Indian app store: શું હવે ઇન્ડિયાનું પણ પોતનું એપ સ્ટોર હશે? – 1st Indian app store? – Best For all indian app

Indian app store
Sharing post

Indian app store: શું હવે ઇન્ડિયાનું પણ પોતનું એપ સ્ટોર હશે? – 1st Indian app store? – Best For all Indian app

Indian app store

માત્ર આપણે જ નહિ પરંતુ મોટા ભાગે બધા જ Google અને તેની સર્વિસે પાર નિર્ભર રહીયે છીએ. આપણે દરેક રોજ કોઈ ના કોઈ રીતે google નો ઉપયોગ કરી જ લઈએ છીએ. તેમાંથી એક છે Google Play  Store. સાચું કે નહિ?

પરંતુ ગૂગલે એક નવી સૂચના બહાર પાડતા જ એપ ડેવલોપર્સ જ નહિ પરંતુ ઘણી મોટી કંપની ઓ પણ આનો વિરોધ કરી રહી છે. તો ચાલો જાણીયે એવી કઈ સૂચના છે.

Indian App Store

મોટા ભાગ ના લોકો લગભગ  99% લોકો Android નો વપરાશ કરે છે, અને આ Android માં આપણે ઘણી બધી અલગ અલગ કામ માટે અલગ અલગ Applications નો ઉપયોગ કરીયે છીએ. આ બધી જ applications ને download  કરવા માટે આપણે Google Play store નો ઉપયોગ કરીયે છીએ. જેને આખી દુનિયામાં પોતાની ખુબ મોનોપોલી બનાવી લીધી છે.

અને હવે આવામાં Google એ સૂચિત કર્યું છે કે Google Play Store પર હવે બધી જ  Applications કે જેમાં  In App Purchase  એટલે કે તે એપ ની અંદર પૈસા ચૂકવવાના આવતા હોય તો તે એપ્લિકેશન પર તેના માલિકે ૩૦ ટકા વળતર ચૂકવવું  પડશે . આ બાબત જાણીને ના માત્ર ડેવલોપર પરંતુ ઘણી મોટી કંપીયો પણ આનો વિરોધ કરી રહી છે. બધાનું કેહવું છે કે આમ કરવાથી લોકો પોતાના અંદરની આવડત અને નવા વિચારો ને વિકસાવી સક્સે નહિ .

કોઈ પણ કંપની માટે આ ખુબ મોટી વાત છે કે તેમની બનાવેલી Applications માંથી મેળવેલી રકમ માંથી આટલો મોટો હિસ્સો તેમને ચૂકવવો. આના ઉપાય માં ઇન્ડીઆ એ પોતાની જ ઇન્ડિયન એપ સ્ટોર બનવાનું વિચાર્યું છે. જો આમ થાય તો તેના ઇન્ડિયા ને ઘણા બધા ફાયદા થઇ શકે છે. આ ઉપરાંત આ આત્મ નિર્ભર ભારત તરફ ખુબ જ મોટો કદમ સાબિત થઇ શકે છે.

આમ તો આ કરવું એટલો સેહલું નથી પરંતુ, આ શક્ય છે. અને જો આમ થાય તો ઇન્ડિયા ને ઘણો મોટો ફાયદો થઇ શકે છે. જો આ એપ્પ સ્ટોર આવે તો આમ ઇન્ડિયન એપ્પ્સ ને સૌથી વધારે મહત્વ આપવામાં આવશે અને ટેક્નોલોજીના ક્ષેત્ર માં ખુબ જ આગળ વધી શકે છે. – Indian App Store

જોકે આ કરવું એટલું પણ સેહલું નથી. પરંતુ જોવાનું છે કે હજુ આના પાર શું વિચાર કરવામાં આવે છે.

Indian App Store

Like and share our Facebook Page: https://www.facebook.com/gujaratinewsusa

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!