નીચે કઈ પહેર્યું છે???? 7 તસવીરો જોઈને આખો પટપટાવી નહિ શકો એ ગેરંટી
બૉલીવુડ અને ટીવીની આભિનેત્રીઓ લાઇમ લાઇટમાં રહેવા માટે હંમેશા કંઈક એવું નવું કરતી હોય છે. ઘણીવાર તે એવા હોટ ફોટોશૂટ કરાવતી હોય છે, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ પણ થઇ જાય છે. હાલ ધારાવાહિક નાગિનની અભિનેત્રી કરિશ્મા તન્નાનું પણ એક ગ્લેમરસ ફોટોશૂટ ચર્ચાનો વિષય બન્યું છે.
કરિશ્મા સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. પોતાના આ ફોટોશૂટની તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. આ તસ્વીરોની અંદર કરિશ્મા ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. તેની આ તસ્વીરોને ખુબ જ પસંદ પણ કરવામાં આવી છે, અને હાલ તો આ તસવીરો ખુબ જ વાયરલ પણ થવા લાગી છે.
આ તસવીરો શેર કરવાની સાથે જ કરિશ્માને કેપશનમાં લખ્યું છે કે” સન્ડે, આ લવ યુ.” આ તસ્વીરોની અંદર કરિશ્મા ફક્ત એક મેરુન રંગના જેકેટમાં નજર આવી રહી છે. તો સાથે જ તેના ખુલ્લા વાળની અંદર તેનો અંદાજ પણ જોવા જેવો છે. તેની આ બોલ્ડ તસવીરો જોઈને ચાહકો પણ દીવાના બની ગયા છે. કરિશ્મા દ્વારા પોસ્ટ કરેલી તસવીરો ઉપર ચાહકો ખુબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે.
કરિશ્મા તન્નાએ ખતરો કે ખિલાડી સીઝન 10ની ટ્રોફી પણ પોતાના નામે કરી છે. ધારાવાહિક નાગિન ઉપરાંત રણબીર કપૂરની ફિલ્મ “સંજુ”માં પણ કરિશ્માનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો.