મોનાલિસાનું આ શોર્ટ ડ્રેસમાં ચાર્મિંગ ફોટોશૂટ જોઈને ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!

મોનાલિસાનું આ શોર્ટ ડ્રેસમાં ચાર્મિંગ ફોટોશૂટ જોઈને ફેન્સ હક્કા-બક્કા રહી ગયાં!
મોનાલિસાએ માત્ર ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ હિન્દી ટીવી સીરિયલમાં પણ પોતાનો જલવો બતાવ્યો છે. મોનાલિસા તેના અભિનયની સાથે સાથે તેના ડાન્સને લઇને પણ ખૂબ ચર્ચામાં રહે છે. હાલમાં જ મોનાલિસાની તાજેતરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.
મોનાલિસાને આજે કોણ નથી જાણતું તેને આજે કોઇ ઓળખની જરૂર નથી. સોશિયલ મીડિયા પર તેની જોરદાર ફેન ફોલોઇંગ છે. તે તેની તસવીરો અને વિડિઓ શેર કરતી રહે છે અને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે. મોનાલિસાએ ટીવી સિરિયલમાં પણ કામ કર્યુ છે.
હાલમાં અભિનેત્રીએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ તસવીર શેર કરી છે. તેના આ ફોટા પર ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.
તસવીરોમાં જોઇ શકાય છે કે અભિનેત્રીએ સ્કાય બ્લુ કલરના ટ્યુનિક ડ્રેસની સાથે સાથે ખુલ્લા વાળ અને ન્યુડ મેકઅપ તેના લુકને પરફેક્ટ બનાવી રહ્યા છે. ફોટા પર ટિપ્પણી કરીને ચાહકો પ્રશંસા કરી રહ્યા છે.
જણાવી દઈએ કે આ પહેલા અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. વીડિયોમાં મોનાલિસા બાદશાહના ગીત ‘ટોપ ટકર’ પર ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં તે સ્કર્ટ ટોપ પહેરેલી જોવા મળી રહી છે.
મોનાલિસાના ગ્લેમરસ ફોટા હેડલાઇન્સમાં રહે છે. જણાવી દઈએ કે મોનાલિસાનું અસલી નામ અંતરા વિશ્વાસ છે. તેણે તેનો શરૂઆતનો અભ્યાસ કોલકત્તાથી કર્યો હતો. તેણે બોલિવૂડમાં પ્રવેશ્યા પછી તેનું નામ મોનાલિસા રાખ્યું.
આ દિવસોમાં મોનાલિસા ‘નમક ઇશ્ક કા’ સિરિયલમાં જોવા મળી રહી છે. અગાઉ તે સિરિયલ ‘નજર’ માં ચૂડેલની ભૂમિકામાં જોવા મળી હતી. આ ભૂમિકા પછી તે ખૂબ પ્રખ્યાત થઈ.
View this post on Instagram