12 કલાક સુધી પગમાં ચપ્પલ પહેરવા ઉપર આ કંપની 4 લાખ રૂપિયા આપી રહી છે, જલ્દીથી રજીસ્ટ્રેશન કરાવી લો આ વેબસાઈટ ઉપર

કોરોના કાળની અંદર ઘણા લોકો નોકરી વિહોણા બની ગયા છે તો ઘણા લોકોના ધંધા પણ બંધ થઇ ગયા છે, ત્યારે આજે મોટાભાગના દરેક લોકોને પૈસાની જરૂરિયાત લોકોને હોય છે. પરંતુ આ સમયમાં કોઈ તમને ઘરે બેઠા જ 4 લાખ રૂપિયા આપે તો કેવી નવાઈ વાત લાગે?
આમ તો આ વાત માનવામાં આવે એવી નથી, પરંતુ આ હકીકત સાચી છે. એક ચપ્પલ બનાવનારી કંપની તમને મહિનામાં 2 વખત 12 કલાક સુધી તેમ ચપ્પલ પહેરવા ઉપર તમને 4 લાખ રૂપિયા સુધી આપી રહી છે.
આ સમય “બેડરૂમ એથ્લેટીક્સ” નામની કંપની પોતાની આ જાહેરાતને લઈને ખુબ જ ચર્ચામાં છે. આ કંપની દ્વારા એક સ્લીપર ટેસ્ટરની તરીકે ની જોબ બહાર પાડવામાં આવી છે. આ જોબ જે ગયા વર્ષે પણ બહાર પાડવામાં આવેલી હતી. આ જાહેરાત કર્યા બાદ કંપનીને જબરદસ્ત રિસ્પોન્સ પણ મળ્યો હતો.
આ કંપની દ્વારા બે પદો માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં એક મહિલા માટે અને એક પુરુષ માટે હતી. જેની અંદર તમારે કંપની ની ચપ્પલો પહેરીને કંપનીને જણાવવાનું છે કે આ પહેરવાનો તમારો અનુભવ કેવો રહ્યો છે. તમારા આ રીવ્યુના આધાર કંપની પોતાના કામને વધુ સુધાર્વા-વધાર્વાનુ પ્રયત્ન કરશે.
આ જોબ મેળવવા માટે તમારે મહિનામાં બસ બે જ દિવસ ચપ્પલનું ટેસ્ટિંગ કરવાનું રેહશે જેની અંદર એક દિવસના 12 કલાક સુધી તમારે ચપ્પલ પહેરવુ પડશે. કંપની દ્વારા આ જાહેરાતની અંદર લખવામાં આવ્યું છે કે તેના માટે તેમના સિલેક્ટેડ પ્રતિસ્પર્ધીએ તેમની કંપની અને બીજા નાઈટ વેરને કમ્ફર્ટ માટે ટેસ્ટિંગ કરવા પડશે.
જો તમારા જેવા પણ આ નોકરી કરવામાં રસ ધરવો છો તો તમારે કઈ ખાસ નથી કરવાનું રેશે. ઘરે બેઠા બેઠા જ કંપનીની વેબસાઈટ ખોલી અને તેમાં એક ફોર્મ ભરવાનું રેશે, જેમાં તમારો અનુભવ પણ વર્ણવવા મા આવશે. આ ફોર્મ ભરવા માટે તમારે www.bedroomathletics.com આ લિન્ક ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે, વધારે માહિતી પણ તમને ત્યાંથી મળી જશે.