ગુજરાતના અમદાવાદમાં જન્મેલી કાંટા લગા ગર્લ નામથી ફેમસ થનારી અભિનેત્રી શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ચાહકો સાથે અવાર નવાર દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરીને હંગામો મચાવી દીધો છે.
હાલના દિવસોમાં માલદીવ જાણે કે બીજું બૉલીવુડ બની ગયેલુ લાગે છે, કેમ કે તાજેતરમાં જ બોલીવુડના ઘણા લોકો માલદીવ વેકેશન પર જતા જોવા મળી રહ્યા છે. એવામાં શેફાલી જરીવાલા પણ પતિ પરાગ ત્યાગી સાથે માલદીવ વેકેશન પર પહોંચી હતી.
View this post on Instagram
શેફાલીએ પોતાના વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને ચાહકોએ ખુબ પસંદ કરી છે. દરેક તવસીરોમાં શેફાલીનો અંદાજ એકદમ કાતિલાના લાગી રહ્યો છે.
View this post on Instagram
એક તસવીરમાં શેફાલીએ બ્લેક બિકિની પહેરી રાખી છે અને પુલ પર ઊભીને રૉમેન્ટીક પોઝ આપી રહી છે. જ્યારે અન્ય એક તસવીરમાં શેફાલી રેડ બિકીની પહેરીને પાણીમાં ઉતરી હતી અને તાપમાન વધારી રહી હતી.
View this post on Instagram
એક તસવીરમાં શેફાલી પતિ સાથે બાથટબમાં બેઠેલી દેખાઈ રહી છે. આ તસવીર સામે આવતા જ વાયરલ થઇ ગઈ હતી અને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. તસવીરો શેર કરીને શેફાલીએ માલદીવ પ્રત્યે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો અને સુંદર કૈપ્શન પણ લખ્યું હતું.
View this post on Instagram
દરેક તસવીરોમાં શેફાલીનો અવતાર એકદમ કાતિલાના લાગી રહ્યો છે. પરાગે પણ શેફાલી સાથેની તસવીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી. શેફાલીએ કારકિર્દીની શરૂઆત વર્ષ 2002માં કાંટા લગા મ્યુઝિક આલ્બમ દ્વારા કરી હતી. આ સોન્ગ પછી તે ખુબ ફેમસ બની ગઈ હતી પણ તેની કારકિર્દી ખાસ ચાલ ન હતી.
View this post on Instagram
વર્ષ 2004 માં તે મુજસે શાદી કરોગી ફિલ્મમાં જોવા મળી હતી અને તે અમુક રિયાલિટી શો અને એક કન્નડ ફિલ્મમાં પણ જોવા મળી હતી. શેફાલી લાંબા સમય પછી બિગ બૉસ-13 માં જોવા મળી હતી.