આ રાજકુમારી સુંદર દેખાવા માટે 700 ગધેડીના દૂધથી ન્હાતી હતી અને ચેહરા ઉપર લગાવતી હતી મગરમચ્છનું મળ, અને એની મૃત્યુ આજે પણ એક રહસ્ય બનેલી છે.

Sharing post

આ રાજકુમારી સુંદર દેખાવા માટે 700 ગધેડીના દૂધથી ન્હાતી હતી અને ચેહરા ઉપર લગાવતી હતી મગરમચ્છનું મળ, અને એની મૃત્યુ આજે પણ એક રહસ્યમય બનેલી છે.

પોતાના શરીરની સુંદરતાનો ઉપયોગ કરીને આખી દુનિયામાં મોહીત કરનારી રાણીને જોઈને ભલભલા લોકો મોહી જતાં હતા!

સૌંદર્ય બધા લોકોના જીવનમાં ખાસ મહત્વ રાખે છે ખાસ કરીને મહિલાઓ માટે ખુબ જ મહત્વ હોય છે. અત્યારનાં જ સમયની વાત કરીએ તો લોકો સુંદર દેખાવા માટે અનેક- અનેક પ્રયોગો કરતા હોય છે. ફિલ્મોનીએ અભિનેત્રીઓ હોય છે એ પણ બીજા કરતા વધારે સુંદર દેખાવા માટે મેડિટેશન,વ્યાયામ, યોગા, કોસ્મેટિક્સ, મેકઅપ વગરેનો સહારો લેતી હોય છે, આના સિવાય અમુક અભિનેત્રીઓ એવી પણ છે જે પોતાના અંગોને સુંદર અને આકર્ષક દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનો પણ સહારો લે છે.

cleopatra beauty secrets

 

પણ વાત જો હજારો વર્ષો પહેલાની કરવામાં આવે તો તે જમાનાની મહિલાઓ સુંદરતા નિખારવા માટે ઘણા-બધા પ્રયોગો કરતી રહેતી હતી. એ સમયની જ એક સુંદર મહિલા રોમ-મિસ્ત્ર ની રાજકુમારી “ક્લિયોપેટ્રા” હતી. ઇતિહાસના પન્ના પર તેનું નામ સુંદરતાની દેવીના રૂપે દર્શાવેેેેલુ છે. આજે અમે તમને “ક્લિયોપેટ્રા” ની જીવનશૈલી અને તેમના રહસ્ય વિશે જણાવીશું.

cleopatra beauty secrets history

 

 પોતાની યુવાની સુંદરતા રહે તેના માટે આ રાણી એવી સામગ્રીઓનો ઉપીયોગ કરતી હતી કે તેના વિશે ઉપર આપણે વિચારી પણ ન શકીએ. “જુલિયસ સિજર” અને “માર્ક એંથોની” તે સમયમાં ક્લિયોપેટ્રાની સુંદરતાના ઘાયલ હતા. માનવામાં આવતું હતું કે 30 ई.पू.(ઈસા પૂર્વ અને ઈસ્વી)ના સમયમાં ક્લિયોપેટ્રા જેવી ત્વચા અન્ય એવી કોઇ પણ બીજી સ્ત્રીમાં ન હતી. પોતાની સુંદરતાને વધારવા માટે ક્લિયોપેટ્રા રોજ સ્નાન કરતી વખતે પાણીના બદલે ગધેડીના દૂધનો ઉપયોગ કરતી હતી.

the real cleopatra beauty secrets

 

  ક્લિયોપેટ્રાને એકવાર દૂધથી સ્નાન કરવા માટે તેને 700 જેટલી ગધેડીઓની જરૂર પડતી હતી. વધારે ફાયદા માટે દૂધમાં હળદર ઉપયોગ કરતી હતી. જાણકારીના આધારે દૂધમાં લેક્ટિક એસિડ, મિનરલ્સ, પ્રોટીન, વિટામિન્સ, બાયપાએકટીવ એન્જાઈમ્સ તત્વો હોય છે જે ત્વચાને સફેદ-સુવાળી અને ચમકદાર બનાવવામાં મદદરુપ માનવામાંં આવે છે.

                

  આના સિવાય આ રાણી મોટી ઉંમરે ચેહરા પર કરચલીઓ ન આવે એના માટે ક્લિયોપેટ્રાએ મગરમચ્છનું મળ પણ પોતાના ચેહરા પર લગાવતી હતી. અને તેની દુર્ગંધ દૂર કરવા માટે એને પરફ્યુમ વિશે વિચાર કર્યો અને પોતાની પરફ્યુમ ફેક્ટરી બનાવી. જેમાં સ્ટ્રોંગ સુગંધ વાળા હજારો ફૂલો, બીજ,પાન નો ઉપીયોગ કરવામાં આવતો હતો. અને આ રીતે પોતાને સુંંદર દેખાવવા માટે આ વસ્તુઓનો ઉપયોગ કરતી હતી.જાણીને નવાઇ લાગી હશે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *