ગુજરાતી પ્રાથના-ગુરુ પ્રાર્થના ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ- Guru Prarthana Twamev mata cha pita Twamev

Sharing post

ગુરુ પ્રાર્થના ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ


ૐ વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભ |
નિર્વિઘ્નં કુરુ મે દેવ, સર્વ કાર્યેષુ સર્વદા ||


હ્રીં વિઘ્‍નેશ્‍વરાય વરદાય સુરપ્રિયાય,

લંબોદરાય સકલાય જગદ્વિતાય
નાગા નનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય,

ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્‍તે


ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ

ગુણ તારાં નિત ગાઇએ, થાય અમારાં કામ …

હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ

ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજો માફ …


ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ, ગુરૂદેવો મહેશ્વરાય |

ગુરૂ શાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મય શ્રી ગુરૂવે નમઃ ||


ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ

ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વ મમ દેવદેવ

યા કુન્દેન્દુ-તુષાર-હાર-ધવલા યા શુભ્ર-વસ્ત્રાવૃતા,

યા વીણા વર-દણ્ડ-મણ્ડિત-કરા યા શ્વેત-પદ્માસના|

યા બ્રહ્માઽચ્યુત-શંકર-પ્રભૃતિભિર્દેવૈઃ સદા સેવિતા,

સા માં પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષ-જાડ્યાપહા ||૨||


વસુદેવ સૂતમ દેવં કંસ ચાણુર મર્દનમ

દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગત ગુરુમ


ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ |

ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયોયોનઃ પ્રચોદયાત્ ||


સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ|
ઉજ્જયિન્યાં મહાકાલમ ૐકારમ અમલેશ્વરમ. ||૧||
પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ|
સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને. ||૨||
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે|
હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે. ||૩||
એતાનિ જ્યોતિર્લિગાનિ, સાયંપ્રાત: પઠેન્નર:|

સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિય. ||૪||


મુકં કરોતિ વાચાલ, પંગું લંઘયતિ ગિરિમ્
યત્કૃપા તમહં વંદે, પરમાનંદમાધવ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *