કંગના રનૌતે આરપાર દેખાય એવા શરમજનક કપડામાં પહેરીને ફેન્સને ઉતેજીત કરી દીધા, સાઇઝ તો જુઓ

Sharing post

બાપ રે આ શું પહેર્યું???? ફેન્સ બોલ્યા બોલ્યા, “આ સંસ્કારી બીજાને તો જ્ઞાન આપે છે અને પોતે શરમજનક બનીને …”

બોલીવુડની ક્વિન તરીકે ઓળખાતી અભિનેત્રી કંગના રનૌત તેની ફિલ્મો કરતા તેના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તે પોલિટિક્સ હોય, બોલીવુડમાં નેપોટિઝ્મ હોય કે પછી કોઈપણ મુદ્દો કેમ ના હોય, તેના ઉપર પોતાના બેબાક નિવેદન આપીને ચર્ચામાં આવી જતી હોય છે, પરંતુ હાલ કંગના ઉપર ટ્રોલર્સ ટ્રોલિંગનો વરસાદ કરી રહ્યા છે. (તસવીરો: કંગના રનૌતે ફેસબુક)

 

કંગના હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ ટ્રોલ થઇ રહી છે અને તેના ટ્રોલ થવા પાછળનું કારણ તેનું કોઈ નિવેદન નથી પરંતુ તેના દ્વારા શેર કરવામાં આવેલી તેની બોલ્ડ તસ્વીર છે. તેને પારદર્શક કપડાંની અંદર બે તસવીરો શેર કરી છે. જેના કારણે સોશિયલ મીડિયામાં તે ટ્રોલિંગનો સામનો કરી રહી છે.

 

કંગના દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરના બેકગ્રાઉન્ડમાં સન સેટ નજર આવી રહ્યો છે. કંગના કોઈ તળાવના કિનારે ઉભી રહીને પોઝ આપી રહી છે. આ તસ્વીરની અંદર કંગનાએ સફેદ રંગના બ્રાલેટ અને પેન્ટમાં નજર આવી રહી છે. તેને પોતાના લુકને બન અને ગોલ્ડન ચેન સાથે કંલ કર્યો છે.

 

આ તસ્વીરમાં કંગના ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ તસ્વીર શેર કરવાની સાથે તેને એક શાયરી પણ કેપશનમાં લખી છે. કંગનાએ શાયર ગાલિબની એક ખુબ જ સરસ શાયરી “મોહ્હબત્તમેં નહીં હે ફર્ક જીને ઔર મરને કા, ઉસી કો દેખકર જીતે હે જિસ કાફિર પે દમ નીકલે” કેપશનમાં લખી છે.

 

ઘણા લાંબા સમય પછી કંગનાનો આ બોલ્ડ અવતાર જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે. તેના આ સુપર બોલ્ડ અવતારને લઈને કંગના ચર્ચામાં છે. જ્યાં કેટલીક અભિનેત્રીઓને કંગનાનો આ લુક પસંદ આવી રહ્યો છે તો કેટલાક યુઝર્સ કંગનાના આ બોલ્ડ અંદાજને ના પસંદ કરી રહ્યા છે.

 

કેટલાક યુઝર્સનું કહેવું છે કે તે મોટાભાગે કપડાં ઉપર બીજા સ્ટાર્સને સલાહ આપે છે અને પોતે બ્રાલેટમાં પોઝ આપી રહી છે. ઘણા યુઝર્સ તેને આમ કહીને ટ્રોલ પણ કરી રહ્યા છે. આજકાલ, કંગના તેની આગામી ફિલ્મો માટે ચર્ચામાં છે.

તાજેતરમાં જ તેણે કહ્યું હતું કે તેણે તેની આગામી ફિલ્મ ‘ધાકડ’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મની રેપ અપ પાર્ટીની તસવીરો પણ પોસ્ટ કર્યા અને શૂટિંગ પૂરું થયા બાદ એક લાગણીસભર પોસ્ટ લખી. આ ફિલ્મમાં કંગના ફરી એકવાર એક્શન અવતારમાં જોવા મળશે.

 

ફોટો શેર કરતી વખતે આ દિગ્ગજ અભિનેત્રીએ લખ્યું છે કે – પ્રેમમાં જીવવું અને મરી જવું એમાં ફરક નથી, એને જોઈ જીવીએ જેને કાફિર પર દમ નીકળે- ગાલિબ. પાર્ટી કરવા માટે, આ અભિનેત્રીએ સફેદ બ્રેલેટ-પેઇન્ટેડ સેટ પહેર્યો હતો. કંગના આ ડ્રેસમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

કંગનાનો આખો લુક ખૂબ જ અદભૂત છે. તેણીએ પોતાનો લુક પૂર્ણ કરવા માટે મેકઅપ લીધો હતો. એક ચુસ્ત હેર બન અને મેચિંગ હાઈ હીલ્સએ તેનો ગેટઅપ કમ્પ્લીટ કર્યો. આ સાથે તેમને ઓફ વ્હાઈટ રંગનું પેન્ટ પહેર્યું છે. લુકને પૂર્ણ કરવા માટે ગોલ્ડન ચેઈન પહેરી છે જેમાં તે બોલ્ડ અને બ્યુટીફુલ લાગી રહી છે.

અપકમિંગ ધાકડ ફિલ્મ સિવાય પણ અભિનેત્રી કંગના રાણાવત વર્ક ફ્રન્ટ પર થલાઇવી ફિલ્મમાં પણ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અગાઉ એપ્રિલ મહિનામાં આવવાની હતી, પરંતુ કોરોનાના કારણે તેને મુલતવી રાખવામાં આવી હતી. ફિલ્મની અંતિમ રિલીઝ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

એક્ટ્રેસની આ પોસ્ટ પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. આ સાથે કંગનાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે,’ મુહોબ્બતમાં નથી ફર્ક જીવવા અને મરવાનો, તેને જ જોઈને જીવીએ છીએ જે કાફીર પર દમ નીકળે’ જણાવી દઈએ કે કંગનાની ફિલ્મ ‘થલાઈવી’ લાંબા સમયથી રિલિઝ થવા માટે તૈયાર છે પરંતુ કોરોનાના કારણે આ ફિલ્મને હજુ સુધી રિલિઝ કરી શકાઈ નથી.

kangana ranaut lifestyle

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!