અનેક અભિનેત્રીઓને સુંદરતામાં માત આપે છે નોરા ફતેહી, 7 તસ્વીરો જોઈને ચાહકો ઉત્તેજિત થઇ ગયા

શોર્ટ ડ્રેસ ગમે તે સમયે દગો દઈ શકે છે. આ વસ્તુ બોલીવુડના સ્ટાર સાથે ઘણી વાર થઇ શકે છે. પબ્લિકમાં તેની ડ્રેસ ઊંચી-નીચી થઇ જાય છે.

હાલમાં તો બોલીવુડમાં નોરા ફતેહીની બોલબાલા છે. બોલીવુડમાં કોઈ અવિસ્મરીણીય ભૂમિકા એણે ભજવી નથી અને એવો એનો દાવો પણ નથી.
આ કેનેડાની અભિનેત્રી અને ડાન્સરે કારકિર્દીની શરૂઆત શેરઃટાઈગર ઓફ સુંદરબનથી કરી. એણે ટેમ્પર, બાહુબલી, કિક-ટુ અને સત્યમેવ જયતેમાં યાદગાર ડાન્સ જોરદાર પર્ફોર્મન્સ આપ્યા છે.

પણ બોલીવુડમાં એ ખરેખર છવાઈ જોન અબ્રાહમ અભિનિત બાટલા હાઉસના ઓ સાકી સાકી ગીતથી. નોરા આ ગતિથી ઈન્ટરનેટ સેન્ફોશન બની ચૂકી છે.

આ ગીત થકી નોરાએ પૂરવાર કરી બતાવ્યું છે કે ભલે ભારતીય શૈલીના નૃત્યમાં નિપુણ ન હોય પણ એ ખરા અર્થમાં નૃત્યાંગના છે. અધરાં કહી શકાય એવા ડાન્સ સ્ટેપ એણે આ ગીતમાં કરી બતાવ્યા છે.

નોરા કહે છે કે બાટલા હાઉસમાં એના અભિનય દ્વારા એ દર્શકોને આશ્ચર્યચકિત કરી નાખશે. એનું ગીત ઓ સાકી સાકી બધાને ગમ્યું એનો એને આનંદ છે પણ આ ફિલ્મમાંએ એક્ટ્રેસ છે. આ ગીત એના પર્ફોર્મન્સનો એક હિસ્સો માત્ર છે.
એનો અભિનય સહુને ગમશે એવી એને ખાત્રી છે. એના ચાહકો અને દર્શકોને એનો અભિનય પસંદ પડશે તો એની મહેનત સફળ થશે. પહેલી વાર એ માત્ર ડાન્સ નંબર કરતાં અભિનેત્રીની ભૂમિકામાં આવી છે. આવી બીજી પડકારજનક ભૂમિકા હવે એ ભવિષ્યમાં કરવા માગે છે. એને નૃત્યાંગનાની ભૂમિકા સુધી સીમિત નથી રહેવું.

બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહીએ થોડા જ વર્ષમાં ઝળહળતી સફળતા હાંસિલ કરી લીધી છે. નોરા ફતેહી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.