માલદીવમાં હનીમૂન મનાવવા પહોંચી કાજલ અગ્રવાલની સમુદ્ર કિનારાની હોટ તસવીરો

Sharing post

માલદીવમાં હનીમૂન મનાવવા પહોંચી કાજલ અગ્રવાલની સમુદ્ર કિનારાની હોટ તસવીરો

કાજલ અગ્રવાલે 30 ઓક્ટોબરના રોજ ઉદ્યોગપતિ ગૌતમ કીચલુ સાથે લગ્ન કર્યા છે. આ લગ્નને ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા હતા જેમાં ફક્ત નજીકના સગાઓ જ હાજર હતા. આખા લગ્નનું આયોજન મુંબઈની ફાઈવ સ્ટાર હોટલ ખાતે કરવામાં આવ્યું હતું. કાજલ અને ગૌતમનાં લગ્નને લગતા ઘણા ફોટા સોશિયલ મીડિયા દ્વારા બહાર આવ્યા છે, જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

kajal agarwal marriage photos

કાજલ અગ્રવાલે પ્રી વેડિંગ સેરેમની થી લઈ લગ્ન સુધીની તમામ સમારોહની અનેક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

કાજલ અને ગૌતમે હનીમૂન ડેસ્ટિનેશનની તસવીરો શેર કરી છે.

 

Read Also : શ્વેતા તિવારીની લાડલી પલકનો ‘બાથરૂમ’ વીડિયો થયો વાઇરલ, 24 કલાકમાં હજારો લોકોએ જોયો

કાજલે ઘણી તસવીરો શેર કરી છે. તેમાં સમુદ્ર કિનારે પતિ ગૌતમ સાથે ઈન્જોય કરતી નજર આવી રહી છે.

ગૌતમે પણ એક તસવીર શેર કરી છે. જેમાં તે સમુદ્ર કિનારે બનેલી એક ઈમારત વચ્ચે ઉભા છે. આ ઈમારત માલદીવની એક હોટલની ઓળખ છે. ગૌતમે આ દરમિયાન ગ્રે કલરની ટી શર્ટ અને ટ્રાઉઝર્સ પહેરેલું છે.

કાજલ અને ગૌતમે ગત સપ્તાહે જ મુંબઇની તાજ હોટલમાં લગ્ન કર્યા હતા. તેમના ભવ્ય લગ્નની કેટલીક તસવીરો પણ કાજલે શેર કરી હતી.

પાણી અંદર બનાવવામાં આવેલા આ રૂમની ખૂબ જ મનમોહક તસવીરો બહાર આવી છે. જેમાં કાજલ બેકલેસ બ્લુ ગ્લિટર વન પીસમાં નજરે પડી રહી છે. અને તેમની આગળ સમુદ્રની અંદર માછલીઓ પાણીમાં ફરી રહી છે.

Read Also : મોનાલિસાનું આ શોર્ટ ડ્રેસમાં ચાર્મિંગ ફોટોશૂટ જોઈને  ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

કાજલે પોતાના હનીમૂનની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. જેમાં તે પોતાના પતિ સાથે અંડરવોટર હનીમૂન રૂમમાં નજરે પડી રહી છે. આ ખરેખરમાં ખૂબ જ સુંદર નજરો લાગી રહ્યા છે.

આ તસ્વીર શેર કરતા ગૌતમે લખ્યું કે, “અહીં ફરીથી યાત્રા કરવા મળી તેને લઈ આનંદ થયો. આ દરમિયાન સુરક્ષા જાળવી રાખો. ધીમે ધીમે આપણે સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યાં છે. ”

Real More : ‘ગંદી બાત’ની અભિનેત્રીએ બિન્દાસ અદાઓના ફોટોએ મચાવી છે સનસનાટી, સોશિયલ મીડિયા પર વધી ગઈ ગરમી…

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!