‘ગંદી બાત’ની અભિનેત્રીએ બિન્દાસ અદાઓના ફોટોએ મચાવી છે સનસનાટી, સોશિયલ મીડિયા પર વધી ગઈ ગરમી…

Sharing post

‘ગંદી બાત’ની અભિનેત્રીએ બિન્દાસ અદાઓના ફોટોએ મચાવી છે સનસનાટી, સોશિયલ મીડિયા પર વધી ગઈ ગરમી…

 

વેબસિરિઝ ગંદીબાત-2 (Gandii Baat-2) થી લાઈમ લાઈટમાં આવેલી અનવેશી જૈનની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં સૌથી વધુ ચર્ચા જગાવી રહી છે. અનવેશી તેના બોલ્ડ અંદાજ માટે ખુબ જ જાણીતી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

અન્વેષી જૈન રોયલ બ્લુ કલરની સાડીમાં ખુબજ સુંદરતા બતાવી છે. આ ફોટો શેર કરતા અભિનેત્રીએ ખૂબ જ રોમેન્ટિક કેપ્શન લખ્યું હતું કે ‘હું તમારા કારણે છું, મારી જાતને તમને સોંપી રહી છો તમે મારી તાકાત છો’.તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો મુકીને ચાહકોને ખુશ કરતી રહે છે. ત્યારે ફરી એકવાર ઈન્સ્ટાગ્રામ પર અનવેશીની તસવીરો ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

અન્વેશી રોજ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ફોટો શેર કરતી હોય છે. લોકો તેની ફિટનેશ અને બોલ્ડનેશ જોઈને લોકોના હોશ ઉડી જાય છે. જ્યારે, અન્વેશીની ફોટોને લાખો લાઈક્સ મળે છે. અન્વેશીના ઈન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ ફોલોવર્સ છે. અન્વેષી જૈન તેની ફેશન સેન્સની સાથે તેના અભિનયને કારણે ચર્ચામાં રહે છે. દર્શકો તેને સરળતાથી ભૂલી નથી શકતા.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!