આ 5 વસ્તુને જાણવા માટે વૈજ્ઞાનિકોની બુદ્ધિ પણ ટૂંકી પડી, જાણો શું છે એ રહસ્યમય વસ્તુ..

Sharing post

આ 5 વસ્તુને જાણવા માટે વૈજ્ઞાનિકોની બુદ્ધિ પણ ટૂંકી પડી

આપણી આખી દુનિયા લાખો રહસ્યોથી ભરેલી છે. જો કે ઘણા રહસ્યો એવા છે કે જેને વૈજ્ઞાનિકોએ ઢ્રારા પણ ઉકેલ્યા છે પણ ઘણા રહસ્યો હજુ પણ વણઉકેલ્યા પડ્યા છે. મોટાભાગના રહસ્યો આજે પણ રહસ્ય જ બની રહ્યા છે. વૈજ્ઞાનિકો આ રહસ્યોને વર્ષોથી હલ કરવામાં રોકાયેલા છે.પ્રરંતુ આજે અમે એવા જ કેટલાક રહસ્યો વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

 

મિસ્ર –

મિસ્રમાં ખોદકામ દરમ્યાન એક વિશાળ સ્તંભ મળ્યો આવ્યો હતો. તે 42 મીટર લાંબો આ સ્તંભ લગભગ 1200 ટન વજનનો છે. ઇતિહાસકારોની જનાવ્યા પ્રમાણે માનીએ તો નિર્માણ દરમ્યાન પથ્થરમાં તિરાડ પડી જવાને કારણે આને અધૂરું જ છોડી દેવામાં આવ્યું હતો , પણ આ વાત હજુ પણ રહસ્ય છે કે આટલો વિશાલ સ્તંભ કેવી રીતે ઉઠાવવામાં આવ્યો હશે.

 

યોનાગુની –

unsolved mysteries of world

unsolved mysteries of world

લગભગ અડધી સદી પહેલા, Ryukyu ટાપુઓ માં યોનાગુની આઇલેન્ડની દક્ષિણી ટોચ પર, ડાઇવર્સ સમુદ્રમાં કળાકામના બાંધકામના ખંડેર મળી. 1986 માં, સ્થાનિક ડાઇવર્સે આ અંડરવોટર સિટીનું નામ “અંડરવોટર રુઇન્સ ડાઇવિંગ એરિયા” રાખ્યું. જાપાનમાં એક ગોતાખોર કિહાચિરો અરાતાકે સમુદ્રમાં ડૂબેલા એક વિશાળ ઢાંચાની શોધ કરી હતી, જેને યોનાગુનીનું ડૂબી ગયેલું શહેર પણ કહે છે. એવું માન્યતા માનવામાં આવે છે કે આ ઢાંચો 10 હજાર વર્ષ પહેલાં ડૂબી ગયો હતો. તેમાથી ઘણા અવશેષો મળી આવ્યા છે, જેમાં પથ્થરોથી બનેલું બાંધકામ, થાંભલાઓથી ઘેરાયેલી ગુફા જેવી રચના, માનવ માથાની મૂર્તિ, અને અને કાચબાઓની ભૌમિતિક પ્રતિમાઓ. વૈજ્ઞાનિકો કહે છે કે પોષાણ યુગ પછી જ્યારે મનુષ્ય પ્રથમ વખત ગુફાઓમાંથી બહાર આવ્યો, ત્યારે તેમના ઢ્રારા આવો ઢાંચો બનાવ્યો હશે. જો કે આ માત્ર એક અનુમાન છે હકીકતની હજુ કોઇને ખબર નથી.

કોસ્ટા રિકા –

કોસ્ટા રિકામાં પથ્થરના ઘણા વિશાલ દડાઓ આવેલા છે, જે વર્ષ 1930માં વ્રુક્ષના છોડવાઓને રોપવા દરમ્યાન મળ્યા હતા. ખાસ વાત એ છે કે પથ્થરના આ દડાઓ એકદમ ગોળ છે. પ્રળતુ હવે આ દડાઓ કોને બનાવ્યા અને શા માટે બનાવ્યા એ રહસ્ય જ છે. પૌરાણિક કથાઓના માન્યા પ્રમાણે આ દડાઓમાં સોનુ હતું.

 

ટિવાનાકુ –

unsolved mysteries of physics

unsolved mysteries of physics

બોલિવિયા દેશમાં ટિવાનાકુ નામનું એક સ્થળ આવેલુ છે, જેને રહસ્યમય શહેર પણ કહેવામાં આવે છે. લોકો ઢ્રારા એવું કહેવામાં આવે છે કે હજારો વર્ષો પહેલા અહીં એક આબાદ શહેર વસેલું હતું.અને  અહીં એક દરવાજો છે, જેને ‘ગેટ ઓફ સન’ દરજ્જો આપ્યો છે, જે આજે પણ રહસ્ય બનેલું છે. વૈજ્ઞાનિકોને લાગે છે કે આ દરવાજાની મદદથી એ સમયે ગ્રહોની સ્થિતિનો અંદાજ કાઢવામાં આવતો હશે. જો કે, આ વિશેની ચોક્કસ માહિતીની કોઈને ખબર નથી.

સાકસેગેમન મંદિર –

unsolved mysteries of world

unsolved mysteries of world

પેરુ દેશમાં એક પૌરાણિક મંદિર આવેલુ છે, જેનું નામ સાકસેગેમન મંદિર છે. આ મંદિર મોટા-મોટા પથ્થરોથી બનાવવામાં આવેલુ  છે. આ મંદિરની એક દિવાલ ખૂબ જ વિશેષ છે. જેની સૌથી મોટી ખાશ્યતા એ છે કે આ દિવાલના પથ્થરો એકબીજા સાથે જોડાયેલા જોવા મળ્યા છે. પ્રરંતુ આ વિશે કોઈ પણ જાણી નથી શક્યું કે આ પથ્થરો જોડવા માટે કઈ કઈ વસ્તુનો પ્રયોગ કરવામાં આવ્યો હશે. એ હજુ પણ રહસ્ય છે કે, આ પથ્થરોને હજારો વર્ષો પહેલા આટલી ઝીણવટથી કેવી રીતે લગાવવામાં આવ્યા હશે અને એકબીજાની ઉપર કેવી રિતે ગોઠવવામાં આવ્યા હશે.

unsolved mysteries of the world list

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!