સપનામાં દેખાતી વસ્તુઓનું તમારા જીવનનાં સાથે છે ખુબજ ગહેરો સંબંધ, આગળ આવનારો સમયનો આપે છે આ સંકેત……..

Sharing post

સપનામાં દેખાતી વસ્તુઓનું તમારા જીવનનાં સાથે છે ખુબજ ગહેરો સંબંધ

તો સહુ મિત્રો ઘણા લોકોને કહેતા સાંભળ્યું છે કે સવારે જોયેલું સપનું સાચુંજ પડે છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા દ્વારા જોવેલો દરેક સપનાનું ખુબ જ મહત્વ હોય છે, તમારા દરેક સપના આવનારા સમયની ઘટનાઓ સાથે જોડાયેલા હોય છે. સ્વપ્નોના શાસ્ત્ર અનુસાર સપનામાં થવાવારી ઘટનાઓ શુભ અને અશુભ ઘટનાઓ નુ સંકેત આપે છે અને ભવિષ્ય વિષે પણ ઘણી માહિતીઓ આપે છે. એટલે આજે અમે તમને સપનામાં દેખાતા ઘણા બધા સંકેતો વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

જ્યારે સપનામાં “સળગતો દીવો” દેખાય :

જો તમારા સપનામાં સળગતો દીવો દેખાય ત્યારે શુભ સંકેત માનવામાં આવેલ છે. સળગતો દીવો અંધારા થી અજવાળામાં ફેરવી દેછે આ ખુબ જ સારો સંકેત આપવામા આવે છે. તેનો અર્થ એ છે કે તમારી ઉમર બઉ વધી ગઈ છે.

જ્યારે સપનામાં “બાળક” દેખાય :

જો સપનામાં બાળક દેખાય તો તે અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિને બાળક દેખાય તે વ્યક્તિ જે પણ કામ કરી રહ્યો છે તેમાં એમ્ને સફડતા મડસે નહી. એવું પણ કહે શકાય છે કે તેને કારોબાર મા સાંભળવામાં હજી પણ વાર લાગ્સે.

 

 

જ્યારે સપનામાં “મૃત વ્યક્તિ” દેખાય :

જો કોઈ મૃત વ્યક્તિ સપનામાં દેખાય તો એ તમારા માટે શુભ માનવામાં આવે છે. અને કહેવાય છે કે એ વ્યક્તિની ખુબ જ જૂની ઈચ્છા જલ્દી પુરી થઇ શકે છે.

જ્યારે સપનામાં “આગ” દેખાય :

જો સપનામાં આગ દેખાય તો વ્યક્તિ બીવા લાગે છે પરંતુ સપનામાં આગ દેખાય તો અટકેલા પૈસા પાછા આવવાનો શુભ સંકેત આપે છે અને તમારી ધનને લગતી તકલીફો પણ દૂર થાય છે. પરંતુ જ્યારે આગમાં કોઈને સળગતા જુઓ ત્યારે એ તમારા માટે અશુભ માનવામાં આવે છે. તેનાથી ધંધામાં અને વ્યાપારમાં અટકળો પણ આવે શકે છે.

જ્યારે સપનામાં “દિવાળી અથવા કોઈ તહેવાર ઉજવતા” દેખાય :

જો સપનામાં દિવાળી અથવા કોઈ તહેવાર ઉજવાતા જુઓ તો તેનાથી ઘરમાં ખુશીઓનું આગમન થઇ શકે છે. ઘરનું વાતાવરણ સકારાત્મક હોવાથી પરિવારના સદસ્યો સાથેનો સંબંધ સારો અને મજબૂત થાય છે. સાથે સાથે ધનને લગતી સમસ્યાઓ પણ દૂર થઇ શકે છે.

Different Types of Dreams

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!