરા ફતેહી, ફેન્સ શરમથી લાલ લાલ થઇ ગયા એવો લુક દેખાડ્યો

Sharing post

ફરી એકવાર શરમજનક મોતી વાળા ડ્રેસમાં સ્પોટ થઇ નોરા ફતેહી, ફેન્સ શરમથી લાલ લાલ થઇ ગયા એવો લુક દેખાડ્યો

ઉપર નું ઘણું બધું દેખાઈ ગયું….નોરાનો આ ડ્રેસ જોઈને ચક્કર આવી જશે- જુઓ PHOTOS

બોલિવૂડ નીડસ્ટ્રીમાં મોડલ નોરા ફતેહી (Nora Fatehi) એ ફરી એકવાર ધડાકો કર્યો છે. આ અભિનેત્રી બોલ્ડનેસને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ તેનાં ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે ઇન્ટરનેટ નો ખુબજ ઉપયોગ કરે છે.

તે અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો (Instagram Video and Photos) શેર મુક્તિ હોય છે. અત્યારે તેણે ફરી એક વખત તેની બોલ્ડ તસવીરો શેર કરી છે જેથી તે ચર્ચામાં આવી છે. થોડા સમય પહેલાં તેણે મીડિયા સામે વ્હાઇટ કલરનાં કર્વ કટ ડ્રેસમાં પોઝ આપ્યા હતાં. આ જ ડ્રેસમાં તેણે તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર શેર કરવાની સાથે વાયરલ થઇ ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by (@nora.fatehi_love)

Bollywood Dance Queen ગોર્જિયસ ડીવા નોરા ફતેહી તેની સુપર સિઝલિંગ સ્ટાઇલ અને ફેશન સેંસ માટે જાણિતી છે. નોરાની સ્ટનિંગ તસવીરો અને વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. જેને જોઇને ચાહકોના શ્વાસ પણ થમી જાય છે. નોરા હાલમાં મશહૂર ડિઝાઇનર્સ અબૂ જાની અને સંદીપ ખોસલા સાથે મળી તેમની પહેલી ફેશન ફિલ્મનો ભાગ બની છે. નોરાએ તેના શૂટનો BTS વીડિયો અને તસવીરો પોસ્ટ કરી છે.

નોરાની તસવીરો જોઇને એ કહેવુ ખોટુ નહિ હોય કે તે કોઇ અપ્સરા લાગી રહી છે. નોરાની તસવીરો અને વીડિયોમાં જોઇ શકાય છે કે તેણે ડીપ પ્લજિંગ નેકલાઇન બ્રાલેટ અને થાઇ હાઇ સ્લિટ લહેંગો પહેર્યો છે, જેમાં તે હુસ્નની મલ્લિકા લાગી રહી છે. તે આ વીડિયો અને તસવીરોમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. નોરાની બ્રાલેટ પર ચિકનકારી અને સીક્વેન ગોટા પટ્ટી અને મીરર વર્ક થયેલુ છે. નોરાના લહેંગા પર પણ બ્રાલેટને મેચિંગ ચિકનકારી અને સીક્વેન ગોટા પટ્ટી અને મીરરનું ખૂબસુરત વર્ક નજર આવી રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by bollywood updates (@bollycode)

નોરાએ તેના સુપર સ્ટનિંગ લહેંગા સાથે હૈવી નેકલેસ પણ કેરી કર્યુ છે. ત્યાં અભિનેત્રીએ તેના નેટના દુપટ્ટાને શોલ્ડર પર ડ્રેપ કર્યો છે. નોરાના આ વીડિયો પર ચાહકો તાબડતોડ રિએક્શન આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ કે, નોરા હુસ્નની મલ્લિકા લાગી રહી છે. કેટલીક તસવીરોમાં નોરાના માથા પર તાજ જોવા મળી રહ્યો છે. તસવીરોમાં નોરાનો કાતિલાના લુક જોવા મળી રહ્યો છે અને તે અલગ અલગ પોઝ પણ આપી રહી છે. નોરાએ મેકઅપ બેસને ગ્લોસી રાખ્યો છે અને લાઇટ શિમરી આઇશેડો સાથે તેણે બ્રાઉન લિપસ્ટિક લગાવી છે. જે તેના આઉટફિટને કોમ્પ્લિમેન્ટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Glitz (@glitzbuny)

 

નોરા વીડિયોમાં અલગ અલગ પોઝ આપી મિરર સેલ્ફી લેતા પણ જોવા મળી રહી છે.બોલિવુડની ડાંસિંગ ક્વિન અને અભિનેત્રી નોરા ફતેહી સોશિય મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હુસ્નની મલિકા નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા ફતેહીની સ્ટાઇલ અને અંદાજ લોકોને ખૂબ પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Norafatehifeeds (@norafatehii._)

નોરા ફતેહી તેના હુસ્નથી આગ લગાવી દે છે. નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 32 મિલિયન ફોલોઅર્સ છે. ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે. તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે.

ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા. પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે. તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

‘દિલબર ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી અને મોડેલ નોરા ફતેહી પોતાની સ્ટાઇલ તથા ફેશન સેન્સને કારણે ચાહકોમાં લોકપ્રિય છે. આ અભિનેત્રી પોતાની બેસ્ટ ડાન્સિંગ સ્કિલને કારણે જાણીતી છે. તે ક્યારેય પોતાના આઉટફિટને કારણે તો ક્યારેય નવી નવી બોલ્ડ તસ્વીરોને લીધે ચર્ચામાં બની રહેતી હોય છે.

આ અભિનેત્રી એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તે કેનેડાથી ભારત દેશઆવી હતી, ત્યારે તેની પાસે માત્ર 5000 રૂપિયા હતા. વધુમાં તેણે કહ્યું હતું, ‘હું માત્ર 5000 રૂપિયા લઈને ઇન્ડિયા આવી હતી. જોકે, હું જે એજન્સીમાં કામ કરતી હતી, ત્યારથી દરેક અઠવાડિયે મને 3000 RS મળતા હતા. આ રકમમાં ડેલી રૂટિન મેનેજ કરવું ઘણું અઘરું હતું પણ મેં બધું સ્માર્ટલી મેનેજ કર્યું, જેથી અઠવાડિયાના અંતમાં પૈસા પૂરા ન થઇ જાય.’

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *