અનોખી જગ્યા જ્યાં 20 હજારથી શરૂ થાય છે સ્ત્રીઓનો ભાવ જે ગમે તેને ખરીદી તેની સાથે કરી શકો લગ્ન…….

Sharing post

અનોખી જગ્યા જ્યાં 20 હજારથી શરૂ થાય છે સ્ત્રીઓનો ભાવ જે ગમે તેને ખરીદી તેની સાથે કરી શકો લગ્ન…….

 

દુનિયામાં ઘણી એવી જગ્યા છે જ્યાં ઘણી વસ્તુઓ ની આપલે થાય છે અને બ’લ્કમાં આ વસ્તુઓ વેચાતી હોય છે આજે આપણે એક ખાસ સ્થાન વિશે જાણીશું.અત્યાર સુધી સુધી તમે ફળોના બજાર અનાજના બજાર અને શાકભાજીના માર્કેટ વિશે સાંભળ્યું હશે પરંતુ તમને જણાવી દઈએ કે આવી જગ્યા પણ છે જ્યાં છોકરીઓનું બજાર ભ’રા’ય છે જેથી તેઓ વેચાઇ શકે તમે કદાચ માનશો નહીં પરંતુ તે સાચું છે કે આ ધરતી પર આ પ્રકારનો દેશ છે જ્યાં છોકરીઓ માર્કેટમાં વેચાયા પછી જ લગ્ન કરે છે.અહીં એક મેળો ભ’રા’ય છે જેમાં સ્ત્રીઓ વેચાય છે.

આ જગ્યા એ તમને દરેક બાજુ સુંદર સ્ત્રીઓ જોવા મળે છે.મિત્રો તમને આ વાત જાણીને આ’શ્ચ’ર્ય થશે. પણ આ વાત એકદમ સાચી છે મનુષ્ય જીવનમા લગ્ન ઘણું મહત્વ ધરાવતુ હોય છે અને આ લગ્ન માટે ઉત્સુક છોકરા અને છોકરીઓએ ઘણા બધા સપના પણ પહેલેથી જ જોતા હોય છે જેવા કે મા’રો જીવનસાથી તો આવો જ હોવો જોઈએ તેમજ એ લગ્ન પછી અમારે આ કામ કરવું છે અહી સ’જો’ડે ફરવા પણ જવું છે વગેરે વગેરે તેઓ લગ્ન પહેલા બધુંજ વિચારી રાખે છે.

આપણે સામાન્ય રીતે પોતાની જરૂરીયાતની કોઈપણ વસ્તુઓ એ લેવા માટે બજારમાં જઈએ છીએ અને તે બરાબર પણ આ તમે પણ જાણો છો કે આ દુનિયામા એક બજાર એ એવુ પણ છે કે જ્યાં તમને આ દુલ્હન પણ વેચાતી મળી જાય છે તમને આ વાત જાણીને ખુબજ આશ્ચર્ય થશે તો જાવો અને તેમને પસંદ કરી લો તમારી દુલ્હન. ભારતીય સંસ્કૃતિમાં કન્યાદાનને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.

સાથે મળીને લગ્ન માટે છોકરીઓનું વેચાણ કરવું એ સમાજની ખૂબ જ ઘૃ’ણા’સ્પ’દ કૃ’ત્ય માનવામાં આવે છે પરંતુ દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં કન્યાના લગ્ન સ્ત્રી વેચાણ બજારમાં વેચ્યા પછી જ થાય છે તમને જણાવી દઈએ કે પહેલા છોકરીઓના માતાપિતાના દુલ્હનના આ બજારમાં પહોંચે છે.આ બજારમાં ત્યાં કન્યાના ઘણા ખરીદદારો હોય છે જેઓ તેના માટે બોલી લગાવે છે ત્યારબાદ માતાપિતા તેમની પુત્રીના સં-બંધોને સૌથી વધુ બોલી લ’ગાવનાર સાથે કરાવે છે એટલે કે રીત સર અહીં છોકરીઓને વેચે છે.

જો કે અહીંની એક પરંપરા માનવામાં આવે છે.જે દેશમાં લગ્ન પહેલા છોકરીઓનું બજાર માં વેચાણ થાય છે તે દેશનું નામ બુલ્ગારિયા છે આ દેશમાં એક સ્થાન છે જેનું નામ સતારા જાગોર છે જ્યાં છોકરીઓ બજાર બુલ્ગારિયમાં બ્રા’ઇ’ડ માર્કેટ વર્ષમાં ચાર વાર ભરવામાં આવે છે અહીં આવતા વરરાજા તેની પસંદની કન્યા ખરીદી શકે છે અને તેની પત્ની બનાવી શકે છે બુલ્ગારિયાની રોમા કમ્યુનિટિમાં આ અનોખી પરંપરા વર્ષોથી ચાલે છે.અહીં છોકરીઓને 14 વર્ષ પછી સ્કૂલની બહાર કા’ઢી મુકવામાં આવે છે.

તે પછી તેમને કોલેજમાં પણ મોકલવામાં આવતા નથી કારણ કે બ્રા’ઇ’ડ સેલિંગ માર્કેટમાં ફક્ત બે જ લાયકાત હોવી જોઈએ જેમાં પહેલી લાયકાત એ છે કે છોકરીને ઘરના કામ આવડવા જોઈએ અને બીજો તે કુંવારી હોવી જોઈએ આ જ કારણ છે કે કન્યાના બજારમાં આવતી મોટાભાગની છોકરીઓ સ’ગી’ર છે.ચાલો તમને જણાવી દઇએ કે બુલ્ગારિયામાં રોમા સમુદાયના લોકોની સંખ્યા એટલી બધી નથી પરંતુ તેમની ગરીબી અને રૂ’ઢિ ચુ’સ્ત વિચારસરણી તેમને આગળ વધવા દે’તી નથી આ સમુદાયની છોકરીઓને પણ આ પરંપરા પ્રત્યે ખાસ વાં’ધો નથી કારણ કે તે શરૂઆતથી જ માન સિક રીતે તૈયાર હોય છે.

 

બચકોકો મ’ઠની નજીકના આ બજારમાં સગીર છોકરીઓ માટેના સો’દા 300-400 ડોલર સુધીના હોય છે ન તો આ છોકરીઓને કોલેજનો ચહેરો જોવાની તક મળે છે ન તો તે પરિવાર સિવાય બીજું કંઇ વિચારી શકે છે નવવધૂઓ બજારમાં પહોંચવા માટે તેઓ ઘણા દિવસો અગાઉથી તૈયારીઓ શરૂ કરે છે અને સુંદર દેખાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.અહીં હાજર છોકરાઓ તેની પસંદગી પ્રમાણે છોકરીની પસંદગી કરે છે અને તેમની વચ્ચે વાતચીત થાય છે જે પછી બજારમાં એક છોકરીને પસંદ કર્યા પછી છોકરાએ તેને તેની પત્ની તરીકે સ્વીકારે છે.

માતા-પિતાએ આ લગ્ન માટે સંમત થવું પડે છે છોકરા અને છોકરી વચ્ચે કુટુંબ અને આવક અંગે ચર્ચા થાય છે ત્યારબાદ પરિવાર લગ્નની રકમ નક્કી કરે છે અને સં-બંધ બને છે નોંધનીય છે કે છોકરીઓ આ બજારમાં એકલા આવતી નથી તેઓ હંમેશા તેમના પરિવારના કોઈ સભ્યની સાથે હોય છે. કાલૈદઝિ સમુદાય દ્વારા દુલ્હન બજાર ગોઠવાયું છે અને કોઈ બહારનો વ્યક્તિ અહીં કન્યા ખરીદવા આવી શકતો નથી છોકરીઓ વેચવાની આ પરંપરા આ સ’મુ’દા’યોની ગરીબી અને વં’ચિ’ત’તામાંથી જન્મે છે.

જેને કોઈ દૂર કરી શક્યું નથી જો કે હવે આ સમુદાયની મહિલાઓ આવનારી પે’ઢી માટે વધુ ખુલ્લાતા ઇચ્છે છે. પરંતુ શિક્ષણ વિના આ શક્ય નથી અને મહિલાઓ અહીં ભાગ્યે જ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવે છે તો આવનારા સમયમાં તે કેવી રીતે બદલાશે શું આ પોતાનામાં મોટો પ્રશ્ન છે કોઈપણ રીતે આજના આધુનિક યુગમાં જ્યારે માનવ સમાજ મંગળ અને ચંદ્ર પર જીવનની શક્યતાઓ શોધી રહ્યો છે આવી સ્થિતિમાં આ પરંપરાઓ માનવ સમાજ અને તે વૈશ્વિક સામાજિક-રાજકીય સં’ગ’ઠનો પર સવાલો ઉભા કરે છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *