આ માછલીના ચહેરાનો આકાર માણસો જેવો છે, સોશિયલ મીડિયામાં તસવીરો થઇ રહી છે વાયરલ

આ દુનિયાભરમાં ઘણા એવા પ્રાણીઓ છે જેનો દેખાવ માણસો જેવો મળતો આવે છે, આવા પ્રાણીઓ જોઈને આપણને પણ ઘણીવાર અચરજ થઇ જવાય. ઘણા એવા જીવોને જોઈને માણસોને અચરજ પામે છે. આવા ઘણા દરિયાઈ જીવોનો દેખાવમાં સાવ જુદા અને વિચારવા મજબુર કરી દે તે પ્રકારના જોવા મળે છે.

fish with human face in lake
એવીજ એક દરિયામાંથી મળેલી માછલી પણ મળી આવી છે. આ માછલીના ચહેરાને જોતા તમ્ને એમ જ લાગશે કે તે માછલીનો નહિ પરંતુ માણસનો ચેહરો છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર આ માછલીની તસવીરો ખુબ્જ વાયરલ થઇ રહી છે, અને લોકો જોઈને નવાઈ પણ પામી રહ્યા છે.

fish with human teeth pictures
આ દરિયામાંથી મળેલી માછલીના હોઠ અને દાંત અદ્દલ માણસના જેવાજ છે. કેટલાય લોકોએ આ માછલીને હાથ પણ લગાવ્યા છે. ઘણા એવા લોકોએ એડિટ કરીને તેને વધુ સુંદર બનાવી દીધી હતી.
bibir dia lagi seksi dari aku 😭 pic.twitter.com/zzq8IPWzvD
— RaffNasir• (@raffnasir_) July 2, 2020
આ દરિયામાંથી મળેલી માછલીની તસ્વીર “રફ્ફ નાસીર” નામના એક ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી હતી અને એને પણ આ માછલીની તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે “આના હોઠ મારા કરતા પણ સુંદર છે.”

fish face looks like human
આવા ઘણા ચિત્રો જોઇને મનમાં એમ પણ પ્રશ્ન થાય કે “એ આપણા જેવા છે કે આપણે એમના જેવા ?”. શુત્રો અનુસાર સામે આવ્યું છે કે આ દરિયામાંથી મળેલી માછલી “મલેશિયામાં” મળી આવી છે. જેને લોકો “ટ્રિગરફીશ”કહેવામાં આવે છે.