સંજય કપૂરની દીકરીનું પારદર્શક દુપટ્ટામાં Bold PhotoShoot-જોઇને આંખો ફાતી જશે.

સંજય કપૂરની દીકરીનું પારદર્શક દુપટ્ટામાં Bold PhotoShoot-જોઇને આંખો ફાતી જશે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સંજય કપૂર (Sanjay Kapoor) અને મહીપ કપૂરની દીકરી શનાયા કપૂર (Shanaya Kapoor) તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર શનાયાની તસવીરો અવાર નવાર વાયરલ થતી રહે છે. તેની પાછળનું કારણ ખુદ શનાયા છે. કારણ કે તે છેલ્લાં કેટલાંય સમયથી ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. (PHOTO:Instagram @shanayakapoor02)
ગત રોજ શનાયા તેની લેટેસ્ટ તસવીરો શેર કરી હતી જેમાં તે સફેદ કલરનો પારદર્શક દુપટ્ટો ઓઢેલી નજર આવે છે. આ દુપ્પટો તેણે એ રીતે વીંટ્યો છે જાણે માત્ર તેનો ઉપર અને નીચેનો બોડી પાર્ટ ઢંકાયેલો રહે. (PHOTO:Instagram @shanayakapoor02)
સફેદ રંગનાં આ બિકિની અને દુપટ્ટા વાળા ફોટોશૂટમાં શનાયા ખુબજ બોલ્ડ અને બ્યૂટીફૂલ લાગી રહી છે. તેણે માથે મોટી ટોપી પહેરી છે. જે બિચ એસેસરીઝ જેવી છે. (PHOTO:Instagram @shanayakapoor02)
સોશિયલ મીડિયા પર શનાયાની આ તસવીરો ખુબજ પસંદ કરવામાં આવી રહી છે તેનાં પર લોકો કમેન્ટ પણ કરી રહ્યાં છે. (PHOTO:Instagram @shanayakapoor02)
એટલું જ નહીં શનાયાની આ તસવીર પર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની દોહીત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)એ કમેન્ટ કરી છે. જે ચર્ચામાં છે. (PHOTO:Instagram @shanayakapoor02)

નવ્યાએ લખ્યું છે. અહીં શું ચાલી રહ્યું છે. તો બીજી તરફ શનાયાની માતા મહિપ કપૂરે પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યું છે. અને હું આ જોતા જોતા.. સ્ટિફ માર્ગરિટા પી રહી છું. (PHOTO:Instagram @shanayakapoor02)

આપને જણાવી દઇએ કે, શનાયા કપૂર કરન જોહરનાં ધર્મા પ્રોડક્શન હેઠળ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. કરન જૌહર (Karan Johar)એ ગત કેટાંક વર્ષોમાં એક નિર્દેશક કે ફિલ્મમેકરથી વધુ સ્ટાર કિડ લોન્ચ કર્યા છે અને તે આ કારણે ખુબ ચર્ચામાં પણ રહ્યો હતો. (PHOTO:Instagram @shanayakapoor02)

આલિયા ભટ્ટ, વરુણ ધવન, જાહ્નવી કપૂર, અનન્યા પાંડે સહિતનાં સ્ટાર કિડ્સ તેણે લોન્ચ કર્યા છે. હવે સંજય કપૂરની દીકરી શનાયા કપૂરને લોન્ચ કરવાની તૈયારીમાં છે. (PHOTO:Instagram @shanayakapoor02)