ટીવીની સંસ્કારી વહુરાણીએ હુસ્નનો જાદુ દેખાડ્યો, 10 તસ્વીરો જોઈને લોકોની આંખો પહોળી રહી ગઈ!

Sharing post

ટીવીની સંસ્કારી વહુરાણીએ હુસ્નનો જાદુ દેખાડ્યો, 10 તસ્વીરો જોઈને લોકોની આંખો પહોળી રહી ગઈ!

ટીવીની સંસ્કારી વહુએ પરિવાર સાથે ના જોવાય એવી તસવીરો મૂકી, 10 PHOTOS જોતા જ આંખે અંધારા આવી જશે

તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ‘થપ્પડ’માં જોવા મળેલા અભિનેતા સિદ્ધાંત કાર્ણિક પોતાની પત્ની મેઘા ગુપ્તાથી અલગ થઇ ચુક્યા છે. સિદ્ધાંત કાર્ણિક અને મેઘા ગુપ્તા ટીવી જગતના લોકપ્રિય જોડીઓમાંના એક હતા. બંન્નેએ વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા અને હવે બંન્નેએ છૂટાછેડા લઇ લીધા છે.

 

થોડા મહિના પહેલા પતિથી અલગ થયેલી મેઘ ગુપ્તાએ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ટીવીની આએક્ટ્રેસ સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. એક્ટ્રેસ મેઘા ગુપ્તા 7 જૂલાઈએ જ મોર્નિંગ વર્કઆઉટ દરમિયાન ખૂબ જ અજીબો ગરીબ સ્થિતિમાં ફસાઈ ગઈ હતી. એક્સરસાઇઝ કરતી સમયે તેને 6 ડૉગીએ ઘેરી લીધી હતી, ત્યારબાદ તે માંડ માંડ આ કૂતરાઓથી બચીને ભાગવામાં સફળ રહી.

 

આ આખી ઘટના તેણે પોતાના સોશિયલ અકાઉન્ટ પર શેર કરી છે. મેઘા ગુપ્તાએ તેના 4 વર્ષના લગ્ન જીવનનો અંત થોડા મહિના પહેલા કર્યો હતો. સિદ્ધાંત અને મેઘાએ ચાર વર્ષના અલગ થવાનો ફેંસલોઃ લીધો હતો. થોડા સમય પહેલા પતિથી અલગ થયેલી મેઘા ગુપ્તાએ હાલમાં જ તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. મેઘા ગુપ્તાએ આ ખાસ દિવસે બોલ્ડ તસ્વીર વાયરલ થઇ રહી છે. મેઘ ગુપ્તાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી છે. જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો.

 

આ તસવીરમાં મેઘા સમુદ્ર કિનારે હોટ યોગ કરતી જોવા મળી રહી છે. પોતાના સમયમાં મેઘાને યોગ અને જીમ કરવાનું પસંદ છે. પોઝ આપવા માટે મેઘા ખૂબ સારી છે અને તેના આ તસ્વીર જોઈને તમે સરળતાથી આ બાબતનો અંદાજ લગાવી શકો છો.

 

મેઘા ​​ગુપ્તાએ પોતાનું ફોટોશૂટ કરાવતી વખતે આરામ ફરમાવતી નજરે ચડે છે. ટીવી શોમાં મેઘા ઘણીવાર સંસ્કારી વહુ તરીકે જોવા મળી છે. મેગા ગુપ્તા તેના નવા ફોટોશૂટ દ્વારા ધૂમ મચાવી રહી છે અને તેના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ આવી રહ્યા છે.

 

એક ઇન્ટરવ્યૂમાં સિદ્ધાંતે ખુલાસો કર્યો હતો કે, બંને ઘણાં લાંબા સમયથી પોતાના સંબંધોને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આ બન્યું નહીં અને આખરે બંનેએ અલગ થવાનું નક્કી કર્યું. મેઘા ​​ગુપ્તા એક કરતા વધુ ટીવી શોમાં જોવા મળી છે. મેઘા કુસુમ, કુમકુમ, મે તેરી પરછાઇ અને માતા-પિતા કે ચરણોમેં સ્વર્ગ જેવા શોમાં જોવા મળી ચુકી છે.

 

આ અભિનેત્રીએ ‘રીમિક્સ’(2006), ‘કિસ્મત’(2011), ‘માય વે’(2010), ‘ગુસ્તાખ દિલ’ (2014), ‘પ્યાર કી યે કહાની’(2011), ‘આસમાન સે આગે’(2012), ‘એક થા રાજા એકથી રાની’ (2016) સીરિયલ્સમાં કામ કર્યુ હતુ. બીજી બાજુ મેઘા હાલ ‘આયુષ્માન ભન’નામના શોમાં જોવા મળી રહી છે.

 

તે ઉપરાંત તેણે ‘કુસુમ’, ‘કાવ્યાજંલિટ’, ‘પરફેક્ટ બ્રાઈડ’, ‘યહાં મે ઘર-ઘર ખેલી’, ‘ડ્રીમ ગર્લ’,’કોઈ લોટ કે આયા’ સહીત અનેક શોમાં કામ કર્યુ છે. જો કે બંન્ને વચ્ચે વ્યક્તિગત મન મુટાવને લીધે આગળના વર્ષે એપ્રિલમાં જ અલગ થઇ ગયા હતા અને હવે અમુક દિસવો પહેલા જ બંન્ને વચ્ચે છૂટાછેડા થયા છે.સિદ્ધાંત અને મેઘાએ વર્ષ 2016 માં મિત્રો અને પરિવારની હાજરીમાં રજીસ્ટર મેરેજ કર્યા હતા,

 

એવામાં બંન્નેએ ત્રણ વર્ષ પછી અલગ થવાનો નિર્ણય લીધો છે. જો કે બંન્નેના સપ્ટેમ્બર 2016 માં ધામધૂમથી લગ્ન થવાના હતા પણ મેઘાના પિતાની મૃત્યુ થવાને લીધે 16 ઓગસ્ટના રોજ સાદાઈથી રજીસ્ટર મેરેજ કર્યા હતા.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!