મહિનાઓ તથા ઋતુઓ/રજાઓ તથા તહેવારો

Sharing post

 

અંગ્રેજી

મહિનાઓ તથા ઋતુઓ

અંગ્રેજીમાં મહિના અને ઋતુઓના નામો જાણો.

મહિના

January જાન્યુઆરી
February ફેબ્રુવરી
March માર્ચ
April ઍપ્રિલ
May મે
June જૂન
July જૂલાઇ
August ઑગસ્ટ
September સેપ્ટેંબર
October ઓક્ટોબેર
November નવેંબર
December ડિસેંબર

 

in January જન્વરી માં
in February ફેબ્રુવરી માં
in March માર્ચ માં
in April ઍપ્રિલ માં
in May મે માં
in June જૂન માં
in July જૂલાઇ માં
in August ઑગસ્ટ માં
in September સેપ્ટેંબર માં
in October ઓક્ટોબેર માં
in November નવેંબર માં
in December ડિસેંબર માં

 

 

રજાઓ તથા તહેવારો

વિવિધ મહત્વપૂર્ણ રજાઓ અને તહેવારો માટે અંગ્રેજી નામો

New Year’s Day નવુ વર્ષ
April Fools’ Day ઍપ્રિલ ફૂલ દિવસ
Easter ઈસ્ટર
Good Friday ગુડ ફ્રાઇડે
Easter Monday ઈસ્ટર સોમવાર
May Day મે દિવસ
Christmas નાતાલ
Christmas Eve નાતાલ ની સાંજ
Christmas Day નાતાલ નો દિવસ
Boxing Day બોક્સિંગ ડે
New Year’s Eve નવા વર્ષ ની સાંજ

 

Mother’s Day માતા દીવસ
Father’s Day પિતા દીવસ
Valentine’s Day વૅલિંટાઇન દિવસ

 

bank holiday અથવા public holiday જાહેર રજા

 

Chinese New Year ચિની નવું વર્ષ
Independence Day સ્વાતંત્રય દિન
Thanksgiving આભારવિધિ
Halloween હેલોવીન
Saint Patrick’s Day સેન્ટ પેટ્રિક ડે

 

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *