છોકરીને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું : ‘છોકરી ક્યારે બધા કપડાં ઉતારે છે’, છોકરીએ આપ્યો આ મજેદાર જવાબ

Sharing post

છોકરીને ઇન્ટરવ્યૂમાં પૂછ્યું : ‘છોકરી ક્યારે બધા કપડાં ઉતારે છે’, છોકરીએ આપ્યો આ મજેદાર જવાબ

‘છોકરી ક્યારે બધા કપડાં ઉતારે છે’, નોટી યુવતીએ આપ્યો આ મજેદાર જવાબ

આજકાલ તો જો કે ઇન્ટરનેટ પર દરેક સવાલો ના જવાબ આસાનીથી મળી જાય છે, પણ આજે અમુક એવા સવાલો પણ વાઇરલ થઇ રહ્યા છે, જેનો જવાબ ઇન્ટરનેટ પાસે પણ નથી. આજે અમે એવા જ અમુક સવાલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ઇન્ટરવ્યૂ ના દરમિયાન પૂછવામાં આવે છે. જો કે આ ઇન્ટરવ્યૂ ને પાસ કરવું સામાન્ય લોકોનું કામ નથી. કદાચ આજ કારણ છે કે આ ઇન્ટરવ્યૂ માં માત્ર તેવા જ લોકો જાય છે

જેઓને ગુસ્સો ઓછો આવે છે અને જે પોતાના મગજ ને જલ્દી ગરમ થાવા દેતા નથી. જો કે આવા સવાલો ને સાંભળીને સ્વાભાવિક છે કે દરેક કોઈને ગુસ્સો આવી જાય. પણ જણાવી દઈએ કે આવા સવાલો પાછળનો હેતુ એવો જ હોય છે કે તેઓ તમારી માનિસક સ્થિતિ ને પારખી શકે અને એ સમજવાની કોશિશો કરતા હોય છે કે સામે વાળો વ્યક્તિ કઈ સ્થિતિ માં શું કરે.

1. સવાલ: તમે એક હાથથી કોઈ હાથીને કેવી રીતે ઉઠાવી શકો છો? જવાબ- તમને એવો કોઈ હાથી નહિ મળે જેનો એક હાથ હોય.

2. સવાલ-તમારી આગળ શું ગોળ ગોળ લટકાયેલું છે?
જવાબ-દીવાલ પર ઘડિયાળ, ગળા માં ટાઈ અને ચૈન અને તેનું લોકેટ.

3.સવાલ-મહિલાનું એવું ક્યુ રૂપ છે જેને બધા જોઈ શકે છે, પણ તેનો પતિ નથી જોઈ શકતો? જવાબ-એમ મહિલાનું વિધવાનું રૂપ.

4.સવાલ- તે કઈ ચીજ છે જેને વ્યક્તિ ખરીદે છે પણ તેને પહેરતો નથી અને ન તો પોતાના માટે ખરીદે છે? જવાબ-કફન

5.સવાલ-તે કઈ ચીજ છે જેને ખાવા માટે ખરીદવામાં આવે છે પણ તેને ખાઈ ના શકાય? જવાબ-જમવાની પ્લેટ. 6.સવાલ-તે કઈ ચીજ છે જેને મહિલા હોય કે પુરુષ બંને રાતે જ લેવાનું પસંદ કરે છે? જવાબ- રાતની ઊંઘ

7.સવાલ- એક સળગી રહેલા ઘરની સામે ત્રણ લોકો ઉભેલા હોય છે, એક વ્યક્તિ તેને ત્યાંથી દૂર કરે છે અને બચાવે છે છતાં પણ તેને જૈલ થઇ જાય છે, શા માટે? જવાબ-કેમ કે તે ત્રણે લોકો ફાયરબ્રિગેડ વાળા હતા.

8.સવાલ-એવી તે કઈ અવસ્થા છે જેમાં પુરુષ 20 થી 30 મિનિટ માં જ થાકી જાય છે અને મહિલા કહે છે કે હજી પણ વધારે કરતા રહો.

જવાબ-શોપિંગ કરવામાં મહિલા થાકતી નથી પણ પુરુષ થાકી જાય છે.

9. સવાલ: જો તમારા એક હાથમાં 3 સફરજન અને 4 સંતરા જ્યારે બીજા હાથમાં 4 સફરજન અને 3 સંતરા છે, તો તમારી પાસે શું છે? જવાબ: ખુબ જ મોટા હાથ.

10. સવાલ: તમે એક હાથથી કોઈ હાથીને કેવી રીતે ઉઠાવી શકો છો? જવાબ- તમને એવો કોઈ હાથી નહિ મળે જેનો એક હાથ હોય.

11. સવાલ: ઇન્ટરવ્યૂ લેનારે વિદ્યાર્થી માટે એક કપ કોફી મંગાવી. કોફી ના કપને તેની સામે રાખીને પૂછ્યું-what is before YOU ? જવાબ- વિદ્યાર્થીએ TEA માં પોતાનો જવાબ આપ્યો. જ્યારે ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું હતું કે”U'(alphabet) ના પહેલા શું આવે છે? તો ‘U’ ના પહેલા ‘T'(alphabet) આવે છે, માટે વિદ્યાર્થીએ આવો જવાબ આપ્યો.

12. સવાલ-છોકરી પોતાના બધા જ કપડા ક્યારે ઉતારે છે? જવાબ-એક છોકરી કપડા સુકાઈ ગયા પછી બધા કપડા ઉતારે છે.

13. સવાલ: જો 8 લોકોએ દીવાલ બનાવવામાં 10 કલાક લીધા છે તો ચાર લોકોને આ દીવાલ બનાવવામાં કેટલો સમય લાગશે? જવાબ- દીવાલ પહેલાથી જ બની ચુકી છે, તો તેમાં સમય નહિ લાગે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!