દુનિયા ક્યાં ક્યાં દેશના શિક્ષકોને કેટલો પગાર મળે છે જુઓ ભારતના શિક્ષકોને કેટલો પગાર મળે છે?

જાણો આખી દુનિયામા ક્યાં ક્યાં દેશના શિક્ષકોને મળે છે વધુમાંં-વધુ પગાર!!!!!!!!!!
એવી જગ્યા જ્યાં નરેન્દ્ર મોદી કરતા પણ વધારે પગાર મેળવે છે શિક્ષકો, દુનિયાના આ દેશોમાં શિક્ષકો બનતા જ માલા-માલ થઇ જાય છે.
દરેક દેશમાં શિક્ષકોનું આગવું મહત્વનુ હોય છે, દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકનો એક ખુબ જ મોટો ફાળો હોય છે અને દેશના ઘડતરમાં પણ એક શિક્ષકનુ મહત્વનું રોલ હોય છે. તમને અમે દુનિયાના ઘણા દેશો વિશે જણાવીશું જ્યાંના શિક્ષકોની સેલરી સાંભળીને ચોંકી જશો.
દુનિયામાં વધુમાંં વધુ શિક્ષકોને પગાર આપનારો દેશ છે “સ્વીત્ઝર્લેન્ડ”. ત્યાંના “જ્યૂરિખ” નામક એરિયામાં આવતા શિક્ષકોને વાર્ષિક 80 લાખ રૂપિયાનો પગાર આપવામાાંા આવે છે. તો “જ્યૂરિખ” ની બહાર આવતા શિક્ષકોને પણ વાર્ષિક 11 લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે.
બીજો દેશ “નેધરલેન્ડમાં” 49 લાખ વાર્ષિક પગાર શિક્ષકોને આપવામાં આવે છે. “લેક્સેમબર્ગ” જ્યાં શિક્ષકોને વાર્ષિક 73 લાખ 18 હજાર પગાર આપવામાંં આવે છે. “જર્મીનીમાં “ 51 લાખ વાર્ષિક તો “કેનેડામાં” વાર્ષિક 54 લાખ પગાર શિક્ષકોને આપવામાં આવે છે.
વાત કરીએ “ઓસ્ટ્રેલિયાની” તો ત્યાં પણ શિક્ષકોને વાર્ષિક 49 લાખ પગાર આપવામાં આવે છે. “યુનાઇટેડ સ્ટેટની” અંદર શિક્ષકોનો વાર્ષિક પગાર 44 લાખ રૂપિયા પગાર આપે છે. “આયર્લેન્ડમાં” પણ શિક્ષકોને વાર્ષિક 39 લાખનું પગારનો પેકેજ આપવામાં આવે છે.
“ડેનમાર્ક” જેવા દેશની અંદર સામાન્ય રીતે વાર્ષિક 38 લાખ પગારનુ પેકેજ અને ઓસ્ટ્રિયામાં 37 લાખ વાર્ષિક રૂપિયા સુધીનો પગાર શિક્ષકોને ચુકવવાંમા આવે છે….
10 Countries With The Highest Teachers Salary In The World