શું ખરેખર પ્રિયાનું સલમાનના ભાઈ જોડે ‘લફડું’ ચાલી રહ્યું છે? તસ્વીરો જોઈને દંગ રહી જશો

Sharing post

શું ખરેખર પ્રિયાનું સલમાનના ભાઈ જોડે ‘લફડું’ ચાલી રહ્યું છે? તસ્વીરો જોઈને દંગ રહી જશો

પ્રિયા પ્રકાશ વોરિયરને એક 26 સેકન્ડના વિડીયાએ ‘વાયરલ ગર્લ’ બનાવી દીધી હતી અને તે ઇન્ટરનેટ પર એવી રીતે છવાયેલી છે કે તેની દરેક અદાઓ લોકોને ઘાયલ કરી દે છે.

 

પ્રિયા પ્રકાશ વોરિયર મલયાલમ ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના રીલીઝ થવાથી પહેલાથી જ પોપ્યુલર બની ચુકી હતી. આ તેની પહેલી ફિલ્મ હતી.

પ્રિયા પ્રકાશના 26 સેકન્ડના એક વિડીયોએ તેને ઇન્ટરનેટની ક્વીન બનાવી દીધી હતી. પ્રિયા પ્રકાશના આ વિડીયોના કારણે રાતોરાત તેના ફેન્સ વધી ગયા હતા.

2018ની શરૂઆતમાં વેલેન્ટાઇન ડે ના દિવસે સ્કુલ ડ્રેસમાં પોતાની અનોખી અદાથી આંખ મારનાર એક છોકરીએ લગભગ બધાને તેના દિવાના બનાવી દીધા હતા. આ વિડીઓ એ એટલો બધો વાઈરલ થયો હતો કે એ છોકરી એ રાતો રાત ફેમસ બની ગઈ હતી.

તે ‘મનીકય મલારાયા પૂવી’ ગીતના વિડીયોમાં તેની આંખોનાં ઇશારા જ હતા. આ આંખના ઇશારાથી જ તેને પુરા દેશને ગાંડો કર્યો હતો.

પ્રિયા પ્રકાશ વોરિયરનાઇન્ટરનેટ સેન્સેશન થવાને કારણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 75 લાખથી વધુ છે. લોકો તેની નવી-નવી તસ્વીરની રાહ જોતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

એક મીડિયા રીપોર્ટસ પ્રમાણે, પ્રિયા ઇન્સ્ટાગ્રામ પર 1 પોસ્ટના 8 લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે. પ્રિયા પ્રકાશ વોરિયરનો જન્મ 12 સટેમ્બર 1999માં ત્રિશુર(કેરલ) માં થયો હતો.

પ્રિયા ત્રિશુરના વિમલા કોલેજમાં બી-કોમની સ્ટુડન્ટ છે. પ્રિયાએ ભણવાની સાથે જ ‘ઓરું અદાર લવ’ માં એક સ્ટુડન્ટની ભૂમિકા અદા કરી હતી. પ્રિયાને મોડેલીંગનો શોખ પણ છે

‘ઓરું અદાર લવ’ પ્રિયાની ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મના ગીતમાં પોતાના એક્સપ્રેશન અને સ્માઈલથી પ્રિયાએ કરોડો લોકોના દિલ જીતી લીધા છે. હાલમાં જોઈ શકાય છે કે પ્રિયાએ તેનું લુક બદલી નાખ્યો છે. પ્રિયાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અવનવી તસ્વીરથી ભરેલું છે.

પ્રિયાની તસ્વીર સોશિયલ મીડિયામાં આવતા જ લોકો તેના પર લાઈક અને કમેન્ટનો વરસાદ કરી દે છે. ઇન્ટરનેટ સેન્સેશન અને મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર તેની આગામી ફિલ્મ શ્રીદેવી બંગલોના શૂટિંગમાં વ્યસ્ત છે.આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અરબાઝ ખાન અને પ્રિયાંશુ ચેટર્જી પણ છે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!