ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના ઉકિતઓ, કહેવતો-ભાગ-2

Sharing post

“કુટુંબે કાળા હોય”

— Kuṭumbē kāḷā hōya

There is no family without a black sheep

“હાંઢીયે બેઠા નાક ના કપાય”

— Hāṇḍhīyē bēṭhā nāka nā kapāya

You wont get your nose cut if you are sitting on top of a camel.

This means you wont get hurt if you are careful or at a safe distance from something dangerous

 

મેં એક બિલાડી પાળી છે

મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે

વારતા રે વારતા

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી

હાથીભાઈ તો જાડા

હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ

“નમે તે સૌને ગમ”

— Namē tē saunē game

“ક્યાં રાજા ભોજ, ક્યાં ગંગુ તલી”

— Kyāṁ rājā bhōja, kyāṁ gaṅgu talī

“ખાડો ખોદે તે પડે”

— Khāḍō khōdē tē paḍē

“ઈદ પછી રોજા”

— Ied pachī rōjā

“આંધળામાં કાણો રાજા”

— Āndhaḷāmāṁ kāṇō rājā

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *