ANUSHKA SHARMA : અનુષ્કા શર્માએ પોતાની (Baby-Bump)બેબી બમ્પના ખુબસુરત ફોટા શેર કર્યા.

ANUSHKA SHARMA :
Anushka Sharma pregnant : અનુષ્કા શર્મા ને તાજેતરમાં જ પોતાની પ્રેગ્નેસીના કેટલાક ફોટાઓ શેર કર્યા છે.
તેને “Pocketful of sunshine” એવુ Instagram માં શેર કર્યુ.
હાલમાં દુબઈમાં વિરાટ કોહલી સાથે સમય વિતાવી રહી છે.
Like and share our Facebook Page
https://www.facebook.com/gujaratinewsusa