શા માટે આ શહેરો માં લોકો પૈસા આપી ને શરીર સુખ માણવું વધારે પસંદ કરે છે..
મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરનો સ્તર ઝડપથી ઉપર આવી રહ્યું છે. ઈન્દોરમાં હવે નવા નવા મોલ, મલ્ટીપ્લેક્સ બન્યાં છે. મોટા ફાર્મહાઉસ અને મોંઘા રિયલ એસ્ટેટ જોઈ શકાય છે. ઈન્દોરનાં લોકો આને મિની બોમ્બે પણ કહે છે. આ ઉપરાંત ઈન્દરોનાં મુંબઈ સાથે ગાઢ વ્યવસાયીક સં-બંધો છે.
શહેરનાં એરપોર્ટ પર પણ સારો એવો ટ્રાફિક મળે છે. વિકએન્ડમાં કેટલાક સિલેક્ટેડ દેશોનાં પ્રવાસીની ઈન્દોર આવવાની સંખ્યાં વધારે છે. આ એવા દેશો છે જે સૌથી વધારે સમૃદ્ધ એતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે, પરંતુ હવે આ સંજોગો બદલાઈ રહ્યાં છે. એજ કારણે ત્યાંનાં કેટલાંક લોકોદે’હ’વિ’ક્ર’ય તરફ વળી રહ્યાં છે. આ ઉપરાંત જે હિરોઈનોને કામ નથી મળી રહ્યું તેમના પણ ઈન્દોરમાં આટાંફેરા વધી ગયાં છે.
ઈન્દોરની ચારે બાજુ છેલ્લાં કેટલાક વર્ષોમાં સંખ્યાબંધ ફાર્મહાઉસ અને રિસોર્ટ ખુલ્યાં છે. આ ફામહાઉસ અને રિસોર્ટમાં ખાનગી અને પૈસાદાર લોકોની પા-ર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. આ પા-ર્ટીઓમાં મનોરંજનનાં બદલામાં બિંદાસ સં-ભોગ પ્રોવાઈડ કરવામાં આવે છે. એક સમયે હોલ્કરોનાં શાસન દરમિયાન સંસ્કારી અને નમ્ર મરાઠી સમુદાયના પ્રભુત્વવાળું ઈન્દોર પોતાની આવક ખર્ચ કરવા બાબતે લાંબી સફર કાપી ચૂક્યું છે.
એક ન્યૂઝ ચેનલનાં સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ઈન્દોરનાં લોકોમાં સં-ભોગને લઈને કેટલી ઓપનનેશ આવી છે. વાતચીત દરમિયાન ઈન્દોરનાં એક બેન્કરે કહ્યું વ્યપાર આ શહેરની જીવનરેખા છે. અહીંનાં કેટલાંક લોકો રિ’લેશ’નશી’પને સમયની બરબાદી માને છે. કેમકે તેઓ એવું માને છે કે રિ’લેશન’શી’પ પૈસા કમાવામાં અડચણરૂપ બને છે. તેનાં કરતાં પૈસાનાં બદલામાં સં-ભોગ વધારે સારું છે. તેમાં કોઈ બંધન નથી હોતું.
આસપાસનાં શહેરોમાંથી ભણવા અને નોકરી -ધંધો કરવા આવતા લોકોને ઈન્દોર ખૂબ આ’કર્ષિ’ત કરે છે. તે બેન્કરે જણાવ્યું હતું કે જનસંખ્યાનો આ વર્ગ મોટા શહેરોમાં ગુ’મના’મી પસંદ કરે છે અને સં-ભોગને લઈને તેમને નજરીઓ વ્યવસાય અને ભાવનાત્મક મુદ્દાની વચ્ચેનો છે.
સર્વેમાં એવી માહિતી પણ સામે આવી છે કે યુવાનો સોશિયલ મીડિયા પર દોસ્તી કરવા માટે આતુર હોય છે. તેઓ તેમની સાથે બહાર જવા તૈયાર હોય છે. બસ શરત એટલી કે તેમનાં એ મિત્રો તેમની તમામ જરુરિયાતો પુરી કરે. ચાહે તેમને સ્માર્ટફોન લેવો હોય, બહાર ફરવા જવાની હોય કે પછી અનેક ગિફ્ટ આપવાની હોય.
ઈન્દોરનાં લોકોની મા’નસિ’કતામાં આવેલાં પરિવર્તનમાં લોકોની કનેક્ટિવિટીએ મહત્વની ભૂમિકા ભજવી છે. અહીંથી દુબઈની પણ ફ્લાઈટ છે. અહીનાં એક ટ્રાવેલ એજન્ટે જણાવ્યું છે કે અહીંનાં પુરુષોની ફેવિરીટ જગ્યા બેંગકોક છે. જેથી જો ઈન્દોરથી બેગ્કોકની ફ્લાઈટ શરુ થશે તો તેમાં કોઈ નવાઈની વાત નથી. તેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે.

અહીં દે’હ’વિ’ક્ર’ય મોંઘો છે, પરંતુ અહીં આ સેવા દરેક વર્ગનાં લોકો માટે ઉપલબ્ધ છે. ઈન્દોરમાં સં-ભોગ વર્કર સમુદાય મોટા પ્રમાણમાં છે. એમાં કોઈ નવાઈની વાત નથી કે ઈન્દોરનાં 48 ટકા લોકો પૈસાનાં બદલામાં સં-ભોગ સર્વિસ લેવાની વાત કરે છે.
ઈન્દોરનાં સર્વેમાં એક રસપ્રદ વાત એ છે કે મહિલાઓ સં-ભોગનો આનંદ લેવામાં આગળ છે. અહીં 66 ટકા મહિલાઓએ સ્વીકાર્યું છે કે તે સં-ભોગનાં આનંદ માટે સં-ભોગ ટોયસનો ઉપયોગ કરે છે. અહીંની મહિલાઓ અલગ અલગ પ્રકારનાં એક્સપેરિમેન્ટ કરવાની ઈચ્છા ધરાવે છે.
એટલું જ નહી શહેરનાં 75 ટકા લોકો માટે વ’ર્જિન હોવું એ કોઈ મુદ્દો નથી. ત્યારે 84 ટકા લોકો પાર્ટનર સાથે સં-ભોગની વાત કરે છે જેથી તેઓ પાર્ટનર સાથે વધારે સારી રીતે જોડાઈ શકે. સરવાળે ઈન્દોરનાં 92.5 ટકા લોકો સં-ભોગલાઈફથી ખૂશ છે.
સર્વેમાં એ પણ જાણવા મળ્યું હતું કે ભારતીયો સં-ભોગને લઈને તેમની મા’ન’સિ’કતા બદલાઈ છે તેઓ ઓપન થયા છે પણ તેઓ વ’ર્જિ’નિ’ટી પર ભરોસો રાખે છે. 2019નાં આ સર્વેમાં ભારતનાં 53 ટકા લોકો વ’ર્જિ’નિ’ટીને બહું ગં’ભી’રતાથી લે છે. ઉલ્લેખનીય છે કે આ સર્વેમાં 23 જાન્યુઆરી 2019 દરમિયાન 4, 028 લોકો સાથે થયેલી વાતચીતને આધારે કરાયો છે. આ સર્વે 3 વય જૂથો વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં 14થી 29, 30થી 49 અને 50થી 69 વર્ષનાં લોકોનો સમાવેશ થાય છે.