લગ્ન સિઝનમાં ચહેરાની સુંદરતામાં લગાવવા અજમાવો આ beauty tips

Sharing post

લગ્ન સિઝનમાં ચહેરાની સુંદરતામાં લગાવવા અજમાવો આ beauty tips

આજના ગુજરાતી સમાચાર

હળદરનો ઉપયોગ ન માત્ર સુંદરતા માટે પરંતુ  તેનો ઉપયોગ આર્યુવેદ માટે પણ ખૂબ જ ઉપયોગી સામગ્રી છે. આજે અમે તમને હળદરની બ્યૂટિ ટિપ્સ (beauty tips) વિશે વાત કરવાના છીએ.

                અત્યારે લગ્નની મોસમ (marriage season) ચાલી રહી છે ત્યારે આપણે હજારો રૂપિયા બ્યૂટી ટ્રિટમેન્ટ (beauty treatment) કરાવવા વાપરીયે છીએ જેમાં ભરપૂર માત્રામાં કેમિકલ (full of chemical) હોય છે જેનાથી લાંબાગાળે શરીરની ચામડીને (skin) નુકસાન પણ થઇ કે છે.

તો આજે આપણે ચહેરાને ચમકતો અને ડાગધબ્બા વગરનો બનાવવા માટે અમે તમને કેટલાંક ઘરેલું ઉપાયો (Home remedies) બતાવીશું. જે એકદમ ઝડપથી કામ કરે છે અને ચહેરાને કોઇ નુકસાન પણ પહોંચતું નથી.

હળદર (turmeric beauty treatment) આપણે  સરળતાથી મળી રહેતો ભારતીય મસાલો છે. જે આપણને અઢળક બ્યૂટી બેનિફિટ્સ આપે છે. હળદર ઉપયોગ ન માત્ર સુંદરતા માટે પરંતુ આર્યુવેદ માટે પણ ખૂબ જ ઉપયોગી સામગ્રી માનવામાં આવે છે. આજે અમે તમને આ જ હળદરની બ્યૂટિ ટિપ્સ (beauty tips) વિશે વાત કરવાના છીએ. જે તમને એકદમ કુદરતી સુંદરતા મેળવવામાં ઉપયોગી બનશે.

turmeric benefits for face

 હળદર-લીંબુનો રસ

 હળદરની જોડે લીંબુનો રસ ભેળળીને લગાડવામાં આવે તો તે કુદરતી બ્લિચનું કામ કરે છે. એક ચમચી હળદરમાં બે ચમચી લીંબુનો રસ અને થોડાટીપાં ગુલાબજળના ભેળવીને પેસ્ટ બનાવીને તેને ચહેરા પર  15થી 20 મિનિટ સુધી લગાડી રાખીને ધોઇ નાખવું. આ પ્રયોગથી તમારા ચહેરાની ચમક વધશે.

turmeric benefits for skin lightening

સાથે ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમે  હળદરની પેસ્ટ બનાવી શકો છો. જો તમારી સ્કિન ડ્રાય હોય તો મલાઇ સાથે હળદરની પેસ્ટ બનાવીને લગાવો અને જો તમારી સ્કિન ઓઇલી હોય તો દહી સાથે હળદરની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવો. તમારો ચહેરો ચમકવા લાગશે. નિયમિત આ ઉપાયથી તમારો ચહેરો ચમકવા લાગશે.

turmeric benefits

              

એલોવેરા, લીંબુ અને હળદરનો પેક

એલોવેરા ઉપયોગ ચહેરા પરના ખીલને રોકવામાં મદદ કરે છે. જો તેમાં મધ અને લીંબુ ભેળવીને લગાડવામાં આવે તો તમારી ત્વચા ચમકીલી થાય છે. ચમકતી ત્વચા માટે એલોવેરા એક વરદાન સમાન છે.

turmeric benefits for skin

             

હળદર અને ચંદન

હળદરમાં એન્ટી ઇફ્લામેટ્રી અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. અને ચંદન પ્રાકૃતિક રીતે શીતળ હોય છે. જે લોકો ઓઇલી સ્કિનની સમસ્યા રહે છે તે લોકો ચંદન અને હળદરના મિક્સણને ગુલાબજળમાં મિક્સ કરીને સ્કિન પર લગાવો. માત્ર 7 દિવસમાં ખીલની સમસ્યાને દૂર કરી શકાય છે.

  

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *