તાણ અને ચિંતા દૂર કરવાના 6 સરળ ઉપાય અપનાવી જુઓ – ફટાફટ ફ્રેશ થઇ જશો. – Simple Ways to Release Stress

Sharing post

તાણ અને ચિંતા દૂર કરવાના 6 સરળ ઉપાય અપનાવી જુઓ – ફટાફટ ફ્રેશ થઇ જશો. – Simple Ways to Release Stress

what exercise is best for stress relief

તાણ અને ચિંતા સામાન્ય રીતે દરેકમાં જોવામાં મળે છે. આજ કાલના યુવાનો ઉપરાંત દરેકમાં આ સમસ્યા મૉટે ભાગે જોવા મળી રહી છે.અને આ સમસ્યા માત્ર ભારત માં જ નહિ પરંતુ બધે જ આ સમસ્યા છે.

તાણ અને ચિંતાને દૂર કરવા માટે આ 6 સરળ રીતો અપનાવો.

 

આ પણ વાંચો- આકર્ષક અને અલગ દેખાવા માટે સાડી પહેરવાની આ અલગ અલગ રીતો અજમાવો – બધાનું ધ્યાન ખેંચો

1. કેફીનનું સેવન ઓછું કરો

is exercise good for stress and anxiety

કેફીન એ એક ઉત્તેજક છે જે કોફી, ચા, ચોકલેટ જેવા પદાર્થોમાં જોવા મળે છે. જે ઉર્જાને ઉત્તેજે છે. કેફીન નો વધુ પડતો ઉપયોગ અસ્વસ્થતામાં વધારો કરી શકે છે.

તમારે જાણવું જોઈએ કે કેફીન તમને બેચેન બનાવે છે અને તમારી ઊંઘ પણ ઉડાવીદે છે.

આમતો આ વિજ્ઞાન ના હિસાબે જો સરખી માત્રામાં લેવામાં આવે તો સ્વાથ્ય માટે ખુબ જ સારું છે. પરંતુ તેના માટે એક અનુકૂળ સમય ઉપરાંત સરખી માત્રમાં લેવી જોઈએ.

 

આ પણ વાંચો-હનીમૂન માટે ભારતની 10 સૌથી વધુ રોમેન્ટિક અને સુંદર જગ્યાઓ. આ લગ્ન સીઝનમાં નવા જોડા માટે

2. વ્યાયામ (કસરત)

which exercise is best for stress

તાણનો સામનો કરવા માટે કસરત એ સૌથી અદાકારક છે અને આ કરવામાં પણ ખુબ જ સરળ છે. તે આમ તો ઉંધી પ્રક્રિયા લાગે છે, પરંતુ કસરત દ્વારા તમારા શરીર પર શારીરિક તાણ લાવવાથી માનસિક તાણ દૂર થઈ શકે છે.

નિયમિત કસરત કરો છો ત્યારે ફાયદા સૌથી વધુ સારા હોય છે. તેની પાછળના કેટલાક કારણો છે:

તાણ હોર્મોન્સ:

કસરત તમારા શરીરના તાણ હોર્મોન્સને કોર્ટિસોલ ને ઘટાડે છે . લાંબા ગાળે તે એન્ડોર્ફિન્સને મુક્ત કરવામાં પણ મદદ કરે છે, જે તમારા મૂડમાં સુધારો કરે છે અને કુદરતી પેઇનકિલર્સ તરીકે કાર્ય કરે છે.

ઊંઘ:

કસરત તમારી ઊંઘમાં પણ સુધારો કરે છે. તામેં ખુબ જ સારી ઊંઘ આવે છે. તે લાંબા સમય સુધી સારી અસરકારક પદ્ધતિ છે.

આત્મવિશ્વાસ:

નિયમિત કસરત કરવી, તે તમારા શરીરમાં વધુ સક્ષમ અને વિશ્વાસ ઉત્પન્ન કરી શકે છે, જે બદલામાં માનસિક રીતે પ્રોત્સાહન આપે છે. અને પોતાનામાં આત્મવિશ્વાસ વધારે છે.

 

આ પણ વાંચો-  હોળી – તેના પાછળનો ઇતિહાસ અને કહાની; હોલીકા અને પ્રહલાદની દંતકથા

3. મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરો

મિત્રો અને તમારા પરિવારજનો સામાજિક પ્રોત્સાહન આપે છે અને તમને તણાવપૂર્ણ સમયમાંથી પસાર કરવામાં મદદ કરી શકે છે.

એક અધ્યયનમાં જાણવા મળ્યું છે ,ખાસ કરીને સ્ત્રીઓ માટે, મિત્રો અને બાળકો સાથે સમય વિતાવવાથી ઓક્સિટોસિન મુક્ત થાય છે, જે કુદરતી તાણનું નિવારણ કરે છે.

આ પણ વાંચો-  હેર સ્પા કેમ જરૂરી છે? કયા કયા સ્ટેપ્સ હોય છે? -Hair spa Benefits

4. પ્રેમ સ્ત્રોત

stress sources in your life

પ્રેમ સ્ત્રોત, ચુંબન (કિસ) કરવું, આલિંગવું અને સેક્સ કરવું આ બધું બધા તણાવને દૂર કરવામાં મદદ કરે છે.

સકારાત્મક શારીરિક સંપર્ક ઓક્સીટોસિન અને કોર્ટીસોલને મુક્ત કરવામાં મદદ કરી શકે છે. આ બ્લડ પ્રેશર અને હાર્ટ રેટને ઓછું કરવામાં મદદ કરી શકે છે.

 

આ પણ વાંચો- Holi 2021: હોળી પછી કેવી રીતે સાફ કરશો રંગોથી ભરેલા તમરા નખ, અપનાવો આ સરળ ટિપ્સ

5. શાંત સંગીત સાંભળો

is singing good for stress

સંગીત સાંભળવું શરીરને ખૂબ જ આરામદાયક મેહસૂસ કરાવે છે.

ધીમું વાદ્યસંગીત બ્લડ પ્રેશર અને હ્રદયના ધબકારા તેમજ તણાવના હોર્મોન્સને ઓછા કરવામાં મદદ કરીને રાહતનો પ્રતિસાદ કરે છે.

કેટલાક પ્રકારનાં સંગીત હોય છે. શાસ્ત્રીય, કેલ્ટિક, મૂળ અમેરિકન અને ભારતીય સંગીત વધુ સુખદાયક હોય
છે.

6 . ઊંડા શ્વાસ

stress relief activities

આ પ્રતિક્રિયા દરમિયાન, તાણ હોર્મોન્સ ખુબ જ ઘટી જાય છે. આ દરમિયાન તમે ધ્યાન પૂર્વક ખુબ જ નાની થી નાની પ્રક્રિયા ને આવાજો પણ મેહસૂસ કરી શકો છો અને સાંભળી શકો છો.

ઊંડા શ્વાસ લેવાની કસરતો તમારા પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરવામાં મદદ કરી શકે છે.

આ કસરત તમારા હાર્ટ રેટને બરાબર કરવામાં મદદ કરે છે, જેનાથી તમે વધુ શાંતિ અનુભવી શકો છો. – Simple Ways to Release Stress

 

આ પણ વાંચો-હવે ઘરે જ બનાવો હોટલ જેવી સ્વાદિષ્ટ બટર રોટલી. જાણો આ રીત

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *