નોર્વેના એક શહેરમાં માત્ર ૪૦ મિનિટ માટે જ રાત થાય છે – શું તમે આના પાછળનું કારણ જાણો છો?

A winter trip to the Lofoten will be memorable for you and but if you are lucky, you will also experience one of the greatest shows that nature can stage -- the Northern Lights
Sharing post

નોર્વેના એક શહેરમાં માત્ર ૪૦ મિનિટ માટે જ રાત થાય છે – શું તમે આના પાછળનું કારણ જાણો છો?

માત્ર ૪૦ મિનિટની રાત – નોર્વેના એક શહેરમાં માત્ર ૪૦ મિનિટ માટે જ રાત થાય છે. નોર્વેના એક શહેરમાં – Landscapes

The 40-minute night in Norway

તમે માની શકો કે માત્ર ૪૦ મિનિટની જ રાત હોય, પરંતુ આ સત્ય છે. નોર્વેના એક શહેરમાં માત્ર ને માત્ર ૪૦ મિનિટની જ રાત હોય છે. દુનિયામાં ઘણા અજુબા છે. ઘણી આશ્ચર્ય ચકિત વાતો છે  નોર્વેના આ શહેરમાં રાત્રે 12:43 મિનિટે સૂર્ય આથમે છે, અને માત્ર ૪૦ મિનિટ પછી સૂર્ય ફરી ઉગી જાય છે, અને આ પણ તેમાંનો એક છે.

 આપણને બધાને ખબર છે કે નોર્વે કેટલો ખુબસુરત છે. તેની કડકડતી ઠંડી ની સાથે સાથે તેની ખૂબ જ સુંદર રાત… જે ઘણા બધા તારાઓ અને ત્યાંના અલગ આકાશ માટે જાણીતી છે.  નોર્વે પોતે તેની સુંદરતા માટે વિશ્વ વિખ્યાત છે. તે દુનિયાના શ્રીમંત દેશોમાં પણ જોડાયેલું છે.

આ જગ્યાનું નામ કન્ટ્રી ઓફ મિડનાઇટ સન દેવામાં આવ્યું છે.

The 40-minute night in Norway

આ દ્રશ્ય કન્ટ્રી ઓફ મિડનાઇટ સન માં જોવા મળે છે, જ્યાં અડધી રાત્રે સૂરજ ડૂબે છે અને ૪૦ મિનિટમાં ઉગી જાય છે. સવાર થતાં પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. અહીંયા સવાર, રાત્રે  01:30 વાગીને થાય છે. ત્યારે પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે, અને સાથે સાથે અહીંયાના લોકો પોતાના આરોગ્ય અને તંદુરસ્તી પ્રત્યે પણ ખૂબ જ જાગૃત છે.

નોર્વે દેશ આર્કટિક સર્કલની અંદર આવેલ છે અને નવાઈની વાત એ છે કે, મે થી જુલાઈ વચ્ચે 76 દિવસ સુધી સૂર્યાસ્ત થતો જ નથી.

તમે જાણો છો કે આના પાછળ કારણ શું છે ? કેમ અહીંયા માત્ર ૪૦ મિનિટની જ રાત છે ? ચાલો જાણીએ.

21 જૂન અને 22 ડિસેમ્બરના રોજ સૂર્યનો પ્રકાશ ધરતીના સમાન ભાગોમાં ફેલાતો નથી, અને પૃથ્વી  66  ડિગ્રી નો ઢાળ બનાવીને પરિક્રમણ કરે છે.  તેના લીધે દિવસ અને રાતના સમયમાં બીજા દેશોના પ્રમાણમાં ખૂબ મોટું અંતર થઈ જાય છે. નોર્વેમાં ૪૦ મિનિટની રાતની શરૂઆત 21 જૂન થી થાય છે. આ સમયે 66 ડિગ્રી ઉત્તર  અક્ષાંશથી 90 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ સુધીનો ધરતીનો સંપૂર્ણ ભાગ સૂર્યપ્રકાશમાં રહે છે. આ જ કારણને લીધે સૂર્ય માત્ર ૪૦ મિનિટ માટે જ ડુબતો દેખાય છે.

આ શહેર ખૂબ જ સુંદર છે, અને લોકો દૂરથી તેને જોવા આવે છે અહીંયાના કુદરતી દ્રશ્યો મનમોહક છે. – Landscapes

which country has 40 minutes day

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!