ગવરમેન્ટ તમેન આપી રહી છે પર્સનલ લોન – જલ્દીથી APPLY કરો

Sharing post

પર્સનલ લોન લેવા માટે કઇ બેન્ક તમને પડશે સૌથી સસ્તી,જાણો બેન્કોના વ્યાજદર અને EMIની વિગતો

જ્યારે તમે કોઇપણ પર્સનલ લોન (Personal Loan) લેવા જાવ છો તો તમારા મગજમાં એક વાત હંમેશા આવતી હશે કે આ લોન પર વ્યાજ કેવી રીતે ગણાય છે. સામાન્ય રીતે લોકોને તેની જાણકારી હોતી નથી. એક્સપર્ટના અનુસાર જ્યારે પણ તમે પર્સનલ લોન લેવા માટે જાવ છો તો બેંકના પ્રતિનિધિ પાસેથી તેના પર લાગનાર વ્યાજ વિશે પુરી જાણકારી લેવી જોઇએ.

ઘણા લોકો કોરોના સમયગાળા દરમિયાન પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનો પહોંચી વળવા માટે લોકો પર્સનલ લોનનો સહારો લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે પણ પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યાં છો, તો તમારે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, કઇ બેંક કેટલા વ્યાજ દર પર લોન આપી રહી છે. લોનની રકમ અને વ્યાજ દર તમારી આવક, લોન, ચુકવણી ક્ષમતા જેવી વસ્તુઓ પર આધારિત છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે, હાલમાં વિવિધ બેંકોમાં પર્સનલ લોન માટેના વ્યાજ દર શું છે.

વ્યક્તિગત લોન વ્યાજ દર

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા -union bank of india personal loan વ્યાજ દર 8.90% – EMI રૂ.10,355
પંજાબ નેશનલ બેંક –  pnb personal loan interest rate વ્યાજ દર 8.95% – EMI રૂ.10,367
ઇન્ડિયન બેંક –   indian bank personal loan  વ્યાજ દર 9.20% – EMI રૂ.10,428
ભારતીય સ્ટેટ બેંક – sbi personal loan વ્યાજ દર 9.60% – EMI રૂ.10,525
બેંક ઓફ મહારાષ્ટ્ર- bank of maharashtra personal loan વ્યાજ દર 9.70% – EMI રૂ.10,550
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા-central bank of india personal loan વ્યાજ દર 9.85% – EMI રૂ.10,587
યુકો બેંક –  uco bank personal loan વ્યાજ દર 10.05% – EMI રૂ.10,636
બેંક ઓફ બરોડા – bob bank personal loan વ્યાજ દર 10.25% – EMI રૂ.10,685
એચડીએફસી બેંક – hdfc personal loan વ્યાજ દર 10.75% – EMI રૂ.10,809
 કોટક બેંક વ્યાજ દર 10.75% – EMI રૂ.10,809

કેટલું વ્યાજ ચૂકવવું પડશે 9 ટકા લોન લેવા પર

લોનની રકમ – 5 લાખ રૂપિયા 
ઇએમઆઈ – રૂ.10,379
કુલ વ્યાજ – રૂ.1,22,751
કુલ ચુકવણી – રૂ.6,22,751

10 ટકા લોન લેવા પર

લોનની રકમ – 5 લાખ રૂપિયા 
સમયગાળો – 5 વર્ષ
ઇએમઆઈ – રૂ.10,624
કુલ વ્યાજ – રૂ.1,37,411
કુલ ચુકવણી – રૂ .6,37,411

READ MORE  :કારનો ઇન્સ્યોરન્સ રિન્યૂ કે લેતી વખતે આ બાબતનું ધ્યાન રાખો, બધા આ ભૂલ કરે જ છે. જુઓ..

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *