ખુબ જ ખુબસુરત લાગે છે આયશા ટીકીયા,હવે લાગે છે એવી કે જોઇને તમે પણ કહેશો

Sharing post

ખુબ જ ખુબસુરત લાગે છે આયશા ટીકીયા,હવે લાગે છે એવી કે જોઇને તમે પણ કહેશો

બોલિવૂડમાં આજે ઘણી અભિનેત્રી એક કરતા પણ વધારે સુંદરતા ધરાવતી જોવા મળી રહી છે.આટલું જ નહિ પરંતુ એવું પણ કહી શકાય છે કે આ સુંદરતાનો ટ્રેન્ડ ઘણા સમયથી ચાલતો આવ્યો છે,જેમાં ઘણી અભિનેત્રીઓ હમેશા પોતાની સુંદરતા પર વધારે ધ્યાન આપતી હોય છે.આટલું જ નહિ પરંતુ તે હમેશા અન્ય અભિનેત્રી કરતા વધારે સુંદરતા પ્રાપ્ત કરવાની કોશિસ કરતી હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં બોલીવૂડમાં અભિનયની સાથે સાથે વધારે સુંદરતા હોવી પણ ખુબ જરૂરી માનવામાં આવે છે.જયારે કેટલીક અભિનેત્રીઓ પોતાની સુંદરતામાં વધારો કરવા માટે વિવિધ પ્રકારની સર્જરી પણ કરી રહી છે.તમને જણાવી દઈએ કે બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ આજ સુધી અમુક તો સર્જરી કરાવી લીધી છે.

જેમ કે કેટલીક અભિનેત્રીઓએ હોઠની શસ્ત્રક્રિયા કરી છે,તો કેટલાકએ સ્લિપ ડાઉન કરવા માટે લિપોસક્શનનો આશરો લીધો છે.આટલું જ નહિ પરંતુ ફિગરને વધારે સારો દેખાવ આપવા માટે હતો.ઘણી અભિનેત્રીઓએ તો બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ પણ કર્યું.સામાન્ય રીતે જોવામાં આવે તો તેમની પાસે કરોડો રૂપિયા અને અને આજના આધુનિક યુગમાં દરેક બાબત શક્ય થઇ રહી છે.સુંદરતામાં જેવો જોવે તેવો વધારો થઇ શકે છે.

પરંતુ કેટલાક અથવા અમુક અભિનેત્રીઓ આજે પણ પોતાની પોતાની સુંદરતાથી સંતુષ્ટ નથી.આવી સ્થિતિમાં તે ચોક્કસપણે ચહેરા પર વધારે સર્જરી કરાવે છે.પરંતુ ઘણી એવી અભિનેત્રીઓને તેનું પરિણામ સારું મળ્યું નથી.તે ખુશ થવાને બદલે,આજે વધારે દુખી થઈ રહી છે.આટલું જ નહિ પરંતુ આજે તેમના ચ્ચકો પણ તેમના આ કામને વધારે પસંદ કરતા નથી.

આવી સ્થિતિમાં આજે તમને આવી જ એક અભિનેત્રી વિશે જણાવી રહ્યા છીએ,જેણે સર્જરી તો કરવી પરંતુ વધારે સફળ રહી ન હતી.અને આ અભિનેત્રી આયેશા ટાકિયા છે.તમને જણાવી દઈએ કે તેમના લૂક્સ માટે દરરોજ ટ્રોલ થતો જોવા મળે છે.સામાન્ય રીતે જોવામાં આવે છે તો આયેશા ટાકિયાએ ઘણી સર્જરીઓ કર્યા બાદ હવે એકદમ અલગ દેખાવાનું શરૂ કરી દીધું છે.

તાજેતરમાં જ આયેશાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે જેમાં તે એકદમ અલગ દેખાઈ રહી છે.તમને જણાવી દઈએ કે વાયરલ થયેલી આ તસવીરો તે સમયની છે જ્યારે આયેશા સલૂનમાંથી બહાર આવી રહી હતી.જ્યારે આયશાની આ તસવીરો તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી રહી છે અને વખાણ કરવામાં આવી રહ્યા છે,

ત્યારે કેટલાક લોકો તેને એટલી ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે કે કોઈ જવાબ નથી.આજકાલ કોઈ પણ રીતે બોલીવુડ સ્ટાર્સને ટ્રોલ કરવાનો ટ્રેન્ડ છે.દરરોજ કોઈક સ્ટાર ટ્રોલ થતો રહે છે.આવી સ્થિતિમાં આયેશાની આ તસવીરો જોઈને લોકોએ તેને ટ્રોલ કરવાની તક મળી છે.તમને જણાવીએ કે યુઝર્સ આયેશાને તેના લુક માટે ટ્રોલ કરતા રહે છે.

આવી સ્થિતિમાં તે હાલમાં ફરી એકવાર ટ્રોલિંગનો શિકાર બનતી જોવા મળી છે.તાજેતરમાં જ જ્યારે તેણીને મુંબઈના સલૂનની ​​બહાર જોવામાં આવી હતી,ત્યારે લોકોએ તેના લૂકને જોઇને ટિપ્પણી કરવાનું શરૂ કર્યું હતું.આયેશાના ફોટા પર ટિપ્પણી કરતાં એક યુઝરે એવું જણાવ્યું હતું કે તે પહેલાથી જ ખૂબ સુંદર હતી,પરંતુ હવે પ્લાસ્ટિક સર્જરીમાં તે સુંદર નથી.

View this post on Instagram

A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia)

આટલું જ નહિ પરંતુ અન્ય એક યુઝરે તો એવું જણાવ્યું હતું,કે પહેલા તે સરસ લાગતી હતી પરંતુ હવે તે પુરુષ કે સ્ત્રી છે તે જાણી શકાયું નથી.તમને જણાવી દઈએ કે હાલમાં તો તે ફિલ્મોમાં પણ જોવા મળતી નથી,જયારે આયેશા ટાકિયાએ રાજકારણી અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે.જે ઘણી હોટલોનો માલિક છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!