ભારતની ત્રણેય સેનાના પ્રમુખ કેમ અલગ અલગ પ્રકારની સલામી આપે છે, જાણો આ કારણથી…

ભારતની ત્રણેય સેનાના પ્રમુખ કેમ અલગ અલગ પ્રકારની સલામી આપે છે, જાણો આ કારણથી…
જળ સેના , વાયુ સેના અને, દળ સેના આ ત્રણેય સેના દેશનું રક્ષણ કરે છે. અને આ ત્રણેય સેનાને કારણે આપણે આપણા પરિવાર સાથે હશીખુસીથી રહી શકીએ છે. નહીતો દુશ્મન ગમે ત્યાથી દેશમાં ઘૂસણખોરી કરી શકે છે. જે આપણા સૌ માટે ગંભીર બાબત છે.પરંતુ આજે અમે તમને જમાવીશું કે આ ત્રણેય સેના શા માટે સલામી અલગ રીતે આપતી હોય છે.
દળ સેના
ભારતીય દળે સેના દ્વારા આંખો પંજો માથાના ભાગે આડો રાખીને સલામી આપવામાં આવે છે સાથેજ અને તેમની સામે જે પણ હોય છે. તેને દર્શાવામાં આવે છે. તેમની પાસે કોઈ હથીયાર નથી. અને તેમની ઉપર ભરોસો કરી શકાય છે. સાથેજ તેઓ વચ્ચેની આંગળી તેમની આઈબ્રો પર આવે તે રીતે હથેલી સેટ કરીને સલામી આપતા હોય છે.

વાયુ સેના
વાયુ સેનાના જવાનો 45 ડીગ્રીની ખુણેથી હાથને વાળીને સલામી આપતા હોય છે. તેના પાછળનું કારણ ચે. કે પ્લેન જ્યારે ટેકઓફ થાય ત્યારે તેને 45 ડીગ્રીની ઉપરથી વળાંક લઈને ટેકઓફ કરવામાં આવે છે. જેથી ભારતીય વાયું સેનાના જવાનો હંમેશા 45 ડિગ્રીના અંશેજ સલામી આપતા નજરે પડતા હોય છે.

જળ સેના
જળ સેનાના જવાનો હંમેશા પોતાનો હાથ નીચેની તરફ રાખીને સલામી આપતા હોય છે. તેના પાછળનું કારણ એ છે કે જુના જમાનામાં જ્યારે જળ સેનાનાન જવાનો કામ કરતા હતા. ત્યારે તેમના હાથ મેલા થઈ જતા હતા. જેને કારણે તેઓ પોતાનો હાથ નીચે રાખીને સલામી આપતા હતા. અને આજ કારણથી આજે પણ જળ સેનાના જવાનો હાથ નીચે રાખીને સલામી આપતા નજરે પડતા હોય છે.