કોઈ પણ જાતના ડાયટિંગ કે જિમમાં ગયા વિના જ ઉતારો વજન આ 10 સરળ ઉપાયોથી

Sharing post

આ 10 Easy ટિપ્સથી અને ડાયેટિંગ કર્યા વગર ફટાફટ ઉતારો વજન

weight loss at home

ઘણા લોકોને શરીર અને વજન સાથે જાણે એવો સંબંધ હોય છે કે ગમે તે કરે વજન વધી જ જતું હોય છે, ડાયટિંગ કે જિમમાં જવાનોપણ કોઈ ફાયદો રહેતો નથી. વજન ઓછું કરવા માટેની દવાઓ શરીરને નુકશાન કરતી હોય તેને લેવામાં પણ ડર લાગતો હોય છે. ત્યારે વધતા વજનને કેવી રીતે ઓછું કરવું તે મોટો પ્રશ્ન બનીને ઉભો રહેતો હોય છે.

weight loss without gym

પરંતુ કેટલાક એવા ઉપાયો છે જે તમે નિયમિત પણે કરો તો તમારું વજન વધતું પણ નથી અને અને વધેલું વજન સરળતાથી ઘટી પણ જાય છે. તેના માટે આપણે કોઈ ડાયેટ પ્લાન અથવા તો જિમમાં જઈને કસરતો કરવાની જરૂર નથી. બસ તમારા રોજિંદા જીવનની કેટલીક આદતોને બદલવાની રહશે.

weight loss without exercise

ચાલો જાણીએ એવી કઈ 10 બાબતોથી તમે તમારું વજન ઘટાવી શકો છો.

જંક ફૂડથી રહો દૂર:

શરીરને જો તમારે સ્વસ્થ રાખવું હોય અને તમે જો ખરેખર વજનને ઘટાડવા માંગો છો બહારનું જંક ફૂડ ખાવાનું ટાળો. જંક ફૂડની અંદર તેલ, બટર તેમજ ઘણી એવી વસ્તુઓ હોય છે જે તમારા વજનને વધારે છે.

weight loss without diet and exercise

3-4 લીટર પાણી પીવો:

દિવસ દરમિયાન જેમ બને તેમ વધુ પાણી પીવાનો આગ્રહ રાખો, વધુ પાણી પીવાના કારણે શરીરમાં ભૂખ પણ ઓછી લાગશે અને શરીરનું મેટાબોલિઝમ પણ સારું થાય છે. એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે જો તમે જમ્યા બાદ એક કલાક પછી પાણી પીવાનું રરાખશો તો શરીરને વધુ ફાયદો પહોંચશે.

weight loss without diet or exercise

ખાવામાં સલાડનો કરો ઉપયોગ:

જમતી વખતે ખાસ વધુ સલાડ પણ સાથે ખાવાનું રાખો અને જયારે તમને સામાન્ય ભૂખ લાગી હોય ત્યારે તેલવાળી અથવા તો બીજી કોઈ વસ્તુ ખાવાના બદલે કાકડી, ગાજર,ચણા જેવું સલાડ ખાવાની ટેવ પાડવી.

weight loss without diet and exercise

જમ્યા બાદ થોડું ચાલવું:

વજન વધવાની સૌથી મોટી સમસ્યા જમ્યા બાદ કોઈ કામ ના કરવું અને આળસ આવવાના કારણે થતી હોય છે. પરંતુ બપોરે કે રાત્રે જમ્યા બાદ ઓછામાં ઓછું પંદર મિનિટી સુધી ચાલવાનું રાખો.

weight loss without diet and exercise

જમીને તરત સુવાનું ટાળો:

ઘણા લોકોને જમ્યા બાદ તરત સુવાની આદત હોય છે તો ઘણા લોકો જમીને સીધા જ આડા પડી જતા હોય છે પણ આ આદત ખુબ જ ખરાબ આદત છે. આ આદતના કારણે જ તમે તમારા વજનને વધારી રહ્યા છો. માટે જમીને થોડું ટહેલવા નીકળવું અને સુવાના 2 કલાક પહેલા જ જમવું. જમ્યા બાદ બપોરે કે રાત્રે ક્યારેય સૂવું નહિ.

tips for weight loss at home

Image Source

ગળ્યું ખાવાનું ટાળો:
કોઈ પણ ગળી વસ્તુ ખાવાથી શરીરમાં ચરબી વધે છે. માટે જેમ બને તેમ ગળ્યું ખાવાનું ઓછું રાખો. તમને જો ગળ્યું ખાવાનું વધારે મન થતું હોય તો પણ તમારી જાત ઉપર કાબુ કરીને માત્ર ટેસ્ટ પૂરતું જ ચાખવાનો આગ્રહ રાખો.

tips for weight loss in 7 days

ભૂખ કરતા વધારે ના ખાવું:

ઘણીવાર ઘરમાં કોઈ સારી વસ્તુ બની ગઈ હોય ત્યારે આપણે ભૂખ કરતા પણ વધારે ખાઈ લેતા હોઈએ છીએ પરંતુ વધારે જમવાના કારણે પણ તમારું વજન ઝડપથી વધે છે. હંમેશા ભૂખ લાગી હોય તેટલો જ ખોરાક લેવાનું રાખો અને જો શક્ય હોય તો ભૂખ કરતા પણ બે કોળિયા ઓછા ખાસો તો વધુ ફાયદો થશે.

take care for weight loss

સવારે નાસ્તો કરો:

ઘણા લોકોને સવારે નાસ્તો કરવાની આદત નથી હોતી એ માત્ર ચા, દૂધ અથવા કોફી પીને જ ચલાવી લેતા હોય છે અને તેના કારણે બપોરના જમવા પહેલા જ ચિપ્સ જેવી વસ્તુઓ ખાતા હોય છે. પરંતુ હંમેશા સવારે નાસ્તો કરવાની આદત રાખો ત્યારબાદ સીધું જ બપોરે જમવાની ટેવ પાડો.

how to lose weight without exercise

સવારે હુંફાળું પાણી પીઓ:

સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે એક કપ હુંફાળું ગરમ પાણી પીવાની ટેવ રાખો જેના કારણે તમારા શરીરની ચરબી ઘટશે અને તમારું પાચનતંત્ર પણ વ્યવસ્થિત રહેશે.

how to lose weight in 2 months

નિયમિત થોડો વ્યાયામ કરો:

વ્યાયામ કરવાથી હંમેશા શરીર કસાયેલું રહે છે. માટે શક્ય હોય ત્યારે સવારે કે સાંજે થોડો થોડો વ્યાયામ કરવાની શરૂઆત કરો અને ધીમે ધીમે તમારા નિયમિત વ્યાયામને વધારતા જાઓ. જેના કારણે તમારુ શરીર પણ કસાયેલું રહેશે અને વજન વધવાની સમસ્યા પણ નહિ રહે.

[sc_fs_multi_faq headline-0=”h2″ question-0=”How can I lose weight fast?” answer-0=”જંક ફૂડથી રહો દૂર: 3-4 લીટર પાણી પીવો: ખાવામાં સલાડનો કરો ઉપયોગ: જમ્યા બાદ થોડું ચાલવું: જમીને તરત સુવાનું ટાળો: ભૂખ કરતા વધારે ના ખાવું: સવારે નાસ્તો કરો: સવારે હુંફાળું પાણી પીઓ: નિયમિત થોડો વ્યાયામ કરો:” image-0=”” headline-1=”h2″ question-1=”What is the most effective weight loss diet?” answer-1=”જંક ફૂડથી રહો દૂર: 3-4 લીટર પાણી પીવો: ખાવામાં સલાડનો કરો ઉપયોગ: જમ્યા બાદ થોડું ચાલવું: જમીને તરત સુવાનું ટાળો: ભૂખ કરતા વધારે ના ખાવું: સવારે નાસ્તો કરો: સવારે હુંફાળું પાણી પીઓ: નિયમિત થોડો વ્યાયામ કરો:” image-1=”” headline-2=”h2″ question-2=”How can I lose weight in 10 days?” answer-2=”જંક ફૂડથી રહો દૂર: 3-4 લીટર પાણી પીવો: ખાવામાં સલાડનો કરો ઉપયોગ: જમ્યા બાદ થોડું ચાલવું: જમીને તરત સુવાનું ટાળો: ભૂખ કરતા વધારે ના ખાવું: સવારે નાસ્તો કરો: સવારે હુંફાળું પાણી પીઓ: નિયમિત થોડો વ્યાયામ કરો:” image-2=”” headline-3=”h2″ question-3=”How can I lose tummy fat fast?” answer-3=”જંક ફૂડથી રહો દૂર: 3-4 લીટર પાણી પીવો: ખાવામાં સલાડનો કરો ઉપયોગ: જમ્યા બાદ થોડું ચાલવું: જમીને તરત સુવાનું ટાળો: ભૂખ કરતા વધારે ના ખાવું: સવારે નાસ્તો કરો: સવારે હુંફાળું પાણી પીઓ: નિયમિત થોડો વ્યાયામ કરો:” image-3=”” count=”4″ html=”true” css_class=””]

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *