મંદિરના પગથિયામાં માથું શા માટે ટેકાવવામાં આવે છે?જાણો આના પાછળનું રહસ્ય

Sharing post

મંદિરના પગથિયામાં માથું શા માટે ટેકાવવામાં આવે છે? જાણો આના પાછળનું રહસ્ય, લોકોને નહિ ખબર હોય

આપણો ભારત દેશ એક ધાર્મિક દેશ કહેવામાં છે મંદિરો અને ધાર્મિક સ્થાનોમાં આપણા સૌની એક મોટી આસ્થા રહેલી છે, આપણે જયારે પણ મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ ત્યારે પહેલા જ મંદિરમાં પગથિયાં ઉપર માથું ટેકવીએ દર્શન કરીએ છીએ અને પછી જ આગળ વધીએ છીએ, પરંતુ ઘણા લોકો માથું ટેકવવા પાછળનું રહસ્ય જાણતા નહીં  આજે જાણીએ આપણે મંદિરમાં માથું કેમ ટેકવામાં આવે છે.

significance of ringing bell in temple

significance of ringing bell in temple

મંદિરમાં જયારે પણ આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે સૌ પ્રથમ મંદિરના પગથિયાંને પગે લાગીને પછી જ આગળ વધીને મંદિરમાં ઘંટ વગાડીએ છીએ, અને પછી આપણે ભગવાનના દર્શન કરીએ છીએ, આપણને આ બે વાતની હજુ પણ ખબર નહીં હોય.

જે મંદિરમાં ઘંટડી વાગતી હોય છે એ મંદીરને જાગૃત દેવ મંદિર કહેવામાં આવે છે. મંદિરના પ્રવેશદ્વાર ઉપર ઘટાડી વગાડવાથી આપણને ભગવાનના આશીર્વાદ મળે છે, અને ધનપ્રાપ્તિ પણ થાય છે. આ પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવી છે. ભગવાનમાં વિશ્વાસ રાખનાર આ પ્રથાનું પાલન કરતા હોય છે.

મંદિરમાં પ્રવેશતા જ આપણે પગથિયાં ઉપર આપણે માથું ટેકાવીએ છીએ તેની પાછળ પણ એક રહસ્ય છે. શૌ પ્રથમ મંદિરની પૂજા કરવાની શરૂઆત મંદિરના પગથિયાથી જ થાય છે. મંદિરના પગથિયાંએ આપણે પગે લાગીએ છીએ એટલે આપણે સીધા જ ઈશ્વરના ચરણોમાં પ્રણામ કરીએ અવો અહેશાશ થાય છે. આ પરંપરા પણ વર્ષોથી ચાલી આવી છે જેના કારણે જ પણે મંદિરમાં પ્રવેશતા જ આપણે માથું ટેકવીએ પછી દર્શન કરીયે છીએ.

namaskar in temple

 

 

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!