દિગ્ગજ અભિનેત્રી ઈશાએ કપડાં ઉતારીને 2020 ને અલવિદા કર્યું, 7 તસવીરો જોઈને ભાન માં નહિ રહો
વર્ષ 2020ના છેલ્લા દિવસને અલવિદા અને આવનારા નવા વર્ષની ઉજવણી ફિલ્મી કલાકારોએ ખુબ શાનદાર રીતે કરી છે.દરેક કોઈ પોત પોતાની રીતે નવા વર્ષને બાય-બાય કહી રહ્યા છે. એવામાં બોલીવુડની હોટ અને ગ્લેમરસ અભિનેત્રી ઈશા ગુપ્તાએ પણ ખાસ અંદાજમાં વર્ષ 2020ને અલવિદા કહ્યું છે.
View this post on Instagram
પર બેઠેલી છે અને બેક સાઇડ પોઝ આપી રહી છે. ચાહકો ઈશાની બોલ્ડનેસ જોઈને ઘાયલ થઇ ગયા છે.
View this post on Instagram
ઈશાએ તસ્વીર શેર કરીને કૈપ્શનમા લખ્યું કે,”વી મેડ ઈટ થ્રુ ડિસેમ્બર. મારા પરિવાર અને મિત્રોના સારા સ્વાસ્થ્ય માટે આભારી છું, પ્રેમ કરનારાઓને મેળવીને હું ધન્ય છું. આજ રાતે વુલ્ફ મુન માટે તૈયાર, #bye2020.’. ઈશાની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
ઈશા ગુપ્તાએ ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ જન્નત-2 દ્વારા ડેબ્યુ કર્યું હતું. ઈશાએ ઘણી ફિલ્મો કરી પણ તેને કઈ ખાસ નામના ન મળી. જો કે ફિલ્મો કરતા વધારે ઈશા પોતાની ફિટનેસ અને બોલ્ડનેસને લીધે જાણવામાં આવે છે.
View this post on Instagram
આ સિવાય અભિનેત્રી ભૂમિ પેડનેકરે પણ પોતાની તસ્વીર શેર કરીને ખાસ અંદાજમાં 2020ને અલવિદા કહ્યું હતું, તસ્વીરમાં ભૂમિ ક્યૂટ સ્માઈલ આપતી દેખાઈ રહ છે અને તસ્વીરની સાથે તેણે શાનદાર કૈપ્શન પણ લખ્યું હતું.