ભારતીય ખેડૂતોના સમર્થનમાં આવેલી મિયા ખલિફા જંગલમાં મંગલ કરતી દેખાયી, જુઓ તસવીરો
લેબનાની અમેરિકન પૂર્વ એડલ્ટ અભિનેત્રી મિયા ખલિફા કોઈકને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અવતારથી સનસનાટી મચાવી ચૂકેલી મિયા ખલિફાએ આ વખતે તેની ગ્લેમરસ શૈલીથી તહેલકો મચાવી રહી છે.
મિયા પોતાના હોટ ફોટોસની સાથે સાથે બોયફ્રેન્ડને લઈને પણ ચર્ચામાં રહે છે. મિયાએ ભલે પોર્ન ફિલ્મો છોડી દીધી હોય. જોકે તે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પોતાના અનુભવોને શેર કરતી રહે છે. પોર્ન ઈન્ડસ્ટ્રીને તિલાંજલિ આપ્યા પછી પણ તે ફેન્સને પોતાનો બોલ્ડ અંદાજ બતાવવાથી જરા પણ શરમાતી નથી.
Read Also : ‘ગંદી બાત’ની અભિનેત્રીએ બિન્દાસ અદાઓના ફોટોએ મચાવી છે સનસનાટી, સોશિયલ મીડિયા પર વધી ગઈ ગરમી…
View this post on Instagram
મિયાએ તેના ઓફિશ્યિલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેના પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે.મિયાના આ અવતારે તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધી છે.આ ફોટામાં મિયાનો સુપર હોટ અવતાર જોવા મળી રહ્યો છે.
મિયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.આ ફોટામાં મિયાનો સુપર હોટ અવતાર જોવા મળી રહ્યો છે. આ એક્ટ્રેસ લેબનોનના બેરૂતમાં જન્મેલી છે. ઘણા લોકોને ખબર નહીં હોય કે મિયા પરણિત છે. 18 વર્ષની ઉંમરે તેણે અમેરિકન વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા, 2000 ની સાલમા અમેરિકામાં આખા પરિવાર સાથે સ્થાયી થઈ હતી. અહીં તેણે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે મિત્રતા કરી.
મિયાએ આ ફોટો બ્લેકબેરી માઉન્ટન સાથે શેર કર્યો છે. તમને જણાવી દઇએ કે ગયા મહિને મિયા ખલિફાએ ભારતીય ખેડૂતોના વિરોધના સમર્થનમાં અનેક ટ્વીટ્સ કર્યા હતા, જેના કારણે તેમને સત્તાના ટેકેદારોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.તમને જણાવી દઈએ કે મિયા ખલિફાનો જન્મ લેબનાનમાં થયો હતો, બાદમાં તે તેના પરિવાર સાથે અમેરિકા રહેવા ગઈ હતી.
મિયા ઇતિહાસમાં ગ્રેજ્યુએટ છે. હાલમાં મિયાએ પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડી દીધી છે તેમ છતાં લોકોની વચ્ચે તેની ઓળખ હજુ પણ એક પોર્ન સ્ટારની જ છે.તે લોકલ ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી. એક રિપોર્ટ અનુસાર, જ્યારે તે ખરાબ ધંધામાં થઈ ત્યારે મિયાના પરિવારે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. એક એડલ્ટ વેબસાઇટે તેને વિશ્વની પ્રથમ ક્રમાંકિત સ્ટારની રેન્કિંગ પણ આપી છે.